મિઝાન

અમિતાભની દોહિત્રી નવ્યા સાથેના અફેર વિશે મિઝાનનો મોટો ખુલાસો

એક્ટર જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરીની પહેલી ફિલ્મ મલાલ રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે તે પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. મિઝાનનું નામ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા સાથે સંકળાયેલું હતું. 

Jun 11, 2019, 04:46 PM IST

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં સુપરફ્રેશ રોમેન્સ, મલાલનું ટ્રેલર જોવા કરો ક્લિક...

આ ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાહઅલ્લાહ’ પણ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ જોવા મળશે.

May 19, 2019, 09:39 AM IST