हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાવનગર શહેર
ભાવનગર શહેર News
breaking news
ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળ; એક જ રાતમાં હત્યાના ત્રણ-ત્રણ બનાવથી ખળભળાટ
ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતોને લઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બે આધેડ અને એક યુવાન સહિત ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
Nov 1,2024, 15:52 PM IST
gujarat
અરે વાહ! ગુજરાતમાં અનાજનું પ્રથમ ATM શરૂ, લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળશે
આ સુવિધાને આધુનિક બનાવતા હવે સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને 24*7 માં કોઈપણ સમયે લાઈનોમાં ઉભા રહ્યા વગર અનાજ મળી શકે તેવા અન્નપૂર્તિ એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમવાર ભાવનગર ખાતેથી કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
Sep 17,2024, 19:41 PM IST
breaking news
એક મિત્ર બીજા મિત્રનો વેરી બન્યો! સામાન્ય બાબતે મનમાં દાઝ રાખી મિત્રનું ગળું દાબ્યું
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારના અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો 19 વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ ગત 8 ફેબ્રુઆરી ના રોજ ઘરેથી નીકળ્યા બાદ સમયે પરત નહિ આવતા પરિવારે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, જેમાં રામે પોતે મિત્રના ઘરે હોવાની પરિવારને જાણકારી આપી હતી.
Feb 13,2024, 18:46 PM IST
breaking news
કેવી રીતે જીવાશે ગુજરાતમાં! ગળા પર છરી રાખીને લૂંટારુંઓએ ચલાવી આ વસ્તુની લૂંટ
શહેરના અલકા ટોકીઝ નજીક અલંગના ભંગાર નો ડેલો ધરાવતા રફિકભાઈ ચૌહાણના ગોડાઉનમાં મોડી રાત્રે ઘુસી આવી છ જેટલા અજાણ્યા શખ્સોએ ગોડાઉનમાં ચોકીદારના ગળા પર છરી રાખીને કોપર વાયરની લૂંટી કરી ફરાર થઈ ગયા હતા.
Nov 5,2023, 19:53 PM IST
breaking news
રૂંવાડાં ઊભાં કરતાં CCTV: ભાવનગરમાં વહેલી સવારે ખેલાયો લોહિયાળ જંગ; વેપારીની હત્યા
વહેલી સવારે ઘરેથી નીકળી ડાયમંડ ચોકમાં આવેલી ન્યુઝ પેપર એજન્સીએ જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને આંતરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ન્યૂઝ પેપર એજન્સી ધરાવતા પેપર એજન્ટની હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
Oct 29,2023, 18:13 PM IST
gujarat
આ શહેરમાં પ્રથમવાર કોલ્ડ મિક્ષના ઉપયોગથી વરસાદી ખાડા પુરાશે, જાણો શું છે આ ટેકનિક?
છેલ્લા ઘણા દિવસો દરમ્યાન પડેલા અતિભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થઈ જતાં રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા. તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓને મોરમ પ્રકારની માટીથી પુરાણ કરવાની કોશિશ તો કરવામાં આવતી હતી.
Jul 29,2023, 20:31 PM IST
gujarat
આખરે કોર્ટે દાખલો બેસાડ્યો! 2019માં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પિતાને મોટી સજા
આ ઘાતકી હત્યાનો કેસ આજે ભાવનગરની નામદાર કોર્ટમાં ચાલી જતાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ એલ.એસ.પીરઝાદા એ આ કેસના આરોપી પિતાને જીવે ત્યાં સુધી કોઈપણ જાતની માફી વગર આજીવનકેદની સજા તેમજ રૂ.10,000 નો દંડ ફટકાર્યો છે.
May 10,2023, 18:01 PM IST
ભાવનગર
હેપ્પી બર્થ ડે ભાવનગર, વર્ષો બાદ તારીખ વાર અને તીથીનો બન્યો અનોખો સંગમ
કલા સંસ્કૃતિ, શિક્ષણ અને સંસ્કાર નગરી ભાવનગર અખાત્રીજ અને 7મી મેનાં દિવસે 296 વર્ષ પુરા કરી 297માં વર્ષમાં પ્રવેશ છે. વર્ષો બાદ તારીખ અને તિથીનો સુભગ સમન્વય થયો છે. આગવો ઇતિહાસ ધરાવતા ભાવેણાની સંસ્કૃતિ અનોખી છે. ભાવનગરની સ્થાપનાં વિક્રમ સંવત 1779નાં અક્ષય તૃતિયા એટલે કે, વૈશાખ સુદ ત્રીજનાં દિવસે થઇ હતી. તે દિવસે તા.7-5-1723 હતી. અને મંગળવાર પણ હતો આમ વર્ષો બાદ તારીખ, વાર, અને તિથીનો ત્રિવેણી સંગમ મિલન થયું છે.
May 7,2019, 17:18 PM IST
Trending news
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશનો 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...
Allu Arjun
વધતી જઈ રહી છે અલ્લૂની મુશ્કેલીઓ! મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવ્યા આ ગંભીર આરોપ
Raid
ગુજરાતમાં દવા ખાનારા ચેતી જજો, ફાર્મા હબ કહેવાતા અમદાવાદથી ઝડપાઈ નકલી દવાઓની ફેક્ટરી
Diljit Dosanjh
Diljit Dosanjh: દિલજીતે બાળકનો ફોટો શેર કરી મહારાષ્ટ્ર સરકારને લીધી આડેહાથ
Move On
Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