हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
81/ 5
(10.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India Tourism
India tourism News
Goa
ગોવા આવતા વિદેશી પર્યટકોની સંખ્યામાં અચાનક કેમ તોતિંગ ઘટાડો? ચોંકાવનારું છે કારણ
એક સમયે ખીચોખીચ જોવા મળતા બીચો પર શાંતિ છવાઈ ગઈ છે. આ સાથે જ સ્થાનિક વેપારીઓ પોતાના વ્યવસાયના ભવિષ્યને લઈને પણ ચિંતામાં પડી ગયા છે.
Nov 9,2024, 7:56 AM IST
hill stations
ફરવાના શોખીનો...ગુજરાત નજીક આ 9 હિલ સ્ટેશન ન જોયા તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો!
આપણે ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોઈએ છીએ અને પહાડો પર જઈને તેની સુંદરતા માણવી પણ ખુબ ગમતી હોય છે. ગુજરાતમાં પણ કેટલાક હિલ સ્ટેશનો છે અને ગુજરાતની નજીક પણ એવા કેટલાક હિલ સ્ટેશનો છે જ્યાં જઈને તમે પહાડોના કુદરતી સૌદર્યને પેટ ભરીને માણી શકો છો. અહીં કેટલાક ગુજરાતમાં આવેલા તો કેટલાક ગુજરાતની નજીક એટલે કે તમારે કુલ્લુ, મનાલી, ઊટી, કોડાઈકેનાલ, મસૂરી વગેરે જવાની જરૂર નથી પરંતુ તેનાથી ખુબ નજીક પરંતુ સૈૌંદર્યમાં એક્કો એવા હિલ સ્ટેશનો વિશે તમને જણાવીશું.....તો ચાલો તૈયાર થઈ જાઓ.
Jul 9,2024, 15:54 PM IST
Mini Goa
Photos: ગુજરાતની નજીક આવેલું આ મીની ગોવા તમે જોયું છે? ફરવા જેવા આ સ્થળ વિશે જાણો
ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન હોય છે. નવા નવા પ્લેસ એક્સપ્લોર કરવા તેમને ગમતા હોય છે. ત્યારે અમે તમને આપણા પાડોશી રાજ્ય વિશે જણાવીશું. વાઈબ્રન્ટ રાજ્ય મધ્યપ્રદેશને "ભારતનું હૃદય" તરીકે ઓળખવામાં આવે છે. તે લગભગ તમામ ધર્મોના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું ઘર છે. મધ્ય પ્રદેશમાં અસંખ્ય સ્મારકો, જટિલ કોતરણીવાળા મંદિરો, સ્તૂપ, કિલ્લાઓ અને મહેલોથી પથરાયેલા છે.
Mar 23,2024, 8:51 AM IST
Lakshdweep
લક્ષદ્વીપનો આ બીચ ગોવાની યાદ અપાવશે, પરિવાર સાથે જશો તો શરમથી પાણી પાણી થઈ જશો!
Lakshdweep: શું તમે જાણો છો કે અહીં એક ટાપુ છે જેને ટોપલેસ આઈલેન્ડ પણ કહે છે. ટોપલેસ બીચ કે આઈલેન્ડની લિસ્ટમાં આ ટાપુનું નામ પણ આવે છે. જે લક્ષદ્વીપમાં છે.
Jan 12,2024, 12:55 PM IST
Lakshdweep
ગોવા, થાઈલેન્ડને મૂકો પડતા...હનીમૂન માટે જબરદસ્ત છે આ જગ્યા, Photos જોઈને ઉછળી પડશો
ભારતમાં જ્યારે પણ બહાર ફરવા જવાની વાત આવે કે લગ્ન બાદ હનીમૂનની વાત આવે તો લોકોને ઉત્તર ભારતના ફરવાના સ્થળો જેમ કે મનાલી, નૈનીતાલ, મસૂરી, કાશ્મીર સહિત પહાડી સ્થળો અને બીચ માટે ગોવા, મુંબઈ જેવા સ્થળો યાદ આવતા હોય છે. વિદેશ જવું હોય તો માલદીવ, બાલી જવા દેશોમાં ઉપડી જતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જ એક એવું સ્થળ છે જે માલદીવ, બાલી, થાઈલેન્ડને આંટી મારે તેવું છે. અને સુંદરતામાં ચાર ડગલા ચડે તેવું છે. ખાસ જાણો આ અદભૂત, રમણીય અને સુંદર સ્થળ વિશે.
Jan 6,2024, 14:03 PM IST
Tourist Visa
ચાર્ટર્ડ વિમાન દ્વારા ભારત આવનાર પ્રવાસીઓને આ તારીખથી ઇશ્યૂ થશે નવા પર્યટન વીઝા
કોરોના (Covid 19) મહામારીની બીજી લહેર બાદ હવે દેશ ફરી એકવાર સામાન્ય દિશામાં આગળ વધી રહ્યો છે. પર્યટન (Tourism) ક્ષેત્રને ગતિ આપવા માતે અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી ઘણા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
Oct 7,2021, 20:29 PM IST
Trending news
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય