બાટલા હાઉસ

દિલ્હી: હિંસાની અફવાઓના પગલે બાટલા હાઉસ વિસ્તારમાં ભાગદોડ મચી, એકનું મોત

દિલ્હી (Delhi) ના ઓખલા સ્થિત બાટલા હાઉસ (Batla House) વિસ્તારમાં રવિવારે સાંજે હિંસાની અફવાઓ ફેલાઈ. આ અફવાઓના કારણે ભાગદોડ મચી અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ આવ્યાં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે AIIMS લઈ જવાયો છે. મૃતકનું નામ હબીબુલ્લાહ છે. 32 વર્ષનો હબીબુલ્લાહ બિહારના ભાગલપુરનો રહીશ હતો. દિલ્હીમાં તે કોઈ ટેલરના ત્યાં કામ કરતો હતો. 

Mar 2, 2020, 08:03 AM IST

જોન અબ્રાહમની આગામી ફિલ્મ Pagalpanti નું પોસ્ટર થયું રિલીઝ, આપી રહ્યા છે ભરપૂર મસ્તીની ગેરન્ટી

જોન અબ્રાહમની ગત ફિલ્મ બાટલા હાઉસ અને ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેની જોરદર સફળતા બાદ તેમના ફેન્સનો ક્રેજ વધી ગયો છે. હવે જોન ઇલિયાના ડીક્રૂજ સાથે ફિલ્મ પાગલપંતીમાં જોવા મળશે. થોડા દિવસો પહેલાં પણ પોસ્ટર્સ રિલીઝ થયા હતા.

Oct 19, 2019, 02:13 PM IST

FILM REVIEW: દેશભક્તિના રંગે રંગાયેલી છે જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ'

દિલ્હીના બાટલા હાઉસ એનકાઉન્ટર પર બનેલી જોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાટલા હાઉસ' ગઇકાલે (15 ઓગસ્ટ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત મૃણાલ ઠાકુર, નોરા ફતેહે અને રવિ કિશન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

Aug 16, 2019, 12:45 PM IST

ઉપ-રાષ્ટ્રપતિએ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઈ 'બાટલા હાઉસ', જોન અબ્રાહમ બોલ્યો- ગર્વ છે

રિલીઝથી પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ માટે શનિવારની સાંજે દિલ્હીમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 

Aug 3, 2019, 08:27 PM IST

ટ્રેલર રિલીઝ પર જોન અબ્રાહમઃ 'દેશભક્તી, દેશપ્રેમ તમારા અંદર હોય છે'

મુંબઈમાં ફિલ્મ બાટલા હાઉસના ટ્રેલર રિલીઝ પ્રસંગે જોન અબ્રાહમની દેશભક્તી ફરી એક વખત જોવા મળી. જોન અબ્રાહમે જણાવ્યું કે, દેશભક્તિ દેખાડવી કે દેશ પ્રમે કરવો એ કોઈ ટેલેન્ટ નથી 
 

Jul 10, 2019, 08:33 PM IST

ભાજપ અધ્યક્ષ અમિત શાહનો 'બાટલા હાઉસ એન્કાઉન્ટર' મામલે કોંગ્રેસ પર પ્રહાર

અમિત શાહે પ્રેસ કોન્ફરેન્સમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, બાટલા હાઉસમાં જ્યારે એન્કાઉન્ટર થયું, સોનિયાજીને રડવું આવી ગયું હતું, બાટલા હાઉસમાં આતંકવાદીઓના મરવા પર, જ્યારે આપણા એક બહાદુર પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં શહીદ થયા, તેમના મૃત્ય પર રડવું આવ્યું નહીં.

Apr 22, 2019, 11:52 AM IST

ભૂષણ કુમારે બેક ટૂ બેક ફિલ્મોની સાથે 2019માં રાજ કરવા માટે છે તૈયાર

વર્ષ 2019 ફિલ્મોથી ભરેલું વર્ષ જોવા મળી રહ્યું છે એકતરફ ભૂષણ કુમારની ટી-સીરીઝ રૂલ બ્રેકર્સ, બાટલા હાઉસ, ભારત, અર્જુન પટિયાલા, તાનાજી, દે દે પ્યાર દે, કબીર સિંહ, સેટેલાઇટ શંકર વગેરે જેવી ફિલ્મો સાથે મનોરંજન કરવા માટે તૈયાર છે. ટી-સીરીઝના બેનર હેઠળ, ભૂષણે આ વર્ષની શરૂઆતમાં 2 મોટી ફિલ્મોની જાહેરાત સાથે 2019ની ધમાકેદાર શરૂઆત કરી છે. 

Feb 5, 2019, 05:19 PM IST