પીપીએફ

Unlock 1: 30 જૂન સુધી પૂરા કરો આ 6 કામ, નહીં તો થશે સમસ્યાઓ

દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. જો કે, સોમવારથી તેમાં ઘણા પ્રકારની છૂટછાટ આપવાની સરકાર તૈયારી કરી રહી છે. હાલ સરકારે પણ સામાન્ય જનતાને તેમની તરફથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે પછી આરબીઆઈ દ્વારા લોન મોરાટોરિયમ અથવા સરકાર દ્વારા ઘોષિત આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ, આ બધા થકી સરકાર લોકોની કોઈને કોઈ રીતે મદદ કરી રહી છે.

Jun 6, 2020, 12:10 PM IST

જાણો કેમ ફાયદાકારક છે PPF માં રોકાણ, સાથે જ જાણો શું તેના નુકસાન

1968માં જ્યારથી શરૂ થયું તો પહેલાં આ વર્ષે તેના પર 4.8 ટકા જ વ્યાજ મળતું હતું. PPF પોતાનો એક રેકોર્ડ પણ છે, 1986થી માંડીને 1989 સુધી સતત 14 વર્ષ સુધી પીપીએફ પર 12 ટકા વ્યાજ મળ્યું હતું. હવે તેના પર 7.9 ટકા વ્યાજ મળે છે. 

May 2, 2020, 03:35 PM IST

દર મહિને પ્લાનિંગથી કરો આટલું નાનું રોકાણ, તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે

કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં પણ ઓછા રોકાણમાં તમે કરોડપતિ બની શકો છો. જ્યાં શેર બજારમાં રોકાણ પર મળનાર રિટર્નમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ છુટક અને નાના રોકણકારો માટે ફાયદો કમાવવો મુશ્કેલ થઇ જાય છે.

Apr 19, 2020, 02:33 PM IST

કોરોના વાયરસઃ સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકોને આપી મોટી ખુશખબર, વાંચો

ppf account : કોરોના વાયરસે દેશ અને દુનિયાના દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યું છે. દેશમાં એક મોટી વસ્તી સંકટમાં છે. તેવામાં સરકારે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ (sukanya samriddhi yojana) ખાતાધારકો માટે નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. 
 

Apr 12, 2020, 07:55 AM IST

દિવાળી પહેલા મળશે આ ભેટ: જીપીએફમાં પૈસા જમા કરાવવા પર મળશે વધુ પૈસા

વર્ષ 2018-2019 દરમિયાન 1 ઓક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018ના સમયગાળામાં જનરલ પ્રોવિડેન્ટ ફંડ તથા આવી અન્ય ભવિષ્ય નિધી કોર્ષોના શેરધારકોના ખાતામાં જમાં કરેલી રકમ પર વ્યાજ 8 ટકાના દરથી મળશે.

Oct 17, 2018, 11:11 AM IST

1 ઓક્ટોબરથી લાગુ થઇ રહ્યા છે આ 5 નિયમ, પડશે તમારા ખિસ્સા પર અસર

સરકારના નિર્ણયો તેમદ બજારમાં થયેલા ફરેફારોથી 1 ઓક્ટોબરથી આપણા ખિસ્સા પર અસર જોવા મળશે. જોકે ખિસ્સા પર ભાર વધવાની સાથે થોડી રાહત પણ મળવાના અણસાર છે. આવો જાણીએ કે 1 ઓક્ટોબરથી આપણા જીવનમાં કયા ફેરફાર થવાના છે.

Oct 1, 2018, 10:20 AM IST

મોદી સરકારની સામાન્ય માણસને ભેટ, નાની બચત યોજનાઓ પર હવે મળશે વધુ વ્યાજ

પાંચ વર્ષની સ્થિર થાપણ, રિકરિંગ ડિપોઝિટ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાના વ્યાજ દરો વધારીને ક્રમશ: 7.8 ટકા, 7.3 ટકા અને 8.7 ટકા કરી દેવામાં આવી છે. જોકે બચત જમા માટે વ્યાજ દર 4 ટકા યથાવત છે.

Sep 20, 2018, 01:16 PM IST