ભીમા કોરેગાંવ હિંસા 0

ભીમા કોરેગાંવ હિંસા: આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હિરો ગણાવ્યા, PMને કરી ખાસ અપીલ

બિન સરકારી સંગઠન એમનેસ્લી ઇન્ટરનેશનલે ભીમા-કોરેગાંવ હિંસાનાં આરોપઓને મુક્ત કરવાની માંગ કરી છે. ભીમા કોરેગાંવ હિંસાનાં આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હીરો ગણાવ્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, માનવાધિકાર કાર્યકર્તાઓ પર હુમલો કરો દેશહીતમાં નથી. આ સાથે જ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની જરૂર છે કારણ કે સમગ્ર વિશ્વવ ભારત તરફ જોઇ રહ્યું છે. 

Jun 7, 2019, 05:37 PM IST

ભીમા કોરેગાંવ, સબરીમાલા મંદિર સહિત આ મહત્વના કેસોમાં આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો 

સુપ્રીમ કોર્ટે આજે અનેક મોટા કેસોમાં ચુકાદો સંભળાવશે. જેમાં ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટની 3 જજની પેનલ ચુકાદો આપશે.

Sep 28, 2018, 07:52 AM IST

ભીમા કોરેગાંવ હિંસા: SCનો ચુકાદો અનામત, ફેસલો ન આવે ત્યાં સુધી 5 માનવાધિકાર કાર્યકર્તાઓ નજરકેદ

ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ધરપકડ કરાયેલા 5 આરોપીઓ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.

Sep 20, 2018, 02:55 PM IST

ભીમા કોરેગાંવ કેસ: 5 એક્ટિવિસ્ટ નજરકેદમાં જ રહેશે કે પોલીસ કસ્ટડીમાં જશે? સુપ્રીમ આજે કરશે ફેસલો

ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થવાની છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પેનલ આજે બપોરે બે વાગે આ મામલે સુનાવણી કરશે અને નક્કી કરશે કે આ પાંચ એક્ટિવિસ્ટની હાઉસ એરેસ્ટ વધારાશે કે પછી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે. 

Sep 6, 2018, 08:31 AM IST