हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રક્ષા પ્રધાન
રક્ષા પ્રધાન News
જમ્મૂ-કાશ્મીર
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું- જમ્મૂ-કાશ્મીરના બાળકો રાષ્ટ્રવાદી છે
સિંહે કહ્યું- યુવા માત્ર યુવા છે. તેને અન્ય કોઈ નજરથી ન જોવા જોઈએ. તેને જે રસ્તા પર વધવા માટે પ્રેરિત કરવા જોઈએ, લોકો તે કામ કરતા નથી પરંતુ તેને ઉશકેરવાનો પ્રયત્ન કરે છે અને તે ખોટી દિશામાં આગળ વધી જાય છે.
Jan 22,2020, 17:47 PM IST
X RAY
માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
દશેરાના દિવસે ભારતને ફ્રાંસ તરફથી પહેલું યુદ્ધ વિમાન રાફેલ મળી ગયું છે. જેને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે ફ્રાંસમાં શસ્ત્ર પૂજા કરવાની સાથે રાફેલ વિમાનને રિસીવ કર્યુ. આ દરમિયાન નાળિયેર, ઓમનું નિશાન અને પૈડા નીચે બે લીંબુ રાખવામાં આવ્યા. પરંતુ હવે તેને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે રાફેલના શસ્ત્રપૂજનને ડ્રામા ગણાવ્યો. તો ગૃહમંત્રીએ તેનો વળતો જવાબ આપતા કોંગ્રેસ દેશની પરંપરાથી ખુશ ન હોવાનો આરોપ લગાવ્યો.
Oct 9,2019, 21:50 PM IST
રાફેલ
ભારતને મળ્યું પ્રથમ રાફેલ, રાજનાથ સિંહ બોલ્યા- આ આક્રમકતા નહીં, આત્મરક્ષાનો ભાગ
રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં ઉડ્ડનયનના અનુભવ અંગે જણાવ્યું કે, "કેપ્ટન ફિન સાથે મેં રાફેલ વિમાનમાં ઉડાન ભરી. ઉડ્ડયન અત્યંત સાનુકૂળ રહ્યું હતું. તેમણે (કેપ્ટન ફિન) મને સુપરસોનિક સ્પીડ સાથે રાફેલમાં યાત્રા કારવી છે. સુપરસોનિક સ્પીડ સાથે ઉડ્ડયન ભરવા અંગે મેં જીવનમાં પણ ક્યારેય વિચાર્યું ન હતું. આ મારા જીવનની અદભૂત ક્ષણ રહી છે. રાફેલમાં ઉડાન ભરવામાં ખુબ જ આનંદ આવ્યો."
Oct 8,2019, 23:00 PM IST
રાફેલ
માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY
ભારતીય વાયુસેનાના 87મા જન્મદિવસ પર વાયુસેનાએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યુ. ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ સૌથી ખતરનાક યુદ્ધ હેલિકોપ્ટર અપાચેની ગર્જના સાંભળી. તો સ્વદેશી યુદ્ધ વિમાન તેજસે પોતાના કરતબથી બધાને ચોંકાવી દીધા. એર શોમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડનારા અભિનંદન વર્ધમાનની હાજરીએ લોકોનો ઉત્સાહ વધારી દીધો.
Oct 8,2019, 21:55 PM IST
રાફેલ
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે રાફેલમાં ઉડાન ભરી
ભારતીય વાયુસેનાને થોડી વારમાં પ્રથમ રાફેલ(Rafael) યુદ્ધ વિમાન મળશે. ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ તેની પ્રથમ ડિલિવરી લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે. રાજનાથ સિંહ ફ્રાન્સની વાયુસેનાના પ્લેનમાં બેસીને રાફેલ વિમાનની ફેક્ટરીમાં પહોંચ્યા છે. તેમણે અહીં ફેક્ટરીની મુલાકાત લીધી હતી. ફ્રાન્સ દ્વારા ઔપચારિક રીતે પ્રથમ રાફેલ વિમાન ભારતના સંરક્ષણ મંત્રી સિંહને સોંપવામાં આવ્યું છે.
Oct 8,2019, 20:15 PM IST
રાફેલ
રાફેલ આવવાથી ભારતની શક્તિમાં થશે વધારોઃ રાજનાથ સિંહ
ભારતીય વાયુસેનાને થોડી વારમાં પ્રથમ રાફેલ(Rafael) યુદ્ધ વિમાન મળશે. ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ તેની પ્રથમ ડિલિવરી લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે. રાજનાથ સિંહ ફ્રાન્સની વાયુસેનાના પ્લેનમાં બેસીને રાફેલ વિમાનની ફેક્ટરીમાં પહોંચ્યા છે. તેમણે અહીં ફેક્ટરીની મુલાકાત લીધી હતી. ફ્રાન્સ દ્વારા થોડીવારમાં જ ઔપચારિક રીતે પ્રથમ રાફેલ વિમાન સોંપવામાં આવશે.
Oct 8,2019, 17:55 PM IST
Trending news
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર