લેખક

Taarak Mehta Ka Ooltah Chashmah શોના લેખકની આત્મહત્યા, પરિવારે લગાવ્યો આ આરોપ

અભિષેકે પોતાના ફ્લેટમાં લટકેલા મળ્યા હતા. પોલીસે કહ્યું હતું કે અભિષેક મકવાણાએ સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તે સાઇબર છેતરપિંડી અને બ્લેકમેલનો શિકાર થયા હતા. 

Dec 4, 2020, 04:21 PM IST

4 વર્ષ પહેલાં હતો એક મનોરોગી, આજે છે એક લેખક-કવિ, દિલચસ્પ છે સતિષની કહાની

માનસિક રોગના દર્દી સતિષની કહાની દિલચસ્પ છે. ૨૦૧૬માં મગજની તકલીફ ઉભી થઇ. તેઓને અવનવા અવાજો સંભાળવવા લાગ્યા તેની સાથે તેમને જમવાનું ભાવે નહીં પીવાનું ગમે નહીં ચાલવાની ઇચ્છા થાય નહીં ઉંધ આવે નહીં.

Oct 22, 2020, 05:04 PM IST

ભારતીય મૂળના લેખક અહેમદ ઈસ્સોપનું નિધન, શેક્સપિયરનું સાહિત્ય લોકપ્રિય કર્યું હતું

ઇસ્સોપના પારિવારિક મિત્ર અસલમ ખોતાએ જણાવ્યું કે, તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું દેહાવસાન થયું છે 
 

Jun 13, 2019, 10:29 AM IST

દેશમાં હવે અંધારૂ, પેદા કરવામાં આવી રહી છે નફરતની દિવાલ: નસીરુદ્દીન શાહ

 શાહ કહે છે કે, અધિકારીઓની માંગ કરનારા લોકોને લોક કરવામાં આવી રહ્યા છે

Jan 5, 2019, 10:14 AM IST

10 વર્ષના ટેણિયાએ એવું કર્યું કે બધાની બોલતી બંધ થઇ ગઇ, મળ્યો આ એવોર્ડ

મુંબઈના મઝગાંવ વિસ્તારમાં રહેતા એક નાના બાળકે એવું કઈ કરી દેખાડ્યું જે કદાચ જ કોઈએ કર્યું હશે. આટલી નાની ઉંમરમાં તેને મોટા મોટા સાહિત્યકારોને પણ અચંબામાં મૂકી દીધા. 

May 1, 2018, 09:09 AM IST