રામ જન્મભૂમિ વિવાદ

 X Ray On Ayodhya PT23M54S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા પછી અયોધ્યા કેસનો નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. 40 દિવસ સુધી ચાલેલી તીખી અને ધારદાર દલીલ બાદ હવે અયોધ્યા અને દેશના લોકો રાહ જોઈ રહ્યા છે અયોધ્યામાં રામ મંદિરના પક્ષમાં નિર્ણય આવે તેની.

Oct 18, 2019, 09:50 PM IST

રામ જન્મભૂમિ વિવાદ પર જલ્દી સુનાવણીની માગ કરતી અરજી પર આજે સાંભળશે સુપ્રિમ કોર્ટ

અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદની પ્રારંભિક સુનાવણીની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેન્ચ ગુરૂવાર સવારે 10:30 વાગ્યે સુનાવણી શરૂ કરશે.

Jul 11, 2019, 07:59 AM IST

રામ જન્મભૂમિના પક્ષકાર મહંત ધર્મદાસને મારી નાખવાની ધમકી, પોલીસે સુરક્ષા વધારી 

અયોધ્યા વિવાદના હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં 40 વાર ધમકી અને અપશબ્દોભર્યા ફોન મહંત ધર્મદાસને કરાયા છે. મહંત ધર્મદાસે આ અંગે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પ્રશાસને હિન્દુ પક્ષકાર મહંત ધર્મદાસને સુરક્ષા આપી છે, પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. 

Jul 6, 2019, 03:32 PM IST

રામ વિલાસ વેદાંતીનું મોટું નિવેદનઃ "2024માં શરૂ થશે રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી દૂર થશે ધારા 370"

રામવિલાસ વેદાંતીએ દાવો કર્યો કે, કેન્દ્ર સરકાર 2020માં રાજ્યસભામાં બહુમત મળી ગયા બાદ પ્રથમ તબક્કામાં કાશ્મીરમાંથી ધારા 370 નાબૂદ કરશે. 
 

Jun 3, 2019, 10:50 AM IST

"BJP અને અમારા રામ વચ્ચે મોટું અંતર છે": શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે, સંતોની ઈચ્છા છે કે અયોધ્યામાં રામ લલ્લાના મંદિરનું નિર્માણ થવું જોઈએ અને ભાજપે આ વખતે પોતાનું આ વચન પુરું કરીને બતાવવું જોઈએ 
 

Jun 3, 2019, 08:36 AM IST