પાકિસ્તાની શેરબજાર

ભારતીય કાર્યવાહીથી ધ્રુજ્યું પાકિસ્તાનનું શેર બજાર, રોકાણકારોમાં હાહાકાર

બુધવારે કારોબારી સત્ર દરમિયાન કેએસઇ 37,330.38 પોઇન્ટના નીચલા સ્તર સુધી ગયો. જોકે પછી તેમાં થોડો સુધારો જોવા મળ્યો. બે દિવસના કારોબારમાં અત્યાર સુધી કરાચી શેર બજારનો ઇંડેક્સ 1900 પોઇન્ટથી વધુ ઘટી ગયો છે.

Feb 27, 2019, 03:53 PM IST