हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા સેન્ટ્રલ જેલ
વડોદરા સેન્ટ્રલ જેલ News
gujarat
BREAKING: વડોદરા સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ
વડોદરા સેન્ટ્રલ જેલમાં બનેલી આ ઘટનામાં જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનું નામ સામે આવ્યું છે. સાથી કેદીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનાં ત્રાસથી સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
Sep 21,2022, 19:58 PM IST
vadodara central jail
વડોદરા સેન્ટ્રલ જેલની નવી પહેલ, શુદ્ધ અને સાત્વિક સેન્દ્રિય ખેતીનો કર્યો પ્રારંભ
કેદી સુધારણા અને કલ્યાણના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે
Nov 10,2020, 15:59 PM IST
વડોદરા સેન્ટ્રલ જેલ
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોરોનાનો કહેર, 18 કેદી પોઝિટિવ નીકળ્યાં
કોરોનાને પગલે વડોદરામાં હાહાકાર મચ્યો છે. વડોદરામાં રોજેરોજ કોરોનાના કસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોનાનો કહેર વરસ્યો છે. સેન્ટ્રલ જેલના 18 કેદીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં 17 કેદી પાકા કામના અને 1 કેદી કાચા કામના કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ કેદીઓ વિવિધ ગુનામાં સજા કાપી રહ્યા છે. કેદીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
Jul 26,2020, 11:57 AM IST
વડોદરા સેન્ટ્રલ જેલ
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચાકામના કેદીએ કરી આત્મહત્યા
વડોદરાની સેન્ટ્રલ જેલમાં પોકસો કલમ હેઠળ સજા ભોગવી રહેલા એક કેદીએ ગત મોડી રાત્રે આત્મહત્યા કરી લીદી છે.
May 23,2020, 7:53 AM IST
Coronavirus
લોકડાઉનમાં લોકોને કામ ન મળ્યું, પણ વડોદરાની જેલના કેદીઓ બન્યા ભાગ્યવાન
વડોદરા સેન્ટ્રલ જેલ (vadodara central jail) માં કેદી કલ્યાણ અને સુધારણાના અભિગમ હેઠળ અનેક પ્રકારની ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. જેને પગલે કેદી બંધુઓને નવા હુન્નરો અને કૌશલ્યો શીખવા મળે છે. આ ઉત્પાદકીય કામગીરીના વળતર રૂપે નિર્ધારિત મહેનતાણાની આવક થાય છે અને સજા પૂરી કરીને નીકળતા કેદીઓ સમાજમાં એક કુશળ કારીગર તરીકે પાછા ફરે છે. લોકડાઉન (Lockdown) માં પણ સેન્ટ્રલ જેલમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીને દરજી કામ વિભાગ, સાબુ અને રસાયણ વિભાગ જેવા વિભાગોમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી હતી. જેના પરિણામે તેની સાથે જોડાયેલા કેદીઓએ (prisoners) પરિશ્રમ કર્યો અને કમાણી પણ કરી.
May 21,2020, 10:25 AM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો