લાઇટ

રણવીરની નવોઢાના સ્વાગત માટે દુલ્હનની જેમ શણગારાયું સાસરાનું ઘર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

Nov 16, 2018, 03:21 PM IST

શનિવારે રાત્રે અડધા અમદાવાદે કર્યું કેન્ડલ લાઇટ ડિનર જાણો શું છે કારણ

શહેરના પૂર્વે વિસ્તાર પશ્ચિમ વિસ્તાર તેમજ ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે 10 વાગ્યે અચાનક અંધારપટ છવાઇ ગયો હતો

Nov 4, 2018, 08:51 AM IST

Video: અમદાવાદઃ નિર્ણયનગર પાસે કરંટ લાગતા બે મજૂરોના મોત

અમદાવાદઃ નિર્ણયનગરમાં આવેલી દિવાળીબાનગર સોસાયટીમાં કરંટ લાગતાં બે મજૂરોનાં મોત થયા છે. બન્ને મજૂરો લાઈટના પોલ ઉભા કરવા AMC દ્વારા ખોદકામની કામગીરી કરાઈ રહી હતી તે દરમિયાન જમીનમાંથી પસાર થતા ટોરોન્ટ પાવરના હાઈવેલ્ટેજ કેબલને અડતા મોત થયું હતું. ગણપતભાઈ દ્વારા AMCના કામનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો અને આ બે મજૂરોને કામે મુક્યા હતા.

Aug 28, 2018, 09:25 PM IST

હોસ્પિટલ કે કબાડખાનું ? ટોર્ચની લાઇટમાં ઇમરજન્સી ઓપરેશન કરવા મજબૂર ડોક્ટર્સ

હોસ્પિટલમાં ઇમરજન્સી ઓપરેશન કેટલાક દિવસોથી પેન્ડિંગ છે

Aug 12, 2018, 02:21 PM IST

લો બોલો ! સોળ વર્ષથી આ સરકારી શાળામાં લાઇટ કનેક્શન જ નથી

અમદાવાદમાં આકરા ઉનાળાની શરુઆત થઈ ગઈ છે 

Mar 15, 2018, 02:57 PM IST