દાદી

યુવતી બોયફ્રેંડ સાથે રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે અચાનક દાદી આવી ગયા અને પછી...

શહેરમાં બે દિવસ પહેલા એક સગીરાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મુદ્દે સગીરાને ગંભર અસર થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. સગીરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડ્રગ પેડલરના કારણે આત્મહત્યા કરી હોવાનું છોડ્યું હતું. આ સાતે જ પોતાને છેલ્લા અનેક મહિનાથી ડ્રગ્સના કાળા કારોબારમાં ફસાવવામાં આવી હોવાનો આક્ષેપ સગીરા અને તેના પિતા દ્વારા કરાયો હતો. જો કે પોલીસ તપાસમાં સગીરાના આક્ષેપો લગભગ ખોટા હોવાનું સામે આવી રહ્યું છે. 

Oct 27, 2021, 05:25 PM IST

દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ જુઠ્ઠુ બોલવા આવી ગઇ: જીતુ વાઘાણી

અમરેલીના લાઠી ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલન અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ નહેરૂ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, આખો પરિવાર જુઠ્ઠો છે.

Apr 6, 2019, 09:18 AM IST
Rajkot For-month-old baby hospitalized after being branded with hot iron rod by grandmother PT1M53S

4 દિવસના નવજાત શિશુને દાદીએ દીધા ડામ

4 દિવસના નવજાત શિશુને દાદીએ દીધા ડામ

Dec 26, 2018, 02:05 PM IST

ડિયર જિંદગી: બાળકો, વાર્તા અને સપના...

'વાર્તા ખતમ થઈ ગઈ છે કે શું! ક્યાંય મળતી નથી. બાળકો જીદ કરે છે કે વાર્તા સંભળાવો, પરંતુ આપણે તો બધી વાર્તાઓ ભૂલી ગયા, બાળકોને ક્યાંથી સંભળાવીએ.'

Jul 26, 2018, 10:46 AM IST