નવ્યા નવેલી નંદા

હજી રિલીઝ નથી થઈ એક પણ ફિલ્મ અને આ એક્ટરને બનવું છે બચ્ચન પરિવારના જમાઈ !

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાનું નામ આ નવોદિત એક્ટર સાથે ભૂતકાળમાં જોડાયું હતું અને ફરી આ ચર્ચાને વેગ મળે એવી કમેન્ટ કરવામાં આવી છે

Jul 4, 2019, 12:16 PM IST

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ ન્યૂયોર્કના રસ્તે બતાવી 'ફિટનેસ', Viral Video

હાલમાં જ્યાં બધા બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાની ફિટનેસ, યોગ અને જિમ વીડિયોઝને લઇને ચર્ચામાં રહે છે તો હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચની દોહીત્રી નવ્યા નવેલી નંદાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નવ્યા નવેલી નંદા આ વીડિયોમાં ન્યૂયોર્કના રસ્તા પર કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ બધા બોલીવુડ સેલીબ્રિટીઝને પાછળ છોડી દીધા છે. 

Jun 19, 2019, 04:01 PM IST

અમિતાભની દોહિત્રી નવ્યા સાથેના અફેર વિશે મિઝાનનો મોટો ખુલાસો

એક્ટર જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીની પહેલી ફિલ્મ મલાલ રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે તે પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. મિઝાનનું નામ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા સાથે સંકળાયેલું હતું. 

Jun 11, 2019, 04:46 PM IST