हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નાઈપર
નાઈપર News
નાઈપર
દેશની ટોચની ફાર્મા ક્ષેત્રની 10 શૈક્ષણિક સંસ્થાઓ NIPERનો સમાવેશ
નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઈપર), અમદાવાદે નેશનલ ઈન્સ્ટીટયુટ રેંકીંગ ફ્રેમવર્ક (NIRF)ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળની ટોચની 10 ફાર્મા શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના રેંકીંગમાં સમાવેશ પામીને એક ઐતિહાસિક સિમાચિન્હ હાંસલ કર્યું છે. નાઈપર, અમદાવાદનો દેશની ટોચની ફાર્મા ક્ષેત્રની 10 શૈક્ષણિક સંસ્થાઓમાં ૯ માં ક્રમાંકે સ્થાન હાંસલ કર્યું છે. નાઈપર, અમદાવાદ ટીચીંગ, લર્નિંગ અને રિસોર્સીસ (ટીએલઆર)માં ભારતની નંબર-1 ફાર્મા ઈન્સ્ટીટયુટ તરીકે ચાલુ રહી છે.એનઆઈઆરએફના રેંકીંગ 5 માપદંડ પર આધારિત હોય છે, જેમાં ટીચીંગ અને લર્નીંગ રિસોર્સીસ, સંશોધન અને પ્રોફેશનલ પ્રેક્ટીસ, ગ્રેજ્યુએશનના પરિણામો, પહોંચ અને સમાવેશિતા તથા દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે.
Apr 10,2019, 16:05 PM IST
Trending news
surat
શપથ પહેલા સુરતમાં છવાયો ટ્રમ્પ ફિવર, ટ્રમ્પની પ્રતિકૃતિનો ખાસ ડાયમંડ કરાયો તૈયાર
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ
Diamond business
હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
walking benefits
વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
gujarat
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા