हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાખણી
લાખણી News
breaking news
ગુજરાતના ખેડૂતે કરી કમાલ! માત્ર 1.30 લાખમાં તૈયાર કર્યું મીની ટ્રેક્ટર, ખેડૂતો માટે
Gujarat Farmers : બનાસકાંઠા જિલ્લો આમ તો અંતરિયાળ જિલ્લો માનવામાં આવે છે. પરંતુ આ જિલ્લામાં અનેક એવો લોકો છે. જે પોતાની કોઠાસૂઝ સારી નામના મેળવી રહ્યા છે.લાખણી તાલુકાના કેસરસિંગ ગોળીયા ગામના હંસાભાઈ સુથારે પોતાની કોઠાસૂઝથી મીની ટ્રેકટર બનાવ્યું છે. જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય તેમ છે.
Mar 18,2024, 12:39 PM IST
unseasonal rain
કમોસમી વરસાદ: બનાસકાંઠાના થરાદ, લાખણી અને ધાનેરામાં વરસાદી છાંટા
કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તો બીજી તરફ, કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.
Dec 12,2019, 12:14 PM IST
TikTok Video
4 યુવકોએ લાખણી પોલીસ સ્ટેશનમાં Tiktok Video બનાવ્યો
આગથળા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવા આવેલા યુવકોએ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. ‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ ડાયલોગથી બનાવેલો ટિકટોક વીડિયો હાલ વાયરલ થયો છે. લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં 4 યુવકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવવા હતા. ત્યારે આ યુવકોએ પોલીસ મથકમાં બનાવેલ વીડિયોથી ચકચાર મચી હતી. ત્યાર બાદ સામેના જૂથે આ ચારેય યુવકો ઉપર ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.
Oct 15,2019, 11:43 AM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: અંધશ્રદ્ધામાં ડામ આપવાથી અઠવાડિયામાં બે બાળકોના મોત
બનાસકાંઠા જિલ્લામાં અઠવાડિયામાં ડામ આપ્યા બાદ બાળકોના મોતનો બીજો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે લાખણીના ગણતા ગામે 7 માસની બાળકીને ડામ આપ્યા બાદ બાળકીનું મોત નિપજતા તંત્ર આ મામલે ગંભીર બન્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે માં-બાપ બાળકોને નાની મોટી બીમારીમાં બાળકોને ડોક્ટરની પાસે લઈ જવાના બદલે ભૂવાઓ પાસે લઈ જાય છે અને તેને ગરમ સળીયા વડે ડામ અપાવે છે જેના કારણે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.
Jun 11,2019, 18:52 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠા: APMCમાં ખેડૂતોએ કેમ કર્યો હોબાળો,જુઓ વિગત
બનાસકાંઠા: લાખણી APMCમાં ખેડૂતોએ કર્યો હોબાળો. માલનો તોલ ન થતાં ખેડૂતો ભરાયાં રોષે.
Jun 6,2019, 13:58 PM IST
Rough
બેફામ ડ્રાઈવિંગ કરનારા ચેતી જજો, તમને પણ મળી શકે છે આ સજા
બેફામ ડ્રાઈવિંગ કરનારા ચેતી જજો, લાખણી કોર્ટે બે વર્ષ પહેલાં બેફામ ડ્રાઈવિંગ કરીને બાઈકને ટક્કર મારનાર આરોપીને છ માસની કેદ અને 1100 રૂપિયાનો દંડ ફટકાર્યો ઉપરાંત ફરિયાદીને 10 હજાર રૂપિયા વળતર પેટે આપવા આદેશ
May 3,2019, 16:13 PM IST
લાખણી
પ્રેમિકાના સાસરિયા પક્ષના લોકોએ યુવકની કરી આવી હાલત, વાયરલ થયો વીડિયો
લાખણીના જડિયાલી ગામમાં પ્રેમી-પંખીડાઓની ગજબ ઘટના સામે આવી છે. પરણીત પ્રેમિકાને મળવા આવેલા યુવકનું પ્રેમિકાના સાસરિયા પક્ષના લોકોએ બળજબરીથી મુંડન કરાવ્યું હતું. ત્યારે પ્રેમી યુવકનું મુંડન કરતા વીડિયો બનાવ્યો હતો, જે બનાસકાંઠામાં વાઈરલ થયો છે.
Apr 30,2019, 9:52 AM IST
બનાસકાંઠા
આ છે ગુજરાતની શિક્ષક વિનાની શાળા, વાલીઓ જાતે ભણાવવા માટે બન્યા મજબૂર
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ખોલવાડિયા વાસના 60 જેટલા વિધાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે
Jul 26,2018, 12:24 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા