हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
negative thoughts
Negative thoughts News
mind detox
Detox Your Mind: મગજને ડિટોક્સ કરવાની સરળ રીત, ડિલીટ થઈ જશે મનમાં આવતા ખરાબ વિચારો
Detox Your Mind: દરેક વ્યક્તિના મનમાં સતત વિચારો ચાલતા રહે છે. આ વિચારોમાંથી મોટાભાગના વિચારો નકારાત્મક એટલે કે ખરાબ હોય છે. આવા વિચારોના કારણે વ્યક્તિ પરેશાન રહે છે. તેથી જરૂરી છે કે ખરાબ વિચારોને મનમાંથી ડિલીટ કરી દેવામાં આવે. વિચારોને ડિલીટ કેવી રીતે કરવા ચાલો તમને જણાવીએ.
Apr 14,2025, 8:03 AM IST
anger issue
Anger Issue: ક્રોધ, બેચેની, નકારાત્મક વિચારો 5 મિનિટમાં ગાયબ થશે, આ 4 ટીપ્સ અજમાવો
How To Control Anger: હેલ્થ એક્સપર્ટ અનુસાર જ્યારે વારંવાર ગુસ્સો આવે તો શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધી જાય છે. જેના કારણે ઓવરઓલ હેલ્થ પર પણ અસર થાય છે. ગુસ્સો, તણાવ, નકારાત્મકતાને કંટ્રોલ કરવાની 4 ટીપ્સ આજે તમને જણાવીએ.
Mar 31,2025, 8:14 AM IST
self confidence
Positivity and Confidence: 5 દિવસ કરો આ 7 કામ, પોઝિટિવિટી અને આત્મવિશ્વાસ વધી જશે
Increase Positivity and Confidence: ઘણા લોકો આત્મવિશ્વાસ અને પોઝિટિવિટીના અભાવના કારણે 4 લોકો વચ્ચે પોતાની વાત પણ રજૂ કરી શકતા નથી. આ અભાવ માત્ર 15 દિવસમાં દુર થઈ શકે છે. આજે તમને 7 એવા કામ વિશે જણાવીએ જેને કરવાથી તમારામાં પોઝિટિવિટી અને આત્મવિશ્વાસ વધી જશે.
Feb 6,2025, 12:00 PM IST
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Negative Thoughts: દરેક સમયે અને દરેક વાતને લઈને નકારાત્મક વિચાર કરવા માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી. નકારાત્મક વિચારોને છોડી સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા માટે આ ટીપ્સને ફોલો કરી શકાય છે.
Dec 29,2024, 8:50 AM IST
negative thoughts
જીવનમાં સફળ અને સમૃદ્ધ થવું હોય તો આ 5 Negative વાતો ક્યારેય ન બોલવી, બદલી જશે જીવન
Negative Thoughts: બોલતી વખતે આપણા મોઢામાંથી ઘણી વખત ન બોલવાના શબ્દો પણ નીકળી જતા હોય છે. ઘણી વખત એવી નકારાત્મક વાતો આપણા મોઢામાંથી નીકળે છે જે આપણી જ સફળતાના રસ્તામાં બાધા બની જાય છે. લોકો પોતે જ કહેલી વાતને લઈને અજાણ હોય છે. આજે તમને આવી 5 નેગેટિવ વાતો વિશે જણાવીએ જે વ્યક્તિની સફળતામાં બાધા બને છે.
Aug 8,2024, 16:00 PM IST
negative thoughts
મનમાં નકારાત્મક વિચારો વધવા લાગે ત્યારે કરો આ કામ, 5 મિનિટમાં થઈ જશો હળવાફૂલ જેવા
Negative Thoughts: નકારાત્મક વિચારો ફક્ત કારકિર્દીમાં જ નડે છે એવું નથી આવા વિચારો સંબંધોને પણ ખરાબ કરી શકે છે. મનમાં આવતા નકારાત્મક વિચારો ઘણી વખત બનતા કામને પણ બગાડે છે કારણ કે કામ કરતી વખતે મનમાં સતત ચિંતા હોય કે કામ ખરાબ થશે. અને અંતે થાય પણ એવું જ.
