gujarat university

Corona: ગુ. યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ હર્બલ આયુર્વેદિક દવાને ICMR દ્વારા ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી

કોરોનાની પ્રથમ લહેર સમયે ઇમ્યુરાઈઝ હર્બલ આયુર્વેદિક દવાનો વપરાશ, કોરોના સામે રક્ષણ મેળવવા માટે શરૂ કરાયો હતો. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલ કે જ્યાં કોરોના પોઝિટિવ એસીમટેમેટિક દર્દીઓને ક્વોરન્ટાઇન કરાતા હતા એ દર્દીઓની મંજૂરી લઈને તેમની સાથે મળીને પ્રયોગની શરૂઆત કરાઈ હતી.

Aug 24, 2021, 08:34 AM IST

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલો કોઇ પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહી રહે: કોમર્સ ફેકલ્ટીના ડીનની સ્પષ્ટતા

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓના પરિણામ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં સ્પષ્ટતાથી જાહેરાત થશે. આ વર્ષે તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને હવે 30 હજાર કરતા વધુ રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા છે, ત્યારે તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં એ અંગે વાલીઓ ચિંતિત છે તેવામાં રાહત રૂપ સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન અને પ્રવેશ સમિતિના કન્વીનર જશવંત ઠક્કરે આ અંગે નિવેદન આપ્યું છે. હાલ ઉપલબ્ધ 41 હજાર બેઠકો સામે 44 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. 

Aug 23, 2021, 05:05 PM IST

AHMEDABAD: ગુજરાત યુનિવર્સિટીની આવતીકાલથી ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ

આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. બીએ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી, બીએડ સેમ. 1ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. પ્રથમ તબક્કાની પરીક્ષા સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન લેવાશે. ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા અભ્યાસ સાથે જોડાયેલા 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે.

Jul 5, 2021, 06:30 PM IST

AHMEDABAD: પરિણામ પહેલા જ ગુજરાત વિદ્યાપીઠે એડમિશન આપવાનું ચાલુ કર્યું

ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશનને લઈ ઉલટી ગંગા જેવો ખેલ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 નું પરિણામ હજુ જુલાઈના અંતમાં આવશે અને વિદ્યાપીઠે અત્યારથી એડમિશન શરૂ કર્યા છે. BA, B.Sc. જેવા વિષયમાં 15 જુલાઈ પહેલા એડમિશન લેવા જાહેરાત કરાઈ છે. હજુ ધોરણ 12નું પરિણામ નથી આવ્યું અને વિદ્યાપીઠે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન આપવાનું ચાલુ કર્યું છે. 

Jun 21, 2021, 07:50 PM IST

હવે ગુજરાતમાં પણ શરૂ થયો એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ, આ રહી તમામ માહિતી

 • એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે
 • ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે, જેમાં આ પ્રકારના કોર્સ શરૂ થશે

Jun 12, 2021, 08:18 AM IST

વિદેશી વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે ગુજરાત મુખ્ય, કોરોના મહામારી વચ્ચે પણ સંખ્યામાં વધારો

કોરોના માહામારી વચ્ચે પણ ગુજરાતમાં અભ્યાસ માટે આવવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ માટે 2300 થી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે

Jun 9, 2021, 06:08 PM IST

Gujarat Uni. એ LLB અને LLM સહિતની આ પરીક્ષાઓ રાખી મોકૂફ, રદ કરવા હાઈકોર્ટમાં કરાઈ હતી અરજી

ગુજરાત યુનિવર્સિટીએ LLB, 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ લો, LLM ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ તમામ પરીક્ષાઓ 10 અને 24 જૂનથી શરૂ થવાની હતી પરંતુ હવે નવી તારીખો જાહેર ના થયા ત્યાં સુધી તમામ પરીક્ષાઓ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોકૂફ રાખવામાં આવી છે

Jun 4, 2021, 08:15 PM IST

AHMEDABAD: ગુજરાત યુનિવર્સિટીને પ્રથમ ગ્રાસે મક્ષિકા, ઓનલાઇન પરીક્ષામાં છબરડો

  કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બી.કોમ સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા અગાઉ ઓનલાઇન મોક ટેસ્ટ માટે વિદ્યાર્થીઓ ટેક્નીકલ ખામીના કારણે લોગ ઇન કરી શક્યા નહોતા. જેના કારણે તેઓ 11 વાગ્યે શરૂ થનારી પરીક્ષામાં 11.40 સુધી મથતા રહ્યા હતા. આખરે 11.40 વાગ્યે ટેક્નીકલ ખામીમાં સુધારો થતા પરીક્ષા ચાલુ થઇ હતી. જેથી પ્રથમ પરીક્ષામાં જ 40 મિનિટ જેટલું મોડુ થયું હતું. 

