દાંતીવાડા

Loot caught on CCTV at Banaskantha PT3M12S

બનાસકાંઠાના દાંતીવાડાના સાંતરવાડા ગામની દૂધ મંડળીમાં લાખોની ચોરી

બનાસકાંઠાના દાંતીવાડાના સાંતરવાડા ગામની દૂધ મંડળીમાં ચોરીની ઘટના નોંધાઈ છે. અજાણ્યા શખ્સોએ દૂધ મંડળીનું તાળું તોડી અંદર પડેલી તિજોરીમાંથી 1,59,600 રૂપિયાની ચોરી કરી હતી અને પછી પલાયન થઈ ગયા હતા. દૂધ મંડળીમાં ચોરી કરતા બે અજાણ્યા શખ્સો CCTV કેમેરામાં કેદ થયા છે. પાંથાવાડા પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Feb 8, 2020, 04:40 PM IST
3 killed in brick truck near Dantiwada banaskantha PT2M8S

બનાસકાંઠા: દાંતીવાડા નજીક ઈંટો ભરેલી ટ્રક પલ્ટી, 3ના મોત

બનાસકાંઠાના દાંતીવાડા પાસે ઈંટો ભરેલી ટ્રક પલ્ટી મારી જત ત્રણ મજૂરોના ઘટના સ્થળે મોત થયા હતા. ટ્રક ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઈંટો ભરેલી ટ્રકે પલ્ટી મારી હતી. ટ્રક નીચે દટાઈ જવાથી 3 લોકોનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પોહચી ટ્રક નીચે દબાયેલા ત્રણ લોકોની લાશો જે.સી.બી મશીનથી બહાર કાઢી હતી.

Oct 12, 2019, 09:00 PM IST
 Gamdu Jage Chee 09092019 PT23M35S

દાંતીવાડાના ખેડૂતે કરી ચંદનની ખેતી, જુઓ 'ગામડું જાગે છે'

ચંદનની ખેતી સામાન્ય રીતે ગુજરાતમાં ઓછી જોવા મળે છે. પરંતુ બનાસકાંઠાના દાંતીવાડાના ખેડૂતોએ પથરાળ જમીનમાં આ ચંદનની ખેતી કરી બતાવી છે. અને અત્યારે એ રોપા ધીમે ધીમે મોટા થઈ રહ્યાં છે. તેમનું અનુકરણ બીજા ખેડૂતો કરે તેવો સંદેશ આ અહેવાલ દ્વારા આપવામાં આવી રહ્યો છે.

Sep 9, 2019, 08:20 PM IST

આધુનિક પદ્ધતિથી સફેદ ચંદનની ખેતી કરીને આ ખેડૂતે કરી લાખોની કમાણી

જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં જમીનમાં પથ્થરોનું વધારે પ્રમાણ જોવા મળે છે. ત્યારે નિલપુર ગામના ખેડૂત દ્વારા દાંતીવાડા તાલુકામાં પ્રથમ વાર બે એકર જમીનમાં ૫૦૦ ચંદનના છોડનું સફળ વાવેતર કરી કૃષીક્ષેત્રે અનોખી પહેલ કરી અન્ય લોકોને પણ આધુનિક ખેતી કરવા પ્રેરી રહ્યા છે. 

Sep 4, 2019, 04:56 PM IST

બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં આવ્યું નર્મદાનું નીર, સ્નાનિકોમાં ખુશીનો માહોલ

જિલ્લાના ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર દાંતીવાડા ડેમથી આવ્યા છે. દાંતીવાડા ડેમમાં 500 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપલાઇનમાં નર્મદાનું પાણી આવતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ છે. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પ્રથમ વખત આવેલા નર્મદા નીરના વધામણા કર્યા હતા.

Aug 11, 2019, 09:11 PM IST
Water wastage at Dantiwada PT48S

દાંતીવાડામાં પાણીના ભારે વ્યયને પગલે લોકોમાં આક્રોશ

દાંતીવાડામાં પાણીના ભારે વ્યયને પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. 92 ગામોને પાણી પુરું પાડતી લાઇનમાં લિકેજને પગલે આ સ્થિતિ ઉભી થઈ છે.

Jul 28, 2019, 12:25 PM IST
Dantiwada_Unmarried_Girls_Bans_Cellphones PT3M44S

દાંતીવાડાના 12 ગામોની કુંવારી છોકરી રાખી શકશે નહી મોબાઇલ, સમાજે લગાવ્યો પ્રતિબંધ

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે.

Jul 16, 2019, 09:55 AM IST

ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. 

Jul 16, 2019, 09:32 AM IST

ટંકારામાં ખેડૂતોની નીકળી મહારેલી, દાંતીવાડામાં ખેડૂતોના ધરણા

ખાસ કરીને જામનગરમાં ધ્રોલ અને જોડિયા અને અછતગ્રસત જાહેર કર્યા છે ત્યારે બાકીના તાલુકાઓ પણ અછતગ્રસ્ત ની સરકારે નક્કી કરેલ ગાઇડલાઇન આવતા હોવા છતાં અછતગ્રસત જાહેર ન કરાતા હવે ખેડૂત હિતરક્ષક સમિતિએ જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આંદોલનના મંડાણ કર્યા છે.

Oct 29, 2018, 03:10 PM IST

બાળાઓ પાસે શૌચાલય સાફ કરાવતો વિડીયો વાઇરલ, શિક્ષણ વિભાગ હરકતમાં

વાઇરલ વિડીયો અંગે પણ આચાર્ય અજાણ બની રહ્યા છે. ખરેખર વિધાર્થીનીઓ પાસે ગંદકી સાફ કરવાના આ શરમજનક કૃત્ય બદલ પગલાં લેવા જોઈએ.

Jul 31, 2018, 06:23 PM IST

ફિલ્મી ઢબે 24 કલાકમાં 4 શહેરોમાં ACBની રેડ, લાખોની રકમ જપ્ત

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન  દાંતીવાડા, વાપી, રાજકોટ અને ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન રૂા.૧૬ લાખથી વધુની રકમ જપ્ત કરીને ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ સામે કાયદાકીય રાહે પગલાં લેવાશે.

May 24, 2018, 08:54 AM IST