thakor samaj

બાવળિયા બાદ દિલીપ ઠાકોરના સમર્થકો ભાજપ સામે બગાવત પર ઉતર્યા, રાજીનામાની ઉચ્ચારી ચીમકી

ચાણસ્મા વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને નવા પ્રધાન મંડળમાં પડતા મૂકવામાં આવનાર હોવાની જાણ થતાં તેમના સમર્થકો રીતસર ભાજપ સામે બગાવત પર ઉતરી આવ્યા હતા અને હારીજ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા

Sep 15, 2021, 11:04 PM IST

ન નેતાઓ સુધર્યા, ન તો લોકો... સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના ઉડતા પુરાવા ગામેગામ જોવા મળ્યાં

આજે બનાસકાંઠાની બે ઘટનાઓમાં સોશિયલ ડિસ્ટન્સ (social distance) ના ધજાગરા ઉડતા જોવા મળ્યાં

Oct 6, 2020, 02:24 PM IST

‘ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઈ તૂટે છે’ તેવુ કહીને ઠાકોર સમાજે મૂક્યો ટિકટોક પર પ્રતિબંધ

લાખણી તાલુકાના ઠાકોર સમાજના અને ઠાકોર સેનાના આગેવાનોએ મીટિંગ યોજીને સમાજના યુવાનો અને યુવતીઓને ટિકટોક વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ લાખણીના ઠાકોર સમાજે યુવતીઓને મેળામાં જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તો હવે ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકાયો છે. સમાજ દ્વારા બનાવાયેલા આ નવા નિયમ વિશે એ કારણ જણાવવામાં આવ્યું છે કે, ટિકટોક વાપરવાથી સમાજની દીકરીઓની સગાઈ તૂટી જાય છે અને દીકરીઓ બદનામ થાય છે. માટે સામુહિક રીતે સમાજના વિકાસ માટે ટીકટોક ઉપર પ્રતિબંધ મુકવાનો સામુહિક નિર્ણય કરાયો છે.

Mar 2, 2020, 12:55 PM IST

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે ઠાકોર સમાજ પર કટાક્ષ કરતા મહેસાણામાં વિરોધ

વિધાનસભાના ગુહમાં ગત 25મી તારીખના રોજ સત્ર દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા ખાસ ઠાકોર સમાજ પર કટાક્ષ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ઠાકોર સમાજનું પ્રભુત્વ હવે વધ્યું હોવાના આક્ષેપ કરીને ઠાકોર અને ક્ષત્રિય સમાજને અલગ તારીને વિવાદસ્પદ ટીપણી કરી હતી. જે મામલો આજે ઠાકોર ક્ષત્રિય સમાજ પર તેની માઠી અસર જોવા મળી છે. જે પગલે આજે મહેસાણામાં આવેદન આપવામાં આવ્યું હતું. 

Jul 29, 2019, 07:45 PM IST

અખિલ ઠાકોર એકતા સમતિના પ્રમુખનો વિવાદિત ફતવો, દૂધ પીતી કરો...

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની ફેસબુક પર કરેલી વિવાદિત પોસ્ટ વાયરલ થઇ છે. નવઘણજીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આપણા ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો, દીકરી દૂધ પીતી બસ.’

Jul 18, 2019, 11:06 AM IST
Dantiwada_Unmarried_Girls_Bans_Cellphones PT3M44S

દાંતીવાડાના 12 ગામોની કુંવારી છોકરી રાખી શકશે નહી મોબાઇલ, સમાજે લગાવ્યો પ્રતિબંધ

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે.

Jul 16, 2019, 09:55 AM IST

ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ

દાંતીવાડાના 12 ગામોમાં ક્ષત્રિય ઠાકોર સમાજે 9 મુદ્દાનું કડક બંધારણ બનાવ્યું છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક ચુસ્ત નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને કરવું પડશે. આ ગામોમાં દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવસ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સામેલ છે, જેઓને આ નિયમોનું પાલન કરવાનું રહેશે. 

Jul 16, 2019, 09:32 AM IST
Ahmedabad: In Conversation With Rajysabha MP Jugal Thakor PT5M21S

જુઓ રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સાથેની ખાસ વાતચીત

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરનું સ્વાગત કરવા ઠાકોર સમાજ ઉત્સુક, જુગલજી ઠાકોર પહોંચ્યા અમદાવાદ.

