ppf

'પુષ્પા'થી પણ શાનદાર છે આ આઈડિયા, પૈસા ડુબેગા નહીં..! PPF ખાતામાં પૈસા જમા કરાવ્યા વિના પણ થશે ધૂમ કમાણી!

Public Provident Fund : PPF ભારતીયોમાં સૌથી સુરક્ષિત રોકાણ તરીકે ઓળખાય છે. કારણ કે સરકાર તેની સુરક્ષાની ખાતરી આપે છે. જો કોઈ તમને કહે કે તમે PPF ખાતામાં પૈસા જમા કરાવ્યા વિના પણ ફાયદો ઉઠાવી શકો છો, તો તમે કદાચ તેના પર વિશ્વાસ નહીં કરો પરંતુ તે હકીકત છે. PPF એકાઉન્ટમાં એક વિકલ્પ છે કે તમે રોકાણ કર્યા વિના પણ વ્યાજનો લાભ લઈ શકો છો. ચાલો જાણીએ કે કેવી રીતે?

Jan 17, 2022, 08:41 AM IST

અમીર બનવું છે? આ 5 જગ્યાઓ પર કરો ઈન્વેસ્ટ, મળશે જોરદાર નોફો અને ટેક્સમાં છૂટ

નવી દિલ્લીઃ જો તમે પણ તમારા રૂપિયાને અલગ અલગ- જગ્યાએ ઈન્વેસ્ટ કરીને  જલ્દી અમીર બનવાનું સ્વપ્ન દેખી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. આજે અમે તમને એવી રીતો વિશે જણાવીશું જ્યાં રોકાણ કરવાથી તમારું અમીર બનવાનું સપનું પૂરું થશે. તેનાથી તમને સારું રિટર્ન તો મળશે જ પરંતુ ટેક્સમાં છૂટ પણ મળશે. આવો જાણીએ તે કઈ કઈ રીતો છે...

Jan 14, 2022, 01:19 PM IST

અમીર બનવું છે? આ 5 જગ્યાઓ પર કરો ઈન્વેસ્ટ, મળશે જોરદાર નોફો અને ટેક્સમાં છૂટ

જો તમે પણ તમારા રૂપિયાને અલગ અલગ- જગ્યાએ ઈન્વેસ્ટ કરીને  જલ્દી અમીર બનવાનું સ્વપ્ન દેખી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. આજે અમે તમને એવી રીતો વિશે જણાવીશું જ્યાં રોકાણ કરવાથી તમારું અમીર બનવાનું સપનું પૂરું થશે.

Jan 13, 2022, 08:33 PM IST

જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ છે શ્રેષ્ઠ યોજના; થોડા વર્ષોમાં કરોડપતિ બની જશો

 પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં કોઈપણ રોકાણ કરી શકે છે. તે રોકાણ કરવા માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. 100 રૂપિયામાં પણ બચત યોજનામાં ખાતું ખોલાવી શકાય છે, જેમાં ઘણી એવી યોજનાઓ છે જેમાં તમે ઈચ્છો ત્યાં સુધી રોકાણ કરી શકો છો. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રોકાણ કરીને તમે કરોડપતિ બની જશો. અમે ઇન્ડિયા પોસ્ટની 15 વર્ષની પબ્લિક પ્રોવિડન્ટ ફંડની સ્કીમ વિશે વાત કરી રહ્યા છીએ.

Nov 21, 2021, 04:37 PM IST

PPF Account: તમારા બેંક ખાતમાં આવી જશે 15 લાખ રૂપિયા, બસ કરી લો આ નાનકડું કામ

અનિશ્વિતતા ભરેલા દૌરમાં દરેક માટે બચત કરવી જરૂરી બની ગયું છે. તેના વિના આગામી સંકટોનો સામનો કરવો એકદમ મુશ્કેલ થશે. અમે આજે તમને તે યોજના (Savings Scheme) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેને અપનાવીને તમે 15 લાખ રૂપિયા પ્રાપ્ત કરી શકો છો. 

