हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ન્યારી ડેમ
ન્યારી ડેમ News
Rajkot
તરસ્યું નહિ રહે મારુ રાજકોટ... મુખ્યમંત્રી રૂપાણીએ લીધો નર્મદાનું પાણી આપવાનો નિર્ણય
રાજકોટવાસીઓને મુખ્યમંત્રી રૂપાણી (vijay rupani) એ મોટી ભેટ આપી છે. રાજકોટવાસીઓને હવે પાણી મુદ્દે કોઈ પારાયણ નહિ થાય. સૌની યોજના દ્વારા રાજકોટ (Rajkot) ના ન્યારી ડેમમાં 300 ક્યુસેક પાણી આપવામાં આવશે. મંગળવાર સુધીમાં ડેમમાં નર્મદા નીર પહોંચી જશે.
Jul 18,2021, 12:23 PM IST
સૌની યોજના
6 મહિના છિપાવી શકાશે રાજકોટવાસીઓની તરસ, ઉનાળામાં સર્જાશે તંગી
રાજકોટ શહેરને ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. કારણ કે, રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં માત્ર છ મહિના ચાલે એટલા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
Nov 2,2020, 14:03 PM IST
Rajkot
રાજકોટમાં ધોધમાર વરસાદ : ન્યારી ડેમમાંથી પાણી છોડાતા 19 ગામોને એલર્ટ કરાયા
ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે, જેમાં રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમા 24 કલાકમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. હજી પણ રાજકોટ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં આજે ભારે વરસાદને લઈને શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સ્કૂલોના સંચાલકોએ વરસાદને પગલે આ નિર્ણય લીધો છે.
Aug 10,2019, 10:53 AM IST
Rajkot
રાજકોટના જળાશયોમાં વરસાદને પગલે ભરાયા નવા નીર, જુઓ વિગત
વરસાદના આગમનના પગલે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ભાદર ડેમમાં છેલ્લી 24 કલાકમાં 36 MM વરસાદ વરસ્યો છે અને સિઝનનો કુલ 99 એમ.એમ વરસાદ નોંધાયો. ન્યારી-1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 26 MM વરસાદ વરસ્યો છે અને સિઝનનો કુલ 56 એમ.એમ વરસાદ નોંધાયો.
Jun 28,2019, 13:45 PM IST
સરદાર સરોવર ડેમ
રાજકોટમાં નહીં સર્જાય જળ સંકટ: આજી અને ન્યારી ડેમમાં ઠાલવાશે નર્મદા નીર
ઉપરવાસમાંથી 4414 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેને લઇ હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાતા ડેમની સપાટી 119.57 મીટર સુધી પહોંચી ગઇ છે. જેથી સરકાર દ્વારા આજી અને ન્યારી બન્ને ડેમમાં નર્મદા નીર ઠાલવવામાં આવશે.
May 10,2019, 12:44 PM IST
ન્યારી ડેમ
રાજકોટઃ ન્યારી ડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
પાણીથી આકર્ષાયને બંન્ને યુવાનો ન્હાવા પડ્યા હતા.
Aug 15,2018, 21:28 PM IST
Rajkot Nyari Dem
રાજકોટનો ન્યારી-2 ડેમ છલકાયો, 12 ગામોમાં જાહેર કરાયું એલર્ટ
ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે રાજકોટની જીવાદોરી સમાન ન્યારી-2 ઓવરફ્લો થયો છે.
Jul 21,2018, 15:12 PM IST
Trending news
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના