हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેશ્વો નદી
મેશ્વો નદી News
modasa
મોડાસાના વણિયાદમાં યુવક મેશ્વો નદીમાં ડૂબ્યો
મોડાસાના વણિયાદમાં મેશ્વો નદીમાં યુવક ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. મેશ્વો ડેમના ઉપરવાસમાં પુલ નીચે યુવક ડૂબ્યો હતો. મિત્રો સાથે ધુળેટી બાદ નદીમાં ઊંડા પાણીમાં યુવક ગરકાવ થયો હતો. ઘટનાસ્થળે સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. મોડાસા ફાયર વિભાગને જાણ કરાઈ હતા. ધુળેટીના તહેવારને લઇ આવશ્યક સેવામાં કોઈ હજાર નહિ.
Mar 10,2020, 18:50 PM IST
અરવલ્લી
અરવલ્લીની મેશ્વો નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત
મોડાસાની મેશ્વો નદીમાં યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મહાદેવગ્રામ બાકરોલના યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. ગઈકાલે ડૂબેલ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.
Oct 26,2019, 11:54 AM IST
અરવલ્લી
અરવલ્લીની મેશ્વો નદીમાં ત્રણ યુવકો તણાયા
અરવલ્લીમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે શામળાજી પાસે કોઝવે ધોવાયો હતો. ત્યારે મેશ્વો નદીના ઘોડાપુરમાં કોઝવે તૂટી ગયો હતો અને તે દરમિયાન નદીમાં ત્રણ યુવકો તણાયા હતા. જેમાં બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.
Oct 4,2019, 15:55 PM IST
અરવલ્લી
અરવલ્લીની મેશ્વો નદીમાં ઘોડાપુર, 10 ગામ સંપર્ક વિહોણા
અરવલ્લીની મેશ્વો નદીમાં ઘોડાપૂરથી ભયનજક સપાટી વટાવી રહી છે. જેને કારણે શામળાજી પાસે ચેકડેમ પર પાણીની ધસમસતા વહેણને કારણે રસ્તો બંધ કરાયો છે. ગોખરવા-મહાદેવગ્રામ કોઝવે પર પાણીથી 10 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વાંદીયોલ પાસે પણ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. મેશ્વો નદી કિનારાના અનેક વિસ્તારો અને કોઝવે પાણીમાં ગરકાવ બન્યા છે.
Oct 1,2019, 12:26 PM IST
શામળાજી
શામળાજીનો મેશ્વો ડેમ થયો ઓવરફ્લો, નદીકાંઠાના 19ગામોને કરાયા એલર્ટ
ભિલોડામાં સાત ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. ઉપરવાસમાં વરસાદને કારણે મેશ્વોમાં સતત પાણીની આવક થતા મેશ્વો ડેમ ઓવર ફ્લો થયો છે.
Sep 24,2018, 9:32 AM IST
Trending news
Kumbh Mela 2025
મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર નસર પઠાણ કોણ છે? જાણો યોગી ફોર્સની શું છે તૈયારીઓ
Stale roti
તાજી રોટલી કરતા પણ વધુ હેલ્ધી નાસ્તો છે વાસી રોટલી,ખરાબ સમજીને ફેંકી દેતા પહેલા જાણો
RBI
હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, ખુબ RBI એ જણાવી સંખ્યા
ahmedabad municipal corporation
અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!