Jul 18,2024, 8:25 AM IST
negative thoughts
Negative Thoughts: બ્રેકઅપ પછીની એકલતા અને નેગેટિવીટી દુર કરવામાં મદદ કરશે આ 5 ટીપ્સ
How to Stop Negative Thoughts: નેગેટિવ વિચારો અને નેગેટિવ આદતોથી બચવું હોય તો લાઇફસ્ટાઇલમાં કેવા ફેરફાર કરવા આજે તમને જણાવીએ. તો તમે દિનચર્યામાં આ ફેરફાર કરી લેશો તો માઈન્ડ રિલેક્સ રહેશે અને એકલતામાં પણ તમે ખુશીથી જીવન જીવી શકશો. સાથે જ નકારાત્મક વિચારો પણ મનમાં નહીં આવે અને તમે ફિઝિકલી તેમજ મેન્ટલી ફિટ રહેશો.
Jul 14,2024, 9:40 AM IST
negativity
Negativity: મનમાંથી નકારાત્મક વિચાર દુર કરવા અને ખુશ રહેવા કરો આ સરળ કામ
Negativity: આસપાસ જો નેગેટિવ લોકો હોય તો પોતાને શાંત અને પોઝિટિવ રાખવી મુશ્કેલ થઈ જાય છે. કેટલાક લોકો જ એવા હોય છે જે તમારી આસપાસ હોય તો પણ તમને અકળામણ થાવા લાગે. તેઓ સતત નેગેટિવ વાત કરી તમારું મનોબળ પણ નબળું પાડે છે. તમે નેગેટિવીટી ફેલાવતા લોકોને તો બદલી શકતા નથી પરંતુ આ ટિપ્સની મદદથી પોતાને પોઝિટિવ રાખી શકો છો.
Apr 15,2024, 7:34 AM IST
Trending news
Gold rate
સોનું પાછું ધડામ...આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ
Food
Eating Food In Bed: પથારીમાં બેસી ખાવાથી શરીરને થતા 5 સૌથી મોટા નુકસાન વિશે જાણો
Eva
GST ઘટાડા બાદ દેશની સૌથી સસ્તી કાર કઈ છે? જાણો કિંમત અને ફીચર્સ
Healthy Food
ભાત ખાવાની 3 રીત જાણો, આ રીતે રોજ ભાત ખાશો તો પણ વજન કે બ્લડ શુગર નહીં વધે
gujarat
ઊંઝા ઉમિયા મંદિર કમ્પાઉન્ડમાં 10 લાખના ઘરેણાની ચોરી! ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો!
Sanju Samson
સંજુ સેમસનના બદલે જાડેજાની ડીલમાં ફસાયો પેચ, સામે આવ્યો સૌથી મોટો અવરોધ !
Gardening Tips
છોડ સુકાવા પાછળ શું હોય કારણ ? આ વસ્તુ માટીમાં ઉમેરો સુકાયેલો છોડ લીલો થઈ જશે
Shreeji Global FMCG IPO
પ્રથમ દિવસે જ શેરની હાલત ખરાબ, IPO લિસ્ટ થવાની સાથે રોકાણકારોને ભારે નુકસાન
amit shah gujarat visit
ગૃહમંત્રી શાહનો ગુજરાત પ્રવાસ રદ: વિડીયો કોન્ફરન્સથી મહેસાણાના કાર્યક્રમમાં જોડાશે!
Ind vs SA
IND vs SA: બુમરાહની ફિટનેસે વધારી ટીમ ઇન્ડિયાની ચિંતા! વાયરલ તસવીરથી મચ્યો ખળભળાટ