બંદર

રાહતના સમાચારઃ બંદરો પર પહોંચી હજારો ટન ડુંગળી, ટુંક સમયમાં બજારમાં પહોંચશે

નવી દિલ્હીઃ દેશભરમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ.100ની આસપાસ પહોંચી ગયા છે ત્યારે હવે સરકારે બીજા દેશોમાંથી ડુંગળી આયાત કરીને લોકોને રાહત આપવાનું આયોજન કર્યું છે. 200 ટન ડુંગળી ભારતના વિવિધ બંદરો પર પહોંચી ગઈ છે અને હજુ 3000 ટન ડુંગળી માર્ગમાં છે. કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, 80 કન્ટેનરમાં 2500 ટન ડુંગળી અગાઉ ભારતીય બંદરો પર પહોંચી ચુકી છે. 

Nov 7, 2019, 10:57 PM IST
Desperate fire at the port of Veraval PT1M33S

વેરાવળ બંદર પર લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો

ગીર-સોમનાથના વેરાવળ બંદર પાસે ફટાકડાની આતીશ બાજી દરમિયાન બંદર પર આગ લાગવાની ઘટના સામે આવી હતી.

Oct 28, 2019, 10:50 PM IST

વાવાઝોડાની અસર: જાફરાબાદ બંદરમાં પાણીના મોજાઓથી ‘આકેર’ નામનું જહાજ ડૂબ્યું

અમરેલીના જાફરાબાદના દરિયામા આકેર નામનું જહાજ દરિયા ફાસાયું હતું. જાફરાબાદના દરિયામાં આકેર નામનું જહાજ દરિયામાં ફસાયું હતું. જાફરાબાદના દરિયામાં એંકર પર જહાજ બાંધી કેટલાક લોકો કાંઠે આવી ગયા હતા. ત્યારે વાયુ વાવાઝોડાની અસરને કારણે એંકરથી જહાજ છૂટું પડ્યું હતું. દરિયામાં ઉઠી રહેલા મોજાઓને કારણે આ જહાજ મોડી રાત સુધીમાં દરિયામાં ડૂબી જાય તેવી શક્યતાઓ છે. 

Jun 13, 2019, 11:33 PM IST

વાયુ વાવાઝોડાનો પ્રકોપ, પોરબંદરનો દરિયો પાળો તોડી રહેણાક વિસ્તારમાં ધૂસ્યો

રાજ્યમાં સમયની સાથે વાયુ વાવાઝાડોનું સંકટ પણ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારો પર વાવાઝોડાને અનુલક્ષીને સરકાર દ્વારા લોકોની સુરક્ષા માટે સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ‘વાયુ’ વાવાઝોડાને કારણે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાના મોઝા 10થી15 ફૂટ જેટલા ઉંચા ઉછળી રહ્યા છે. અને પાળો તોડી દરિયો રહેણાક વિસ્તારોમાં ધૂસી રહ્યો છે. 
 

Jun 12, 2019, 08:35 PM IST
Salaya's Boat Took Fire On Sharjah Port PT1M31S

સલાયાનું જહાજ શારજાહ બંદરે સળગ્યું, જુઓ વીડિયો

સલાયાનું સાહે આલમ કાસમી નામનું 600 ટન કેપિસિટી ધરાવતું અને રૂપિયા એક કરોડની કિંમતનું વહાણ વહેલી સવારે શારજાહ બંદરે સળગ્યું હતું, જેમાં સવાર 13 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે, દુબઇથી યમન જતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી

May 8, 2019, 07:55 PM IST