ભરત ચૂડાસમા

ભરૂચ: જ્વેલરી શોપમાં ઘૂસ્યા 4 લૂંટારા, ભરબપોરે ફાયરિંગ કરતા ફિલ્મ દ્વશ્યો સર્જાયા

ભરૂચ શહેરના હાર્દસમાં પાંચબત્તી વિસ્તારમાં સોમવારે ભર બપોરે ૨ મોટરસાયકલ પર આવેલા ૪ જેટલા અજાણ્યા શખ્સો એ અંબિકા જ્વેલર્સમાં ઘુસી ફાયરિંગ કરતા 2 વ્યક્તિને ઇજા પહોંચી છે.

Sep 7, 2020, 11:32 PM IST

શુટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચની વિદ્યાર્થીની ઝળકી, મેળવ્યું મેડલ

ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવતા શુટરો રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યા છે. 

May 13, 2019, 04:03 PM IST

PHOTOS ભરૂચ નગરપાલિકાનો નવતર પ્રયોગ શેલ્ટર ઓન વ્હીલ, ગરીબો માટે 'રૈન બસેરા'

ભરૂચ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન મળે તેવા હેતુસર નાઇટ શેલ્ટર ઓન વ્હીલની રાજ્યમાં પ્રથમ અનોખી યોજના શરૂ કરી છે. જેમાં બિન વપરાશી એસટી બસને રિનોવેશન કરાવી નિરાધારો માટે રાત્રી રોકાણ માટેની અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. 

Dec 17, 2018, 01:50 PM IST

ભરૂચ: ગાત્રો થીજવતી ઠંડીમાં ગરીબો માટે આશીર્વાદ સમાન બન્યા 'શેલ્ટર ઓન વ્હીલ'

ભરૂચ નગરપાલિકાએ શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન મળે તેવા હેતુસર નાઇટ શેલ્ટર ઓન વ્હીલની રાજ્યમાં પ્રથમ અનોખી યોજના શરૂ કરી છે

Dec 17, 2018, 01:38 PM IST

ભરૂચ: ભાજપના આગેવાનોની જાહેરમાં દારૂની મહેફિલ, VIDEO આગની જેમ થયો વાઈરલ 

ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશસિંહ રાજના જન્મ દિવસે ભાજપના આગેવાનો દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા છે. દારૂની મહેફિલ માણતા ભાજપના આગેવાનો અને કાર્યકરોનો  વિડીયો વાઇરલ થયો છે. 

Dec 6, 2018, 11:18 AM IST