modasa

મોડાસાના ઇટાડી ગામે બળિયાદેવની શોભાયાત્રામાં સેંકડો લોકો એકત્ર, VIDEO VIRAL થયો

જિલ્લાનાં મોડાસા ભલિયાદેવની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પુરૂષો, મહિલાઓ અને બાળકો મોટા પ્રમાણમાં જોડાયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. આ મુદ્દે મોડાસા રૂરલ પોલીસે વીડિયો ખરાઇ કરી અને 10 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. 

May 10, 2021, 08:31 PM IST

મતદાન પહેલા મોડાસામાં કોંગ્રેસી કાર્યકર્તા અને પોલીસ વચ્ચે થઈ બબાલ

  • મોડાસામાં મોડી રાત્રે બબાલની ઘટના બની છે. મોડી રાત્રે કોંગ્રેસી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું

Feb 28, 2021, 08:25 AM IST

‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો

  • મોડાસામાં બે શખ્સોએ વરઘોડો અટકાવી જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા​
  • પોલીસ ફરિયાદ બાદ વસંતપંચમીના દિવસે ફરીથી દલિત સમાજની દીકરીનો વરઘોડો નીકળ્યો હતો 

Feb 17, 2021, 08:19 AM IST

આર્થિક સંકડામણથી કંટાળેલા એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર

શહેરના મોડાસા તાલુકાના ગાજણ ગામે આર્થિક સંકડામણના કારણે પરિવારના 4 સભ્યોએ ઝાડ સાથે દોરડા બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારનાં 4 લોકો ઝાડ પર દોડરા બાંધીને આપધાત કરી લીધો છે. ગળેફાંસો ખાઇને આપઘાત કરનારાઓમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. બે યુવાનો અને બે બાળકો સહિત આખા પરિવારના ચાર લોકોએ આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની લોકોમાં ચર્ચા છે. 

Jan 2, 2021, 08:25 PM IST

ગુજરાતમાં અકસ્માતોની વણઝાર : બેફામ હંકારીને એક્ટિવાને કચડી નાંખતા ટ્રેલરના CCTV જોઈ કમકમાટી થશે

ઠંડીની મોસમમાં વાતાવરણમાં ધુમ્મસ છવાઈ જતા અકસ્માતોનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લાં 24 કલાકમાં અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. રાજકોટમાં 24 કલાકમાં બે અકસ્માત સર્જાયા છે. જેમાં કાલાવાડ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. તો મોડી રાત્રે ટાગોર રોડ પર વિરાણી ચોક નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો આજે મોડાસામાં ગઈકાલે ટ્રેલરે એક્ટિવાની મારેલી ટક્કરના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. જે હચમચાવી દે તેવા છે. 

Dec 22, 2020, 11:07 AM IST
Morning 8 AM Important News Of The State PT22M52S

મોડાસા : બાઈક પર આવેલા શખ્સો પાંચ બાળકોને રસ્તે રઝળતો મૂકી ગયા, આખરે કોણ છે આ બાળકો?

મોડાસાના અલગ અલગ જગ્યાએથી 5 બાળકો મળી આવ્યા છે. દેવરાજ મંદિર ચાર રસ્તા અને હજીરા વિસ્તારમાંથી આ બાળકો મળી આવ્યા છે. કહેવાય છે કે, કોઈ અજાણ્યા બાઇક ચાલકો બાળકોને ઉતારીને જતા રહ્યા હતા. ત્યારે બાળકો મળી આવતા સ્થાનિકો લોકોએ પોલીસને જાણ કરી હતી.  સ્થાનિકોએ બાળકોને હાલ તો ચાઈલ્ડ હેલ્પલાઇનના કર્મચારીઓને સોંપવામાં આવ્યા છે. આમ, એક સાથે 5 બાળકો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. 

Jul 19, 2020, 08:59 AM IST

આનંદીબેન પટેલની મદદથી યુપીમાં અટવાયેલા 22 ગુજરાતીઓ મોડાસા પરત ફર્યાં

લોકડાઉન (Lockdown) ને કારણે ઉત્તર પ્રદેશમાં ફસાયેલા અરવલ્લી જિલ્લાના 22 શ્રદ્ધાળુઓ આખરે વતન પરત ફર્યાં છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) દ્વારા થયેલ વ્યવસ્થાથી આખરે શ્રદ્ધાળુઓ વતન પરત ફરી શક્યા હતા. યુપીથી મધ્યપ્રદેશના માર્ગથી અરવલ્લીમાં તેઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. મોડાસા તાલુકાના 22 યાત્રીઓ ધાર્મિક યાત્રા પર ગયા હતા. હેલ્થ સ્ક્રીનિંગ બાદ તેઓને જિલ્લામાં પ્રવેશ અપાયો. તમામ 22 યાત્રિકોને મોડાસાની કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે. યાત્રિકોને હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે. કોરોના મામલે તમામની થશે.

