हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મંગળ ગોચર 2024
મંગળ ગોચર 2024 News
mangal gochar 2024
1 જૂને મંગળ કરશે સ્વરાશિ મેષમાં પ્રવેશ, સોનાની જેમ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય
Mangal Gochar 2024: મંગળ ગ્રહ ઉર્જા, ભૂમિ, ભાઈ, શક્તિ, સાહસ, શૌર્ય અને પરાક્રમનો કારક ગ્રહ છે. મંગળના મેષ રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય થશે. કઈ છે આ રાશિ અને તેમના માટે આવનાર સમય કેવો રહેશે ચાલો તે પણ જણાવીએ.
May 31,2024, 13:21 PM IST
mars transit 2024
23 એપ્રિલથી 6 રાશિના લોકો કરશે જલસા, મંગળનું રાશિ પરિવર્તન થતા ચારેતરફથી વરસશે ધન
Mars Transit 2024: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ બદલે છે. 23 એપ્રિલે મંગળ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. મંગળવારે સવારે 8 કલાક અને 52 મિનિટે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન સાથે 6 રાશિના લોકોને વિશેષ લાભ થવાની શરૂઆત પણ થઈ જશે. મંગળ મીન રાશિમાં 1 જૂન સુધી રહેશે અને ત્યાં સુધીનો સમય 6 રાશિ માટે અતિ ઉત્તમ છે.
Apr 13,2024, 13:42 PM IST
Mangal Shani Yuti
15 માર્ચે સર્જાશે મંગળ-શનિની યુતિ, 23 એપ્રિલ સુધીનો સમય 12 રાશિઓ માટે કેટલો શુભ જાણો
Mangal Shani Yuti: 15 માર્ચ 2024 ની સાંજે 5.42 મિનિટે મંગળ કુંભ રાશિમાં ગોચર કરશે. મંગળ શનિની રાશિ કુંભમાં 23 એપ્રિલ 2024 સુધી ગોચર કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિ ગોચર કરે છે. તેવામાં મંગળના રાશિ પરિવર્તનથી કુંભ રાશિમાં શનિ અને મંગળની યુતિ સર્જાશે. આ યુતિના કારણે બારમાંથી કેટલીક રાશિના લોકોને 23 એપ્રિલ સુધી સંભાળીને રહેવું પડશે.
Mar 14,2024, 12:51 PM IST
mangal gochar 2024
Mangal Gochar 2024: માર્ચ મહિનામાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 4 રાશિઓને થશે લાભ
Mangal Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે તો તેની અસર 12 રાશિના જાતકો પર થાય છે. આ ક્રમમાં માર્ચ મહિનામાં ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરશે. મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું આ રાશિ પરિવર્તન ચાર રાશિના લોકો માટે મંગલમયી રહેવાનું છે.
Feb 21,2024, 12:24 PM IST
mangal gochar 2024
આવતા મહિને કુંભ રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના સેનાપતિ! કમાઈ જશે આ 5 રાશિવાળા
Mangal Gochar 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલમાં ફેરફાર તમામ 12 રાશિઓને અસર કરે છે. ચળવળમાં પરિવર્તન માટે દરેક ગ્રહનો પોતાનો સમય હોય છે. આજે અમે તમને ગ્રહોના અધિપતિ મંગળની ચાલમાં થતા પરિવર્તન વિશે જણાવીશું. 'ગ્રહોનો સેનાપતિ' આવતા મહિને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેને કારણે વિવિધ રાશિઓમાં મોટી ઊથલપાથલ જોવા મળશે.
Feb 20,2024, 16:57 PM IST
mangal gochar 2024
5 રાશિઓનો મંગળમય સમય 5 ફેબ્રુઆરીથી શરુ થશે, અચાનક થઈ શકે છે મોટો લાભ
Mangal Gochar 2024: 5 ફેબ્રુઆરીથી મકર રાશિમાં આદિત્ય મંગળ યોગનું નિર્માણ થશે. જેના કારણે કેટલીક રાશિના લોકોને જબરદસ્ત લાભ થવાની સંભાવના છે. તો ચાલો તમને જણાવીએ 5 ફેબ્રુઆરીએ થનાર મંગળનું રાશિ પરિવર્તન કઈ રાશિઓ માટે શુભ રહેશે.
Feb 3,2024, 7:29 AM IST
mangal gochar 2024
મંગળ 5 ફેબ્રુઆરીએ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિઓનું ભાગ્ય મારશે પલટી, ચારેતરફથી થશે લાભ
Mangal Gochar 2024: જ્યારે પણ મંગળ રાશિ પરિવર્તન કરે છે તો 12 રાશિના લોકોનું જીવન પ્રભાવિત થાય છે. વર્ષ 2024માં 5 ફેબ્રુઆરીને રાત્રે મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળના આ રાશિ પરિવર્તનથી બાર રાશિના લોકોના જીવન પર અલગ અલગ પ્રકારની અસર જોવા મળશે.
Jan 27,2024, 5:44 AM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા