લાઇસન્સ

હવે દેશમાં નહી થાય સેનિટાઈઝર્સની અછત, વેચાણના નિયમોમાં થયા છે ફેરફાર

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે કરવામાં આવતા ઉપાયોમાંથી એક છે હેન્ડ સેનિટાઇઝર (Hand Sanitizer). કેન્દ્ર સરકારે હવે તેને વેચવા માટે જરૂરિયાત લાઇસન્સ (Licence)ના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. દેશનો કોઇપણ નાગરીક વગર કોઇ મુશ્કેલીએ સેનિટાઇઝર (Sanitizer) વેચી શકે છે. આ સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Jul 29, 2020, 12:29 PM IST
Scam at Ahmedabad RTO PT2M13S

અમદાવાદ આરટીઓ ખાતે ઝડપાયું નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ

અમદાવાદ આરટીઓ ખાતે ઝડપાયું નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ

Jul 20, 2019, 10:25 AM IST

RBIએ રદ કરી દીધું એક બેંકનું લાઇસન્સ !

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) લિસ્ટમાં મુકાયેલી બેંકો ઝપાટાભેર પોતાના એટીએમ પર શટર પાટી રહી છે

Jul 7, 2018, 05:15 PM IST