Sep 10, 2021, 10:54 PM IST

Post Office ની આ સુપરહિટ Schemes તમારા પૈસા સીધા કરી દેશે Double, જાણો વિગત

જો તમે સુરક્ષિત અને સિક્યોર રોકાણ (Top Investment Plan) કરવા માંગો છો, તો પોસ્ટ ઓફિસ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં (Post Office Schemes) નાણાંનું રોકાણ કરીને સારો નફો મેળવી શકો છો

Aug 24, 2021, 04:38 PM IST

PPF Account શું છે? કેવી રીતે ઉપાડશો પૈસા? જાણો ખાસ નિયમો

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF), સરકાર દ્વારા માન્ય રોકાણ યોજના છે. જેને રિટાયરમેન્ટને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં 15 વર્ષની પ્રારંભિક લોક-ઈનનો સમયગાળો છે અને કમ્પાઉન્ડિંગની સાથે વધારે લાભ મળી શકે છે. જો કે, રોકાણકાર તેને સમય પહેલાં બંધ કે Withdraw કરી શકે છે. જેનો વ્યાજદર સરકાર દર 3 મહિને નક્કી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની સાથે સાથે આજકાલ બેંકમાં પણ પીપીએફ અકાઉન્ટ ખોલી શકાય છે. એક વ્યક્તિ પીપીએફમાં પ્રતિ વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.

Aug 19, 2021, 06:45 AM IST

NPS: દરરોજ 50 રૂપિયા બચાવશો તો નિવૃતિ પર મળશે 34 લાખ રૂપિયા, આ છે રોકાણનો શાનદાર વિકલ્પ

NPS Investment: જો તમારી ઈચ્છા છે કે નિવૃતિ સમયે તમને એક સાથે લાખો રૂપિયા મળે. તો તમે આ રીતે રોકાણની શરૂઆત કરી શકો છો. 

Aug 18, 2021, 05:13 PM IST

Sukanya Yojana અથવા PPF, જાણો બંનેમાંથી પુત્રીના ભવિષ્ય માટે શું સારું, જલદી જાણી લો આ માહિતી

પુત્રીના ભવિષ્ય માટે થાપણ યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ની ખૂબ ચર્ચા કરવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે PPFમાં પણ રોકાણ કરીને પુત્રીના ભવિષ્ય માટે સારુ ભંડોળ મેળવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) લાંબા ગાળાની બચત માટે ખૂબ જ લોકપ્રિય યોજનાઓ છે. બંને યોજનાઓની પોતાની લાક્ષણિકતાઓ છે.

Jul 24, 2021, 02:55 PM IST

Post Office ની આ Savings Schemes આપે છે Bank FD કરતા પણ વધારે રિટર્ન, જલ્દી જાણી લો સંપૂર્ણ વિગતો

નવી દિલ્લીઃ Corona પછી વધી રહેલી મોંઘવારી અને ખર્ચાઓના આ કપરા કાળમાં લોકોમાં રાકાણ અને Savings ની સમજ વધી ગઈ છે. ઘણા સમયથી Fixed Deposit પર મળી રહેલા વ્યાજદરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવામાં જો તમે પણ FDના ઓછા વ્યાજદરથી પરેશાન છો તો ચિંતા ના કરો અને અપનાવો Post Office ની આ સ્કીમ જે FD કરતા વધારે રિટર્ન આપે છે.
 

Jul 5, 2021, 05:10 PM IST

સરકારની આ 3 યોજનામાં થઈ રહી છે બંપર કમાણી, તમારા પૈસા પણ રહેશે 100% સુરક્ષિત

કોરોના (Corona) મહામારીના સમયમાં રોકાણ કરવાનું જો વિચારી રહ્યા હોવ તો સરકારી યોજનાઓમાં પૈસા રોકી શકો છો. જેમાં તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે અને સારું વ્યાજ પણ મળી રહે છે.

Jun 6, 2021, 08:41 AM IST

Post Officeની આ સ્કીમ્સ કરશે માલામાલ, આટલા વર્ષમાં પૈસા થઈ જશે ડબલ, તમે પણ જાણી લો

Post Office Saving Schemes: Post Office અનેક બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓની સૌથી ખાસ વાત એ છે કે તેના પર સરકારની ગેરંટી હોય છે. એટલે તમારા પૈસા ડૂબી નહીં જાય.

May 6, 2021, 10:03 AM IST

PFF નો 15 વર્ષનો લોક ઈન પીરિયડ પુરો થશે, EPF જેટલા વ્યાજનો પણ પ્રસ્તાવ

PPF Investment: કેટલાંક સમય પહેલાં સરકારે અચાનક નાની બચત યોજનાઓ (Small Savings Schemes) જેવી કે PPF, NSC વગેરેના વ્યાજદરોમાં ભારે કાપ મુક્યો હતો. જોકે, એના બીજા જ દિવસે એને ભૂલ ગણાવીને એ કાપને પરત ખેંચી લીધો હતો.

