Ceasefire Break: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત છતાં, પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાને બદલે વધી રહ્યો હોય તેવું લાગે છે. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
Israel Hamas Conflict: ઇઝરાયલી સૈન્ય (IDF) એ કહ્યું કે તેણે ઈન અલ-હિલવેહ વિસ્તારમાં હમાસના ટ્રેનિંગ સ્કુલને નિશાન બનાવ્યું છે. હમાસે આ દાવાને સંપૂર્ણપણે બનાવટી ગણાવીને પ્રતિક્રિયા આપી છે.
Pager Blast : લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીએ પેજર હુમલામાં ઘાયલ થવાની ઘટના અંગે ખુલીને વાત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે જે પેજરમાં બ્લાસ્ટ થયો હતો, હિઝબુલ્લાહે જ તેને ખરીદ્યું હતું
હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહના માર્યા ગયા બાદ હવે તેના સંભવિત વારસદાર ગણાતા હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયેલે ટાર્ગેટ કર્યો છે.
ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દક્ષિણ લેબનોનમાં હિજબુલ્લાહના ઠેકાણાઓ વિરુદ્ધ 'લિમિટેડ' ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધુ છે. આમ લેબનોની આતંકવાદી સમૂહ વિરુદ્ધ ઈઝરાયેલે હવે એક નવો મોરચો ખોલી દીધો છે.
ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં હિઝ્બુલ્લાહના એક મુખ્ય રોકેટ ડિવીઝન કમાન્ડર ઇબ્રાહીમ કુબૈસીનું મોત થયું છે. આ હુમલામાં છ અન્ય લોકોના પણ મોત થયા છે.
Israel Air Strikes In Lebanon: હિજબુલ્લાહને નિશાન બનાવતા ઈઝરાયેલે લેબનોનમાં અનેક એર સ્ટ્રાઈક કરી છે. લેબનોનની હેલ્થ મિનિસ્ટ્રી મુજબ અનેક વિસ્તારોમાં બોમ્બારીથી ઓછામાં 492 લોકોના મોત થયા છે.
પેજર બ્લાસ્ટ બાદ લેબનોન હવે વાયરલેસ સેટમાં થયેલા વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું છે. બુધવારે લેબનોનમાં હિઝબુલ્લાહના વાયરલેસ સેટમાં વિસ્ફોટ જોવા મળ્યા હતા. આ વિસ્ફોટમાં 9 લોકોના મોતના સમાચાર છે. રિપોર્ટ અનુસાર, આ હુમલાનો અસલી ઉદ્દેશ્ય હિઝબુલ્લાહ લડવૈયાઓમાં ભય પેદા કરવાનો છે.
લેબનોન અને સીરિયામાં હિજબુલ્લાને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે. લગભગ 3 હજાર જેટલા લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં પેજર ડિવાઈસને ટાર્ગેટ કરીને હુમલો કરાયો.
Pagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Iran Isreal War News:મીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ થઈ રહી છે. ઈરાન, ઈરાક અને લેબનોને ઈઝરાયેલ પર હુમલો કરવાનું પ્લાનિંગ તૈયાર કર્યું છે. ઈરાનના પ્લાનિંગ સાથે અમેરિકા પણ હવે તૈયાર છે. ઈઝરાયેલની મદદ માટે અમેરિકાએ USS અબ્રાહમ રવાના કર્યું છે. જેની સાથે જ વધારાની સૈન્ય મદદ પણ અમેરિકા મોકલી રહ્યું છે.
Trending News: મહિલાના લગ્ન પૂણેના રહેવાસી અમિત છાબરા સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી અમિત કેટલાક ખોટા મિત્રોના સંપર્કમાં આવ્યો અને તેની પત્નીને બોસ અને મિત્રો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જેના કારણે તેને પ્રમોશન અને વધુ પૈસાનો લાભ મળી શકે.
Married Couple Changes Partner Every Night:આ તે કેવા સંબંધ? બંને મહિલાઓને પણ ખબર નથી કે જૈવિક રીતે તેમના બાળકોના પિતા કોણ છે. સમગ્ર મામલો જાણીને તમારું મગજ ચકરાવે ચડી જશે. તમને થશે કે દુનિયામાં આવા પણ લોકો હોય છે?
Top 10 loan debt country:આફ્રિકાથી લઈને યુરોપ સુધીના ઘણા દેશો આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં પ્રથમ દેશનું નામ જોઈને તમને આશ્ચર્ય થશે, તો ચાલો થોડું સામાન્ય જ્ઞાન પણ લઈ લઈએ.
જોકે, વિશ્વભરમાં દર વર્ષે લગભગ 200 મિલિયન ટન ઘઉંની નિકાસ કરવામાં આવે છે. આ નિકાસમાં રશિયા અને યુક્રેનની ભાગેદારી 50-50 મિલિયન ટનની માનવામાં આવે છે, જ્યારે બાકી 100 મિલિયન ટનમાં દુનિયાના બાકી દેશ આવે છે.
એવામાં જો કોઇ તમને એમ કહે કે દુનિયામાં એક સાબુ (World Most Expensive Soap) એવો પણ છે, જેની કિંમત હજારો નહી પરંતુ 2 લાખ રૂપિયા છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસક ઘર્ષણ ખતમ થયા બાદ હવે ઈઝરાયેલ અને પાડોશી દેશ લેબનોન (Lebanon) વચ્ચે ઘર્ષણના સમાચાર છે.
બેરૂત પોર્ટ પર દર્દનાક વિસ્ફોટો (Beirut Blast)માં 180 લોકોના મોત બાદ હવે અહીં એક ગોડાઉનમાં આગ લાગી ગઇ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
લેબનાનની રાજધાની બેરૂતમાં થયેલા બ્લાસ્ટ (Beirut Explosion)ને એક મહિનો વીતો ચૂક્યો છે. આ બ્લાસ્ટમાં લગભગ 200 લોકોના મોત થયા હતા અને 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. શહેરમાં ઘટનાસ્થળના નજીકનો વિસ્તાર ખંડેર હાલતમાં બદલાઇ ગયો છે.
લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે (4 ઓગસ્ટ)ના રોજ ભીષણ વિસ્ફોટ થયો હતો જેમાં અત્યાર સુધી લગભગ 135 લોકોના જીવ થઇ ચૂક્યા છે અને 5 હજારથી વધુ લોકો ઘાયલ છે. બ્લાસ્ટના ઘણા વીડિયોઝ સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યા છે.