Jul 13, 2019, 02:50 PM IST
Rajysabha MP Jugal Thakor reaches Ahmedabad PT5M20S

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, જુઓ શું કહ્યું

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરનું સ્વાગત કરવા ઠાકોર સમાજ ઉત્સુક, જુગલજી ઠાકોર પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ.

Jul 13, 2019, 02:20 PM IST
Thakor Samaj Enthusiastic about Jugalji Thakor's Ahmedabad Visit PT4M16S

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરનું સ્વાગત કરવા ઠાકોર સમાજ ઉત્સુક, જુઓ વીડિયો

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરનું સ્વાગત કરવા ઠાકોર સમાજ ઉત્સુક, જુગલજી ઠાકોર લેશે અમદાવાદની મુલાકાત

Jul 13, 2019, 01:50 PM IST

સાબરકાંઠા: વડાલી તાલુકામાં ઠાકોર સમાજના 21 સગીરોના બાળલગ્ન થતા અટકાવાયા

સાબરકાંઠાના વડાલી તાલુકાના માલપુરમાં ઠાકોર સમાજ દ્રારા આયોજીત સમૂહલગ્નમાં 31 પૈકી 21 બાળલગ્ન થતા પહેલા જ અટકાવી દેવામાં આવ્યા જ્યારે એક લગ્ન મોકૂફ રાખવામાં આવ્યું હતુ. સમુહ લગ્નના આગળના દીવસે તંત્ર અને ઠાકોર સમાજના સમુહ લગ્ન આયોજકો દ્વારા લગ્નમાં જોડાનારાઓના ઉંમરના પ્રમાણ માંગવમાં આવતા જેમની ઉંમર ઓછી હોય તેવા 21 સગીરોને લગ્ન સ્થળે નહી પહોંચવા માટે જાણ કરીને લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા.
 

May 7, 2019, 11:36 PM IST

અલ્પેશ ઠાકોરનો પાટણમાં વિરોધ, સમાજના નામે રૂપિયા લઇને ભષ્ટ્રાચાર કર્યાનો આરોપ

પાટણ જિલ્લામાં અલ્પેશ ઠાકોરનો વિરોધ ઠાકોર સમાજ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાજના નામે રૂપિયા ઉઘરાવીને સમાજને ગુમરાહ કરવાના આક્ષેપો અને વાયદા તથા વચનો આપીને સમાજના નામે કરી રાજનીતિ કરી હોવાના પાટણના ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 
 

Apr 13, 2019, 05:03 PM IST

અલ્પેશ ઠાકોરની મોટી સ્પષ્ટતા કહ્યું ‘હું બનાસકાંઠાથી લોકસભા નહિ લડું’

અન્ય સમાજની જેમ ઠાકોર સમાજ પણ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે માટે આજે બનાસકાંઠામાં શિક્ષણ રથનો પ્રારંભ થયો છે જે રથ લાખણી તાલુકાના ગામોમાં ફરી શિક્ષણ માટે ફાળો એકત્ર કરશે અને તે ફાળાથી ઠાકોર સમાજ માટે લાખણીમાં છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. આ શિક્ષણ રથમાં રાધનપુરના કોંગ્રેસના ધરાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અને લોકસભાની ચૂંટણી અંગે બનાસકાંઠા બેઠકથી રર્ચાઇ રહેલા તેના નામને લઇને સ્પષ્ટતા કરી હતી. 

Feb 19, 2019, 06:50 PM IST

ઠાકોર અધિકાર આંદોલનના સુત્ર સાથે અલ્પેશ ઠાકોર દ્વારા મહાપંચાયતનું આયોજન

ગાંધીનગરઃ હાર્દિક પટેલ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે ઉપવાસ આંદોલન ચલાવ્યા બાદ બાદ હવે અલ્પેશ ઠાકોરે પણ ફરીથી ઠાકોર સમાજ માટે અધિકાર આંદોલનનું રણશીંગુ ફૂંક્યું છે. ગાંધીનગર ખાતે શનિવારે આયોજિત 'ઠાકોર અધિકાર આંદોલન'ના નેજા હેઠળ અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર મહાપંચાયતનું આયોજન કરાયું હતું. જેમાં આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Sep 15, 2018, 06:28 PM IST