પિતાની હત્યા

પત્ની બાબતે ઘરમાં ઝઘડો થતા મા-બાપ પર હુમલો કરી પુત્રએ જ કરી પિતાની હત્યા

અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે જ્યાં પુત્રએ જ સગા માતા-પિતા પર હુમલો કરતા પિતાની હત્યા થઈ છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં રાવળ વાસમાં રહેતા નાનજીભાઈ ઉકળાભાઈ વસાવા તેમના ચાર સંતાનો સાથે વડાગામમાં આવેલા રાવળ વાસમાં રહે હતા. પુત્રએ પારિવારીક બોલચાલ થતા માતા-પિતા પર ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં માતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને પિતાનું મોત થયું હતું. 
 

May 21, 2019, 05:59 PM IST

સુરતનો ચોંકાવનારો કિસ્સો, પુત્રએ રૂપિયા 10 લાખની સોપારી આપી પિતાની હત્યા કરાવી

પિતા સાથેના અણબનાવના કારણે પુત્રે રૂપિયા 10 લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

May 18, 2019, 09:31 PM IST