हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
152/ 9
(45)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહાસન્માન
મહાસન્માન News
Shakti
વિશ્વ મહિલા દિવસે જુઓ ખાસ કાર્યક્રમ શક્તિ મહાસન્માન
વિશ્વ મહિલા દિવસે જુઓ ખાસ કાર્યક્રમ શક્તિ મહાસન્માન
Mar 8,2020, 18:50 PM IST
zee aarogya mahasanman award 2020
Zee Media દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા મહાનુભાવોનું સન્માન
Zee Media ગ્રૂપની એક પરંપરા રહી છે. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મહાનુભાવો, યુવાઓ, હસ્તીઓની સરાહનીય કામગીરીને બિરદાવાનો મોકો ક્યારેય ચૂકતું નથી. ગુજરાતના નસ-નસમાં વહેતા ઔદ્યોગિક ક્ષેત્રે એવોર્ડ આપ્યા બાદ હવે ZEE 24 કલાક આરોગ્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શ્રેષ્ઠીઓને મહાસન્માન આપવા જઈ રહ્યું છે. ગુજરાતની જનતા માટે તંદુરસ્તીનો મહાયજ્ઞ ચલાવતા મહાનુભાવોને આજે ZEE 24 કલાકના માધ્યમથી સન્માનિત કરવામાં આવ્યા છે. ‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું છે.
Jan 28,2020, 18:23 PM IST
zee 24 kalak
ZEE 24 KALAK મહાસન્માન
ZEE 24 KALAK દ્વારા આજે સાંજે સાત વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાનીની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના જ હાથે ગુજરાતના ગૌરવવંતા ઉધમીઓને સન્માનવાનો કર્ય્રક્મ રાખવામાં આવ્યો હતો. ZEE 24 KALAK મહાસન્માન એવોર્ડથી ગુજરાતના ઉધમીઓને બિરદાવવામાં આવ્યા હતા. ગુજરાતની હવામાં જાણે સદીઓથી વેપાર વહી રહ્યો છે. અહી ઉદ્યમી થવા માટે કોઈ ટ્રેનીંગની જરૂર નથી કારણ કે વેપાર જાણે વારસામાં જ મળ્યો છે. ગુજરાતની ધરતીને આવા જ ઉધમીઓએ દેશ વિદેશમાં સન્માન અપાવ્યું છે. આથી જ આવા જ ખંતીલા ઉદ્યોગ સાહસિકોને બિરદાવાનો અવસર એટલે "ZEE 24 KALAK મહાસન્માન". ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આવા ઉધમીઓને તારીખ 10 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે અમદાવાદ ખાતે "ZEE 24 KALAK મહાસન્માન" નામના એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં રાજ્ય મુખ્યમત્રી ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, અમદાવાદના મેયર બીજલબેન પટેલ સહીત ઉદ્યોગ જગતના નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમૂલના એમ.ડી. આર.એસ. સોઢી, વાડીલાલ આઈસ્ક્રીમના ડાયરેક્ટર દેવાંશુ ગાંધી, ચીરીપાલ ગ્રુપના ચેરમેન વેદપ્રકાશ ચીરીપાલ સહીત MSME સેક્ટરના અનેક ઉદ્યોગપતિઓને એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.
Oct 14,2019, 20:40 PM IST
ઝી 24 કલાક
ઝી 24 કલાક મહાસન્માન 2019: પીએમ મોદીના 'નયા ભારત' નિર્માણમાં ગુજરાત
રાજ્યના ઉદ્યોગપતિઓનું મહાસન્માન કરવા આવેલા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, "દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માટે ગુજરાત દેશમાં રોલ મોડેલ બનશે. ગુજરાતે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્યએ પહેલા ઉદ્યોગ સ્થાપવા અને પછી જરૂરી ત્રણ વર્ષમાં લઈ લેવાની જાહેરાત કરાઈ છે. એમએસએઈને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે રાજ્ય સરકારે વિશેષ સોલાર પોલીસી બનાવી છે. રાજ્યમાં અનેક વેપાર-ઉદ્યોગોને 'લાયસન્સ રાજ'માંથી મુક્તી આપી. વડાપ્રધાન મોદીના 'નયા ભારત' નિર્માણના સ્વપ્નમાં ગુજરાત રોલ મોડલ બને, ગુજરાત પહેલ કરે, ગુજરાતીઓ વધુ ને વધુ સાહસ કરતા થાય એવી આપ સૌ પાસે અપેક્ષા છે. "
Oct 11,2019, 16:58 PM IST
Trending news
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