નશામાં ધૂત

અડધી રાતે નશામાં ધૂત થઈ નાગપુરની મહિલાએ કર્યું ધતિંગ, અમદાવાદના ગર્લ્સ PGનો બનાવ

અમદાવાદ (Ahmedabad) માં ધમધમતા પીજીમાં નવા નવા વિવાતો સતત આવતા રહે છે. ત્યારે વસ્ત્રાપુરના પીજીમાં રહેતી અને નોકરી કરતી મહિલાએ (drunk woman) અડધી રાતે દારૂ પીને છાટકા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાએ પીજી (PG) માં એટલો આતંક મચાવ્યો કે, પોલીસ બોલાવવી પડી હતી. હાલ તેની સામે પોલીસ ગુનો દાખલ કર્યો છે.

Nov 19, 2019, 10:52 AM IST

UP: ચાકૂની જગ્યાએ બંદૂકથી કાપી કેક, VIDEO વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી

તમંચે પે ડિસ્કો તો તમે ઘણીવાર સાંભળ્યું હશે અને જોયું હશે પરંતુ શું ક્યારેય તમે સાંભળ્યું છે કે તમંચાનો ઉપયોગ કેક કાપવા માટે થયો હોય... હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

Aug 1, 2019, 12:01 PM IST

નશામાં ધૂત અભિનેત્રીએ 7 ગાડીઓને મારી ટક્કર, પોલીસ સાથે પણ કરી ગેરવર્તણૂંક

મુંબઈમાં સાંતાક્રુઝ વિસ્તારમાં નશામાં ધૂત થઈને એક ટેલિવિઝન અભિનેત્રીએ પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Apr 2, 2019, 10:36 AM IST

દારૂના નશામાં ધૂત યુવતીએ કૂતરા સાથે કર્યું એવું કામ...વાઈરલ થઈ ગઈ પોસ્ટ

નશામાં ધૂત થઈને ફરતા માણસો કોઈ વસ્તુ ભૂલી જાય કે કોઈ ખોટા રસ્તા પર જતા રહે તેવું તો સાંભળ્યું હશે, અનેકવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે કે સાંભળીને લોથપોથ થઈ જવાય.

Sep 13, 2018, 08:41 AM IST