નવીનીકરણ

Ahmedabad's Law Garden Will Redevelop PT50S

અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું કરાશે નવીનીકરણ

અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરતા જણાવ્યુ કે પબ્લિક પાર્ટનરશીપ પ્લાન હેઠળ લો ગાર્ડનનું રિનોવેશન કરાશે, આ નવીનીકરણની કામગીરીમાં આશીમા ગ્રુપ દ્વારા પણ સહયોગ કરવામાં આવનાર છે.

May 3, 2019, 04:35 PM IST
Lakhajiraj library of Rajkot will be renovate PT1M14S

રાજકોટની લાખાજીરાજ લાઇબ્રેરી ધારણ કરશે નવા રંગરૂપ

રાજકોટની લાખાજીરાજ લાઇબ્રેરી ધારણ કરશે નવા રંગરૂપ. અમદાવાદની બ્રિટીશ લાઇબ્રેરીની જેવું નવીનીકરણ હાથ ધરવામાં આવશે.

Apr 27, 2019, 11:40 AM IST

33 કરોડના ખર્ચે સીજી રોડનું નવીનીકરણ, મ્યુનિસિપલ કમિશ્નરે લીધી મુલાકાત

33 કરોડના ખર્ચે સીજી રોડનું સ્માર્ટ રોડ તરીકે નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સ્ટેડીય છ રસ્તા તરફનો 50 મીટરનો એક તરફનો ભાગ તૈયાર પણ કરી દેવાયો છે.

Apr 25, 2019, 04:42 PM IST
Ahmedaba Smart Road Will Develop At CG Road PT3M6S

અમદાવાદ એએમસીએ CG રોડનું નવીનીકરણ શરૂ કર્યુ, જુઓ શુ વ્યવસ્થા કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના અત્યંત પ્રખ્યાત એવા CG રોડનું નવીનીકરણ કરવાની શરૂઆત કરી જેમાં રૂપિયા 33 કરોડના ખર્ચે CG રોડને સ્માર્ટ રોડ બનાવવામાં આવશે

Apr 25, 2019, 04:15 PM IST

અમદાવાના સી.જી રોડનું નવીનીકરણ શરૂ, 33 કરોડના ખર્ચે બનશે સ્માર્ટ રોડ

આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના અત્યંત પ્રખ્યાત એવા સીજી રોડનું નવીનીકરણ કરવાની સત્તાવાર શરૂઆત દીધી છે. જે અંતર્ગત રૂપિયા 33 કરોડના ખર્ચે સીજી રોડનું સ્માર્ટ રોડ તરીકે નવીનીકરણ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સ્ટેડીય છ રસ્તા તરફનો 50 મીટરનો એક તરફનો ભાગ તૈયાર પણ કરી દેવાયો છે. જેની મ્યુનિસિપલ કમિશ્નરે જાત મુલાકાત પણ લીધી.
 

Apr 24, 2019, 06:39 PM IST

ઘરના મોભીની યાદમાં ઊંઝાના પટેલ પરિવારે કર્યું એવું કે, આખી દુનિયા જોતી રહી જાય...

મહેસાણાના ઉંઝા તાલુકામાં એક પાટીદાર પરિવારે એક નવતર અભિગમ અપનાવ્યો છે. .જેમાં પિતાની યાદમાં આંખે એક વ્યક્તિએ આખા તળાવને 99 વર્ષ સુધી દત્તક લઇને તેને 6 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કર્યું છે. પિતાની સ્મૃતિ સરોવરનું નામ હીરાભા દત્ત સરોવર રાખવામાં આવ્યું છે. જેને આગામી 15મી જાન્યુઆરીના રોજ ઊંઝા તાલુકાને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. 

Jan 12, 2019, 11:17 AM IST

આજથી કાલુપુર રેલવે સ્ટેશન પર નવીનીકરણ, બદલાયા છે અનેક ટ્રેનોનો રુટ અને ટાઈમિંગ

 આજથી અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧ નું નવિનીકરણ કરવાનું હોવાથી આગામી સળંગ 5૦ દિવસ માટે પ્લેટફોર્મ નંબર 1 બંધ રખાશે. 

Jan 2, 2019, 10:47 AM IST