Apr 18, 2020, 03:24 PM IST
Vaishnava family of Modasa Trapped In Gokul PT1M49S

મોડાસાનો વૈષ્ણવ પરિવાર ગોકુળમાં ફસાયો

Vaishnava family of Modasa Trapped In Gokul

Mar 29, 2020, 05:50 PM IST

મોડાસા માર્કેટ યાર્ડ ઘઉંની મબલખ આવકથી ઉભરાયું

અરવલ્લી જીલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઇ જતા મોડાસા માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની મબલખ આવક ચાલુ થઇ છે. જોકે ખેડૂતોને માર્કેટમાં ટેકાના ભાવ કરતા ઘઉંની ગુણવત્તા મુજબના ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવાના છોડી માર્કેટમાં વેચી રહ્યા છે

Mar 17, 2020, 11:44 AM IST
SIT Clean Chit To Accused In Modasa Girl Death Case PT6M16S

મોડાસાની યુવતીના અપમૃત્યુ મામલે SITએ આરોપીને આપી ક્લીનચીટ

મોડાસાની યુવતીના અપમૃત્યુ કેસમાં ડીસ્ટ્રીક્ટ એડીશનલ સેશન કોર્ટમાં સીઆઈડી ક્રાઈમે બે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદના આરોપ મુજબ પુરાવાઓ તપાસ દરમ્યાન સામે નહી આવ્યાની કોર્ટને અરજી કરી હતી. આરોપી, બીમલ ભરવાડ, જિગર ભરવાડ અને દર્શન ભરવાડ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાના કોઈ જ પુરાવા નહી મળતા ગેંગરેપ અને હત્યાના દુર કરવા માટે સીઆઈડી દ્વારા અરજી કરાઈ હતી.

Mar 12, 2020, 07:30 PM IST
Young Man Drowns In Meshov River At Modasa PT3M25S

મોડાસાના વણિયાદમાં યુવક મેશ્વો નદીમાં ડૂબ્યો

મોડાસાના વણિયાદમાં મેશ્વો નદીમાં યુવક ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે. મેશ્વો ડેમના ઉપરવાસમાં પુલ નીચે યુવક ડૂબ્યો હતો. મિત્રો સાથે ધુળેટી બાદ નદીમાં ઊંડા પાણીમાં યુવક ગરકાવ થયો હતો. ઘટનાસ્થળે સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા. મોડાસા ફાયર વિભાગને જાણ કરાઈ હતા. ધુળેટીના તહેવારને લઇ આવશ્યક સેવામાં કોઈ હજાર નહિ.

Mar 10, 2020, 06:50 PM IST
Cloudy Climate In Modasa PT5M11S

અરવલ્લીના મોડાસામાં છવાયું વાદળછાયું વાતાવરણ

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. મુખ્ય મથક મોડાસા ખાતે વાદળછાયું વાતાવરણ છવાયું. વાતાવરણમાં આવેલા પલટાથી ધરતીપુત્રોમાં ચિંતા મુકાયા છે. માવઠું થાયતો રવિ પાકને નુકશાન થઈ શકે છે. જિલ્લામાં ખેડૂતોએ ઘઉં મકાઈ દિવેલા બટાકા જેવા પાકોનું વાવેતર કર્યું છે.

Feb 28, 2020, 08:00 PM IST
Student Was Beaten In Modasa PT3M2S

મોડાસામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો

મોડાસાની મખદૂમ શાળામાં વિદ્યાર્થીને માર મરાયો હોવાનું સામે આવ્યું છે. ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીને માર મરાયો હતો. વિદ્યાર્થીએ ઘરે આવીને પરિવારને જાણ કરી હતી. હાથ, પગના ભાગે ઇજાના ઉઝરડા જોવા મળ્યા હતા.

Feb 15, 2020, 06:05 PM IST
Modasa Girl Death Suspense After One Month PT2M12S

અરવલ્લી: મોડાસાની પીડિતાના મોતને એક મહિનો પૂર્ણ છતાં રહસ્ય અકબંધ

મોડાસાની પીડિતાના મોતને એક મહિનો પૂર્ણ થઇ ગયો હોવાછતાં યુવતિના મોતનું રહસ્ય અકબંધ છે. અરવલ્લી પોલીસની તપાસ બાદ સીઆઇડી ક્રાઇમ તપાસ કરી રહી છે. ત્રન આરોપીઓને સબજેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ એક આરોપી હજુ ફરાર છે.

Feb 7, 2020, 05:10 PM IST
Protest Against CAA In Modasa PT6M22S

મોડાસામાં CAAના વિરોધમાં ધરણા, મોટી સંખ્યામાં સામે મુસ્લિમ મહિલાઓ

અરવલ્લી મુસ્લિમ કોર્ડીનેશન કમિટી દ્વારા મોડાસામાં CAAના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હજારો મુસ્લિમ મહિલાઓએ CAAનો ઉગ્ર વિરોધ કરી રહી છે. ત્રણ હજાર ઉપરાંત મુસ્લિમ મહિલાઓની સરકાર સામે નારેબાજી લગાવી હતી. CAA, NRC, NPRના કાયદા સામે ઉગ્ર આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

Feb 4, 2020, 07:00 PM IST