રામેશ્વર ગુર્જર

દોડવીર રામેશ્વર ગુર્જરે આપી પોતાની પ્રથમ ટ્રાયલ, રહી ગયો પાછળ

દોડવીર રામેશ્વર ગુર્જરે ભોપાલના ટીવી નગર સ્ટેડિયમમાં પોતાની પ્રથમ ટ્રાયલ આપી હતી. પરંતુ ગુર્જર પોતાની આ પ્રથમ ટેસ્ટમાં લયમાં ન દેખાયો, જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. 
 

Aug 19, 2019, 05:33 PM IST
Video Of Madhya Pradesh's 'Ussain Bolt' Rameshwar Gurjar Goes Viral PT3M9S

મધ્ય પ્રદેશના ઉસેન બોલ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

વીડિયો જોઈને કેંદ્રીય રમત ગમત મંત્રી કિરણ રિજિજૂ બોલી ઉઠ્યા કે- આ છોકરાને કોઈ મારી પાસે લાવો. જી હા, દોડવીર રામેશ્વર ગુર્જરનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં તે 11 સેકંડમાં 100 મીટર દોડ પૂરી કરી લે છે. 19 વર્ષના આ યુવકનું નામ છે રામેશ્વર ગુર્જર.

Aug 17, 2019, 03:05 PM IST

ગજબ દોડે છે આ ખેડૂત પુત્ર, VIDEO જોઈને ખેલ મંત્રી બોલ્યા-'કોઈ તેને મારી પાસે લાવો'

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના રહીશ અને રનર રામેશ્વર ગુર્જરનો ખુલ્લા પગે દોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. આ વીડિયો જોઈને રાજ્ય સરકાર બાદ કેન્દ્ર સરકારના ખેલ અને યુવા કલ્યાણ મંત્રી કિરણ રિજિજૂએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. રિજિજુએ રનરને એથલેટિક એકેડેમીમાં રાખવાની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું છે. 

Aug 17, 2019, 02:46 PM IST