हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
81/ 4
(38.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફાલ્ગુની પાઠક
ફાલ્ગુની પાઠક News
Falguni Pathak
ગુજરાતી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના જીવનનો દર્દનાક કિસ્સો, પિતાએ કરી હતી મારપીટ
Falguni Pathak Net Worth And Lifestyle: ગુજરાતી ગાયિકે ફાલ્ગુની પાઠકે વર્ષ 1987માં કારકિર્દીની શરૂઆત કરી હતી, તેમનું પહેલું આલ્બમ 1998માં રિલીઝ થયું હતું અને તેના બાદ તેઓ લોકપ્રિય બન્યા હતા
Oct 9,2024, 11:05 AM IST
Falguni Pathak
Falguni Pathak: કેમ કુંવારી રહી આ ફેમસ ગુજરાતી સિંગર, 55 વર્ષની ઉંમરે કર્યો ખુલાસો
Falguni Pathak: 55 વર્ષીય ફાલ્ગુની ફાલ્ગુની પાઠક એ લગ્ન કર્યા નથી. આ અંગે પહેલી વખત તેણે કરિશ્મા તન્નાના પોડકાસ્ટમાં વાત કરી હતી. આ પહેલી વખત છે જ્યારે ફાલ્ગુની પાઠક એ પોતાની પર્સનલ લાઇફ વિશે ચર્ચા કરી હોય તો ચાલો તમને પણ જણાવીએ કે શા માટે ફાલ્ગુની પાઠકે લગ્ન કર્યા નથી.
Jul 27,2024, 11:10 AM IST
Womens Day Special
આ ગુજરાતી ગાયિકાઓના કંઠમાં વસે છે સરસ્વતી, અવાજ પર આફરિન છે કરોડો ચાહકો
Women's Day Special: લોકસાહિત્ય અને ભજન ક્ષેત્રે ગુજરાતના કલાકારો માત્ર ગુજરાત અને ભારત પૂરતાં જ સીમિત ન રહેતાં સાત સમંદર પાર સુધી પહોંચી ચૂક્યા છે. એમાંય આ ગરવી ગુજરાતણ છે ગુજરાતની 'લતા મંગેશકર', જેણે મધુર અવાજથી દુનિયાને કર્યા મંત્રમુગ્ધ.
Mar 8,2024, 9:24 AM IST
Falguni Pathak
નવરાત્રિના 9 દિવસમાં કરોડોની કમાણી કરે છે ફાલ્ગુની પાઠક, ઈવેંટની ફી જાણી ઉડી જશે હોશ
Falguni Pathak Garba Night: ભારતમાં 54 વર્ષીય ફાલ્ગુની પાઠકને 'દાંડિયા ક્વીન' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે 1988માં સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેના 'ચુડી જો ખનકી', 'મૈને પાયલ હૈ છનકાઈ' અને 'મેરી ચુનર ઉડ ઉડ જાયે' જેવા હિટ આલ્બમ પણ તેણે આપ્યા છે.
Oct 22,2023, 14:12 PM IST
gujarat
'ગરબા ક્વીન' ફાલ્ગુની પાઠકના સ્વરે ઝુમશે મુંબઈવાસીઓ! ગરબાપ્રેમીઓને પડી જશે જલસો
'ગરબા ક્વીન' ના બિરુદ થી વિભૂષિત ફાલ્ગુ પાઠક સતત છઠ્ઠી વાર બોરીવલીમાં ‘શો ગ્લિટ્સ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા આયોજિત નવરાત્રોત્સવમાં ગરબાની રમઝટ બોલાવશે બીજી બાજુ મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલા સ્વર્ગસ્થ પ્રમોદ મહાજન મેદાન ખાતે થનાર નવરાત્રી થકી ચેરીટીમાં કેન્સર પિડીતો માટે 21 લાખ રુપીયાનું ડોનેશન આપવામાં આવશે.
Oct 6,2023, 17:27 PM IST
Trending news
China mysterious disease
સ્મશાન ઘાટો પર ભારે ભીડ..દર્દીઓથી હોસ્પિટલો ઉભરાણી! ચીનમા ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી
Weather Forecast
ભર શિયાળે આંધી-તોફાન, વરસાદનું એલર્ટ, એક્ટિવ થયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સતર્ક રહેજો
game changer
Game Changer Trailer: રામ ચરનની ફિલ્મ ગેમ ચેન્જરના ટ્રેલરે ઈંટરનેટ પર મચાવ્યો તહેલકો
Instant Glow
ચહેરા પર ઈંસ્ટંટ ગ્લો મેળવવો હોય તો લગાવો આ ફેસપેક, 2 વસ્તુ ત્વચાને ચમકાવી દેશે
EPFO સમાચાર
નવા વર્ષમાં મોદી સરકારનો ધાંસૂ પ્લાન! હવે મિનિટોમાં નિકળશે PF! EPFO સભ્યોને મળશે ATM
Food
Winter Food: શિયાળામાં એનર્જી વધારે છે આ 3 સુપરફુડ, દિવસ દરમિયાન ખાવાથી આળસ થશે દુર
lucky zodiac signs
4 રાશિઓ પર ગુરુ ગ્રહ રહેશે મહેરબાન, 2025 માં વરસશે ધન, સંપત્તિમાં થશે વધારો
Gujarat politics
રૂપાણીને ફરી મળી મોટી જવાબદારી, આ રાજ્યના પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં મોટો રોલ ભજવશે
jay shah
BCCIમાં જય શાહનું સ્થાન લેશે આ દિગ્ગજ! ટૂંક સમયમાં સચિવના નામ પર મહોર લાગશે
breaking news
ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