Gujarat Monsoon 2026 : ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ છવાયો છે. આજે અરવલ્લીના મોડાસા, માલપુર, શામળાજી તેમજ દાહોદના ઝાલોદ, લીમડી, ફતેપુરામાં વરસાદ આવતા લોકોને આકરી ગરમીથી રાહત મળી છે. તો આ સાથે જ રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ભારે વરસાદ થતાં અતિવૃષ્ટિની પણ સંભાવના આગાહીકારે વ્યક્ત કરી છે. ત્યારે આગામી દિવસો માટે અંબાલાલ પટેલ તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાત ડો.ધીમંત વઘાસિયાની આગાહી શું છે તે જાણીએ.
Ambalal Ni Agahi : રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદનું સંકટ આવી ચઢ્યું છે. દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો છે. તો મહીસાગર, અરવલ્લી જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. આવામાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, આજથી લઈને 8 મે દરમિયાન ગુજરતમાં વરસાદ વરસી શકે છે.
Sudden weather change in Gujarat: Unseasonal rain lashes Dahod, Mahisagar, and Aravalli : ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી દાહોદ, અરવલ્લીમાં ભરઉનાળે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. મેઘરજ અને મોડાસાના ગામડાઓમાં વહેલી સવારે માવઠું જોવા મળ્યું. તો માલપુરમાં પણ આવ્યો વાતાવરણમાં પલટો. આ સાથે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે
Gujarat Weather Update: ગુજરાતમાં હાલમાં ગરમી અને કમોસમી વરસાદ એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની નવી આગાહી અનુસાર, પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ એક નવી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 27મી એપ્રિલ સુધી ગરમી વધવાની આગાહી કરી છે તો બીજી તરફ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માવઠાની શક્યતાઓ વચ્ચે ગરમીમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
ambalal patel latest weather predictions saurashtra north gujarat unseasonal rain
Gujarat Rain Alert: આકરા ઉનાળાની ગરમી વચ્ચે ગુજરાતમાં અચાનક માવઠાએ જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગરમીથી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફત બની રહ્યો છે. ભરઉનાળે વરસાદી વાતાવરણ છવાયું છે. રાજ્યના અનેક વિસ્તારમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે વિસ્તારમાં સન્નાટાનો માહોલ છે. ચાલો જાણીએ શું છે નવી આગાહી.
Ambalal Patel Weather forecast for gujarat watch video
gujarat weather department unseasonal rain predictions in many areas watch video
Gujarat Weather Forecast ambalal patel latest prediction on unseasonal rain cyclone
unseasonal rain predicted in Gujarat in first week of april
ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક માવઠાનો માર...એક તરફ લોકો પરસેવે રેબઝેબ...તો બીજી તરફ ખેડૂત આંસુઓથી રેબઝેબ...ગુજરાતનું હવામાન જાણે શું કરવા બેઠુ છે તે જ સમજાતું નથી...ઉનાળો છે કે ચોમાસું?..સમજાતું નથી...હજુ બે-ત્રણ દિવસ પહેલા જ માવઠાનો મારથી ખેડૂત બેઠો થઈ શક્યો નથી ત્યાં ફરી ડરામણી આગાહી આવી છે...ફરી ક્યાં પડવાનો છે વરસાદ?...શું કરી અંબાલાલ અને હવામાન વિભાગે આગાહી?...જુઓ આ અહેવાલમાં....
Gujarat Weather Forecast: ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાત પર ફરી એકવાર આકાશી આફતની ઘાત તોળાઈ રહી છે! એકબાજુ આકરો ઉનાળો અને બીજીબાજુ માવઠાનો માર. જગતનો તાત હવે કુદરતના બેવડા પ્રહાર વચ્ચે ફસાયો છે. ત્યારે શું આ વખતે ઉનાળો શરૂ થતા જ પૂરો થઈ જશે? ચાલો જાણીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે શું કરી છે નવી આગાહી.
unseasonal rain forecast for these areas in Gujarat today watch video
Gujarat Rain Forecast: ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યા બાદ અનેક શહેરોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાયો છે અને ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ભારે પવનને કારણે રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Rain Forecast: આકરા ઉનાળા વચ્ચે, ગુજરાતના વાતાવરણમાં અચાનક એવો પલટો આવ્યો છે કે, જ્યાં જુઓ ત્યાં વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. મીની વાવાઝોડાએ ધરતીપુત્રોના સપનાઓ ઉડાવી નાખ્યા છે, છાપરા ઉડી ગયા છે, ઉભો પાક બળી ગયો છે અને ખેડૂતની મહેનત પળવારમાં રાખ થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે. ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
Gujarat Rain: ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતો અને સામાન્ય જનજીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં સાંજે 4 વાગ્યા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ કુદરતી આફતે ખેડૂતોની ચિંતામાં વધારો કરવાની સાથે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
Two systems active rain predicted in these areas of Gujarat from today watch video
18મી માર્ચથી 20 માર્ચ દરમિયાન માવઠાની આગાહી છે.
Gujarat Rain Forecast: રાજ્યમાં હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં હાલ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભરઉનાળે માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓનાં કમોસમી વરસાદ પડી શકે છે. તો ચાલો જાણીએ ક્યા-ક્યા જિલ્લામાં વરસાદની આગાહી છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આ આકરી ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરી છે. તો એકતરફ લોકોને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ બીજીતરફ ભરઉનાળે માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
ભર ઉનાળે રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. તારીખો સાથે ક્યાં ક્યા પડી શકે વરસાદ એ પણ જણાવ્યું. ખાસ જાણો.
Unseasonal Rain Predicts: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદ પડી શકે છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય થયું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે સિસ્ટમ એક્ટિવ થવાથી 8 જિલ્લામાં વરસાદ પડી શકે છે. હાલ ખેડૂતોના ચણા, જીરૂ, ઘઉં સહિતના પાકો તૈયાર થઈ ગયા છે, ત્યારે જો માવઠુ પડશે તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો કમોસમી વરસાદથી ભારે નુકશાન થઈ શકે છે. જો કે જે ખેડૂતોનો પાક તૈયાર છે, તેને સુરક્ષીત સ્થળે અથવા તેના પર કોઈ વસ્તુ ઢાંકી દેવા કહેવામાં આવ્યું છે.