ભીખ

Reality check on Begging in Pavagadh and champaner Panchmahal watch on zee 24 kalak PT3M15S

Reality Check: ભીખ માંગવા પર પ્રતિબંધ, પંચમહાલના યાત્રાધામના યાત્રાળુઓ-ભિક્ષુકો શું કહે છે તે જાણો

રાજ્ય સરકાર ના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા તાજેતર માં એક જાહેરનામું પ્રસિદ્ધ કરવા માં આવ્યું છે જેમાં રાજ્ય ના પ્રસિદ્ધ એવા મોટા યાત્રા ધામ માં ભિક્ષુકો પર પ્રતિબંધ મૂકી દેવા આવ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા માં આવેલા જગ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અને ચાંપાનેર ખાતે આ જાહેરનામા ને લઇ ને ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવા માં આવ્યું આવ્યું.

Jan 25, 2020, 10:20 AM IST
ban on begging watch video zee 24 kalak PT4M51S

અરવલ્લી: સરકાર કહે છે ભીખ માંગી તો જેલમાં!, યાત્રાધામના ભીક્ષુકો ચિંતામાં, જુઓ ખાસ અહેવાલ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ હેઠળ યાત્રાધામો સહીત વિસ્તારોમાં ભીખ માંગવા પાર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.મજબૂરીના કારણે ભીખ માંગતા ભિક્ષુકોની છેલ્લી અજીવીકા છીનવાશે.

Jan 25, 2020, 10:20 AM IST

સરકારનો પરિપત્ર યાત્રાધામ પર નહી માંગી શકાય ભીખ, ભીખારીઓમાં રોષ

રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના જે યાત્રાધામ આવેલા છે ત્યાં હવે ભીખ માંગી શકાશે નહી. ત્યારે આ જાહેરનામાને લઈ યાત્રાધામ બહુચરાજીમાં ભિક્ષુકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભિક્ષુકો ની:સહાય તો હતા પરંતુ હવે નિરાધાર બનવા ગયા છે. સમાજિક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા હાલમાં જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

Jan 23, 2020, 11:51 PM IST

આ પોલીસકર્મી ગરીબ, અનાથ બાળકોની જિંદગી સુધારવા કરે છે એવું કામ, જાણીને સલામ કરશો

તાજેતરમાં જ એવા અહેવાલ હતાં કે ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ તેના પાડોશી દેશો  પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ભૂખ્યા પેટે સૂવા માટે મજબુર છે.

Nov 3, 2019, 09:31 AM IST
Ahmedabad NSUI Protest Again Edunova PT1M36S

અમદાવાદમાં એનએસયુઆઈનો ભીખ માગી અનોખો વિરોધ

અમદાવાદના મણીનગરમાં આવેલી એડ્યુનોવા શિક્ષણ સંકુલ બહાર NSUIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, વધુ ફી અને ડોનેશનમાં ધરખમ વધારો તેમજ સંકુલમાં સુવિધા અને રમત મેદાનના પ્રશ્નોને લઈ NSUIએ અનોખો વિરોધ કર્યો હતો, કાર્યકરોએ સંકુલની બહાર ભીખ માગી વિરોધ નોંધાવ્યો હતો

May 2, 2019, 06:55 PM IST

હકીકત જાણીને ચોંકી જશો: વૈભવી જિંદગીમાંથી આવું જીવન જીવવા બન્યા મજબુર

લખનઉના ગોમતી નગરના એક પરિવાર સાથે થયું છે. જે પરિવાર વૈભવી જિંદગી જીવતો હતો તે આજે રોડ પર આવી ગયો છે. આ પરિવાર ક્યારેક સીએમઓ રહી ચુકેલા શખ્સનો છે

Dec 15, 2018, 07:30 AM IST

દુનિયાના ખુંખાર નેતા ગણાતા કિમ જોંગે અમેરિકાના ઘૂંટણિયે પડી 'ભીખ' માંગી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એટોર્ની જનરલે કહ્યું કે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શિખર વાર્તા માટે 'ઘૂંટણિયે પડી, હાથ જોડીને' ભીખ માંગી હતી.

Jun 7, 2018, 01:48 PM IST