May 31, 2021, 08:48 PM IST

Ahmedabd: ધનવંતરી હોસ્પિટલમાં તબીબો માટે ખાસ કોર્ષ શરૂ, આપવામાં આવશે ઇમરજન્સી સેવાની તાલીમ

ધનવંતરી કોવિડ હોસ્પિટલના (Dhanvantari Covid Hospital) તબીબોને ICU અને ઇમરજન્સી સેવાની તાલીમ આપવામાં આવશે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કોર્ષમાં 30 કરતા વધુ ક્ષેત્રના તબીબોને (Doctor) ટ્રેનિંગ આપવામાં આવશે

May 24, 2021, 11:40 AM IST

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ભરડા બાદ 300 કોલેજના કર્મચારીઓને વર્કફ્રોમ હોમના આદેશ

ગુજરાત સહિત રાજ્યનાં ચાર મહાનગરોમાં કોરોનાએ ભરડો લીધો છે. જેના પગલે કોરોનાનું સંક્રમણ હવે ધીરે ધીરે સરકારી કચેરીઓ અને સરકારી બાબુઓને પણ પોતાનાં ભરડામાં લઇ રહ્યું છે. હવે ગુજરાત યુનિવર્સિટી પણ તેનાથી બચી શકી નથી. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પ્રો. વીસી જગદીશ ભાવસાર થયા કોરોના સંક્રમિત થતા હડકંપ મચી ગયો છે. 

Apr 9, 2021, 09:28 PM IST

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ આવ્યા લપેટામાં, એક સપ્તાહમાં ત્રીજું કૌભાંડ પકડાયું

 • કુલપતિ ડોક્ટર જે. જે. વોરાએ આચરેલા કૌભાંડનો તપાસ કમિટિના રિપોર્ટમાં સામે આવ્યું
 • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, આ મામલે ઊંડી તપાસ થશે. કોઈ ને બચાવવા નથી ને કાંઈ છુપાવવું નથી

Mar 30, 2021, 03:03 PM IST

યુનિવર્સિટી છે કે કૌભાંડોનો અખાડો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.માં વધુ એક કૌભાંડનો પર્દાફાશ

 • MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાના કૌભાંડની તપાસ પણ નથી થઈ ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું
 • વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા જવાબ લખી પાસ કરવામાં આવે છે

Mar 27, 2021, 03:12 PM IST
Examination of PG students of Gujarat University from today PT1M39S

Gujarat University ના PG ના વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા

Examination of PG students of Gujarat University from today

Mar 26, 2021, 11:20 AM IST

હેમચંદ્રાચાર્ય યુનિ.માં મોટું કૌભાંડ, ખોટી રીતે પાસ કરાયેલ વિદ્યાર્થી ભાજપીય નેતાનો પુત્ર નીકળ્યો

 • પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં એફ.વાય. MBBSની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવાઈ હતી
 • આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રી-એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં તપાસ કરતાં ગેરરીતિ બહાર આવી હતી

Mar 25, 2021, 03:20 PM IST

ગુજરાત યુનિવર્સિટી બાદ GTU દ્વારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય

રાજ્ય (Gujarat) માં વધતા જતા કોરોના (Corona) સંક્રમણના લીધે સરકાર કડક પગલાં ભરી રહી છે. ત્યારે એક પછી યુનિવર્સિટીઓ દ્રારા પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી રહી છે.

Mar 18, 2021, 08:24 PM IST

Saurashtra University નો નિર્ણય, 20 તારીખ પછીની તમામ પરીક્ષાઓ રદ્દ

રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ઓફલાઇન પરીક્ષાને બદલે ઓનલાઈન પરીક્ષા યોજવામાં આવશે.

Mar 18, 2021, 06:03 PM IST

Gujarat University એ મોકૂફ રાખી પરીક્ષાઓ, નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્રારા તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આજે 1 પેપર લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

Mar 18, 2021, 05:12 PM IST
Examination of Gujarat University students starts from today PT4M8S

50 મિનિટમાં 50 પ્રશ્ન : ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષાના નિયમોને વિદ્યાર્થીઓએ ગણાવ્યા વિચિત્ર

 • વિદ્યાર્થી એક મિનિટમાં એક સવાલનો જવાબ નહિ આપે તો જે તે પ્રશ્ન સ્ક્રીન પરથી થશે ગાયબ
 • 50 મિનિટમાં 50 પ્રશ્નોના જવાબ માટે સમય પૂરતો ના હોવાથી 90 મિનિટ સમય આપવા માંગ
 • ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ચિંતિત, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ કહ્યું કે, આ નિયમો મજબૂત છે

Feb 11, 2021, 03:49 PM IST