લક્ષ્મી બોમ્બ

Aksahy Kumar ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું નામ બદલાયું, આ હશે નવું ટાઇટલ

અક્ષય કુમાર (Aksahy Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ (Laxmmi Bamb)' નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાં જ પોતાની જોરદાર કોમેડી અને થ્રિલર સીન્સ સાથે દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું.

Oct 29, 2020, 06:11 PM IST

અક્ષય કુમારની ફિલ્મ Laxmmi Bomb પર છેડાયો વિવાદ, લાગ્યો માતા લક્ષ્મીના આપમાનનો આરોપ

બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ લક્ષ્મી બોમ્બ (Laxmmi Bomb)નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મની રિલીઝ ડેટ હવે નજીક આવી રહી છે, ત્યારે ફિલ્મના નામને લઇને વિવાદ થઇ રહ્યો છે. દેશમાં કેટલાક સંગઠન ફિલ્મના નામને લઇને વિરોધ કરી રહ્યાં છે. આ સંગઠનોનું કહેવું છે કે, ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઇએ. કેટલાક લોકોનું કહેવું છે કે ફિલ્મ ધાર્મિક ભાવનાઓને દુભાવી રહી છે. હવે રાષ્ટ્રીય હિન્દુ સેનાએ પણ ફિલ્મની સામે મોરચો ખોલ્યો છે.

Oct 23, 2020, 12:52 PM IST

આગામી ત્રણ મહિનામાં કઈ-કઈ ફિલ્મો થશે સિનેમાઘરોમાં રિલીઝ, જુઓ લિસ્ટ

Cinema Halls Reopen: ફિલ્મના ચાહકો સિનેમાઘર ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તેવામાં મલ્ટીપ્લેક્સ માલિકોએ આઇડિયા આપ્યો કે દર્શકોને કઈ ફિલ્મ જોવા મળી શકે છે. 

Oct 14, 2020, 04:50 PM IST

Akshay Kumar ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' આ દેશોના સિનેમાઘરોમાં પણ થશે રિલિઝ

બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) અને કિયારા અડવાણી (Kiara Advani)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ની જોરદાર ચર્ચા થઇ રહી છે.

Oct 1, 2020, 05:04 PM IST

Laxmmi Bomb Teaser: દિવાળી પર થશે 'લક્ષ્મી બોમ્બ'નો ધમાકો, અક્ષય કુમારે શેર કર્યું પ્રથમ ટીઝર

અક્ષય કુમારે રિલીઝ ડેટની જાહેરાત કરતા ટ્વિટર પર તેની એક ઝલક પણ શેર કરી છે, જેમાં તેના લક્ષ્મણથી લક્ષ્મી બનવાના ટ્રાન્સફોર્મેશનને દેખાડવામાં આવ્યું છે. 

Sep 16, 2020, 04:27 PM IST

ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'ની શૂટિંગમાં Akshay Kumar એ લીધા ઘણા રિટેક, હવે સામે આવ્યું કારણ

બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કિયારા અડવાણી જોવા મળશે.

Jun 30, 2020, 06:58 PM IST

અક્ષયકુમારની 'લક્ષ્મી બોમ્બ' લોકડાઉન હોવા છતાં થશે રિલીઝ, જાણો વિગતો 

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષયકુમાર અને કિયારા અડવાણીની મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઈને એક મોટા ખુશખબર સામે આવ્યાં છે. જ્યાં ગત મહિને લોકડાઉનના કારણે અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીની રાહ જોતા ચાહકો નિરાશ થયા ત્યાં હવે મોસ્ટ અવેટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બ કોરોના વાયરસના લોકડાઉનમાં પણ રિલીઝ કરવાની વાત સામે આવી રહી છે. 

Apr 25, 2020, 07:20 PM IST

ટ્રાન્સજેન્ડરો માટે ઘર બનાવડાવી રહ્યો છે અક્ષય કુમાર, દાનમાં આપ્યા 1.5 કરોડ

અક્ષય એકવાર ફરી પોતાની ચેરિટીને લઈને ચર્ચામાં છે. પોતાની ટ્રાન્સજેન્ડર ફિલ્મ લક્ષ્મી બોમ્બને લઈને ચર્ચામાં ચાલી રહેલા અક્ષયે આ સમુદાય માટે દોઢ કરોડ રૂપિયા ડોનેટ કર્યાં છે. 
 

Mar 1, 2020, 10:43 PM IST

Laxmmi Bombનું પોસ્ટર, પિંક સાડીમાં લક્ષ્મીની ભૂમિકામાં દેખાયો અક્ષય કુમાર

અક્ષર કુમાર પોતાની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બથી પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે, જેમાં તે પિંક કલરની સાડ અને માથા પર મોટા ચાંદલામાં જોવા મળી રહ્યો છે. 

Oct 3, 2019, 04:22 PM IST