Apr 19, 2021, 05:41 PM IST

Post Office ની આ 9 સ્કીમ પર મળે છે ગેરેન્ટેડ રિટર્ન, જાણો કેટલા વર્ષમાં પૈસા થશે ડબલ

Post Office Saving Schemes: Post Office ઘણી બચત યોજનાઓ ચલાવે છે. આ યોજનાની સૌથી ખાસ વાત હોય છે કે, તેના પર સરકાર ગેરેન્ટી આપે છે. એટલે કે, તમારા પૈસા ડૂબશે નહીં. અમે તમને જણાવી રહ્યા છીએ પોસ્ટ ઓફિસ અને તેમની તમામ બચત યોજનાઓ વિશે. અમે તે પણ જણાવી શું કે, જો તમે આ યોજનાઓમાં તમારા પૈસા રોકો છો તો કેટલા સમય બાદ તમારા પૈસા ડબલ થઈ જશે. આવો જાણીએ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ અને તેમના વ્યાજ દર.

Apr 13, 2021, 08:58 PM IST

PPF સહિત અન્ય બચત યોજનાઓ પર વ્યાજદરમાં કાપનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો, પહેલાની જેમ મળશે ફાયદો

નાની બચત  યોજનાઓ પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે કરેલી આ જાહેરાત બાદ કરોડો લોકોને રાહત મળવાની છે. 

Apr 1, 2021, 08:24 AM IST

PPF માં રોકાણથી આ રીતે થશે ડબલ કમાણી, ટેક્સ પણ બચશે અને રિટર્ન પણ મળશે, જાણો રીત

PPF માં કોઇ એક વ્યક્તિ જ વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, જેના પર ટેક્સની છૂટ મળે છે. તેનાથી વધુ રોકાણ પર તમને ટેક્સનો ફાયદો મળતો નથી. પરંતુ પરણિત લોકો ઇચ્છે તો 1.5 લાખની ઉપર પણ ટેક્સ બચાવી શકે છે.

Mar 11, 2021, 03:48 PM IST

Unlock 1: 30 જૂન સુધી પૂરા કરો આ 6 કામ, નહીં તો થશે સમસ્યાઓ

દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. જો કે, સોમવારથી તેમાં ઘણા પ્રકારની છૂટછાટ આપવાની સરકાર તૈયારી કરી રહી છે. હાલ સરકારે પણ સામાન્ય જનતાને તેમની તરફથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે પછી આરબીઆઈ દ્વારા લોન મોરાટોરિયમ અથવા સરકાર દ્વારા ઘોષિત આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ, આ બધા થકી સરકાર લોકોની કોઈને કોઈ રીતે મદદ કરી રહી છે.

Jun 6, 2020, 12:10 PM IST

PPF ખાતામાંથી પણ લઈ શકો છો લોન, ખુબ જ ઓછું આપવું પડે છે વ્યાજ

કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગેલુ છે અને અનેક લોકોએ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં તેમના પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) ખાતા તેમની ખુબ મદદ કરી શકે છે. પરંતુ અનેક લોકોને આ અંગેના ફાયદાની વધુ જાણકારી હોતી નથી. આવામાં અને તમને આજે પીપીએફ ખાતાના ફાયદા અંગે જણાવીએ છીએ. પીપીએફ ખાતાનું સંચાલન બેન્ક તથા પોસ્ટ ઓફિસમાં થાય છે અને તેમા જમા રકમ પર ભારત સરકાર તરફથી ગેરંટી મળે છે. 

May 28, 2020, 06:03 PM IST

દર મહિને પ્લાનિંગથી કરો આટલું નાનું રોકાણ, તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે

કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં પણ ઓછા રોકાણમાં તમે કરોડપતિ બની શકો છો. જ્યાં શેર બજારમાં રોકાણ પર મળનાર રિટર્નમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ છુટક અને નાના રોકણકારો માટે ફાયદો કમાવવો મુશ્કેલ થઇ જાય છે.

Apr 19, 2020, 02:33 PM IST

કોરોના વાયરસઃ સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકોને આપી મોટી ખુશખબર, વાંચો

ppf account : કોરોના વાયરસે દેશ અને દુનિયાના દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યું છે. દેશમાં એક મોટી વસ્તી સંકટમાં છે. તેવામાં સરકારે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ (sukanya samriddhi yojana) ખાતાધારકો માટે નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. 
 

Apr 12, 2020, 07:55 AM IST