મોહિંદર અમરનાથ

ફિલ્મ '83 માં મદનલાલનું પાત્ર ભજવશે આ સિંગર!

ગાયક હાર્ડી સંધૂ, જે પૂર્વ અંડર-19 ક્રિકેટર રહી ચૂક્યા છે, તે હવે કબીર ખાનની 83માં ઓલરાઉન્ડર મદનલાલનું મોટા પડદા પર ભજવવા માટે તૈયાર છે, જેમણે 1983 વર્લ્ડ કપ ફાઇનલમાં બધી મહત્વપૂર્ણ વિકેટ પર કબજો જમાવ્યો હતો. આ ફિલ્મની સાથે ગાયક-સંગીતકાર હાર્ડી સંધૂ બોલીવુડમાં પોતે ડેબ્યૂ કરી રહ્યા છે. 

Mar 6, 2019, 03:04 PM IST

ફિલ્મ '83માં પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથની ભૂમિકા ભજવશે આ કલાકાર!

કબીર ખાનની '83 માં અભિનેતા સાકિબ સલીમ પડદા પર પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથનો જાદૂ પાથરતાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે સાકિબ સલીમ પોતાના યુવાનીના દિવસોમાં દિલ્હીના રાજ્યકક્ષાના ક્રિકેટર રહી ચૂક્યા છે, અને હવે સ્ક્રીન પર સાકિબનું ક્રિકેટ કૌશલ્ય જોવા મળશે.

Feb 19, 2019, 04:47 PM IST

ક્રિકેટના નવા વંડરબોય વડોદરાના પ્રિયાંશુ મોલિયાએ ફટકાર્યા અણનમ 556 રન

ડીકે ગાયકવાડ અન્ડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વડોદરાના પ્રિયાંશુ મોલિયાએ 556 રનની તોફાની ઈનિંગ રમી હતી. 

Oct 31, 2018, 10:19 PM IST