Reality Check: ભીખ માંગવા પર પ્રતિબંધ, પંચમહાલના યાત્રાધામના યાત્રાળુઓ-ભિક્ષુકો શું કહે છે તે જાણો

રાજ્ય સરકાર ના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા તાજેતર માં એક જાહેરનામું પ્રસિદ્ધ કરવા માં આવ્યું છે જેમાં રાજ્ય ના પ્રસિદ્ધ એવા મોટા યાત્રા ધામ માં ભિક્ષુકો પર પ્રતિબંધ મૂકી દેવા આવ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા માં આવેલા જગ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અને ચાંપાનેર ખાતે આ જાહેરનામા ને લઇ ને ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવા માં આવ્યું આવ્યું.

Trending news