close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

વિશ્વ યોગ દિવસ

યોગાભ્યાસ કરે છે કે લોકોને ડરાવે છે આ મહિલાઓ, કાચાપોચા ન જોતા આ VIDEO

21 જૂનના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. ભારતમાં વધુને વધુ લોકો યોગ પ્રત્યે આકર્ષાય એટલે પીએમ મોદીએ પોતે ઝારખંડના રાંચીમાં યોગ અભ્યાસ કર્યો. 

Jun 23, 2019, 12:05 PM IST

ફીટનેસનું સ્તર વધારવા અમદાવાદમાં અનેક સ્થળે લોકોએ કરી યોગદિવસની ઉજવણી

ફીટનેસનુ સ્તર વધારીને તાણ દૂર કરવાના તથા  સ્વાસ્થ્યમાં સુધારા માટે યોગ કરવાનો કાર્યક્રમ અમદાવાદ વન મૉલ ખાતે તા.21 જૂનના રોજ યોજાયો હતો. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ઈન્ડીયા ટુરિઝમ, મુંબઈના નેજા હેઠળ ઈનક્રેડીબલ ઇન્ડિયાના હિસ્સા તરીકે અમદાવાદ વન મૉલના સંકુલમાં શ્રી ગોવિંદ દોરીયા દ્વારા યોગનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. 

Jun 22, 2019, 06:47 PM IST
Laughter yoga by kids of Surat PT5M42S

સુરતના બાળકો દ્વારા લાફ્ટર યોગ, મજેદાર છે વીડિયો

વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના બાળકો દ્વારા ખાસ લાફ્ટર યોગ કરવામાં આવ્યા હતા. આ યોગની બાળકોએ મન ભરીને મજા માણી હતી.

Jun 21, 2019, 12:15 PM IST
World yoga day : Proper technique for doing bhujangasan by yoga expert PT7M5S

ભુજંગાસન કરવાની યોગ્ય રીત, ફટાફટ ઉતારશે પેટની ચરબી

ભુજંગાસન કરવાની યોગ્ય રીત, ફટાફટ ઉતારશે પેટની ચરબી

Jun 21, 2019, 12:10 PM IST
Leaders Pradipsinh Jadeja and Vijay Rupani on celebrating world yoga day PT3M13S

વિશ્વ યોગ દિવસે શું કહી ગયા પ્રદિપસિંહ જાડેજા અને વિજય રૂપાણી? જાણવા કરો ક્લિક

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે.

Jun 21, 2019, 12:05 PM IST
Ahmedabad celebrate world yoga day with zeal PT3M30S

અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની જબરદસ્ત ઉજવણી, શું થયું? જાણવા કરો ક્લિક

અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની જબરદસ્ત ઉજવણી. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થયા. તો મોટી સંખ્યામાં યંગસ્ટર્સ પણ કાર્યક્રમમાં આવ્યા. નાના બાળકો પણ યોગા કરતા નજરે ચઢ્યા.

Jun 21, 2019, 11:40 AM IST
World yoga day celebrate in all over Gujarat including Ahmedabad PT5M33S

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉજવાયો વિશ્વ યોગ દિવસ

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા.

Jun 21, 2019, 10:50 AM IST

International Yoga Day: શિલ્પાથી માંડીને કુણાલ કપૂરે પોતાના ફેન્સને આપી આ સલાહ

21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ ફિટનેસ ડેના અવસર પર બોલીવુડના ઘણા સેલેબ્સ આ કેમ્પેનનો ભાગ બન્યા છે અને પોતાના ફેન્સને ફિટ રહેવાની સલાહ આપે છે. ઇન્ટરનેશનલ યોગ ડે પહેલાં કેટલાક બોલીવુડ સેલેબ્સે પોતાના ફેન્સ માટે મેસેજ આપ્યા છે કે તે હાલમાં કેવી રીતે પોતાની લાઇફની નવી શરૂઆત કરી શકે છે. કેવી રીતે તે પોતાને હેલ્ધી રાખવા માટે યોગા અપનાવીને પોતાનું આયુષ્ય લાંબુ કરી શકે છે. 

Jun 21, 2019, 10:16 AM IST
Speech of CM Vijay Rupani on International yoga day PT5M20S

વિશ્વ યોગ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સંબોધન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ખાતે સાંધ્યકાળે આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આજે વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે સંબોધન કર્યું છે.

Jun 21, 2019, 08:05 AM IST
Speech of Governor of Gujarat on International yog day PT4M50S

વિશ્વ યોગ દિવસે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીનું સંબોધન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સંબોધન કર્યું હતું.

Jun 21, 2019, 08:05 AM IST
International yog day celebration at Surat PT4M19S

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

સુરતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગા અને વર્લ્ડ યોગ ડે એ બંને ભારતની વિશ્વને દેણ છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વર્લ્ડ યોગ ડે ઉજવાઈ રહ્યો છે

Jun 21, 2019, 08:00 AM IST

International Yoga Day 2019: સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ગુજરાતના 150 ખાસ સ્થળો પર ઉજવાશે વિશ્વ યોગ દિવસ

International Yoga Day 2019: વિશ્વ યોગ દિવસની 21 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવણી થવાની છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આ ઉજવણીનું ભવ્ય પ્લાનિંગ કરવામાં આવનાર છે. રાજ્યભરમાં આ ઉજવણી 'યોગ ફોર હાર્ટ કેર' થીમ પર ઉજવાશે. જેમાં રાજ્યભરમાં 50 હજારથી વધુ સ્થાનો ઉપર દોઢ કરોડથી વધુ લોકો જોડાશે. અમદાવાદમા રાજ્ય કક્ષાની ઉજવણી થશે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થશે. 

Jun 19, 2019, 03:58 PM IST

WHOની વિશેષ એપઃ ફોન પર શીખશો યોગાસન, ડાયાબિટીસ-હાઈપરટેન્શનથી પણ બચી શકશો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) હવે આયુર્વેદને એક નવું સ્વરૂપ આપવા જઈ રહી છે, જેના માટે સંસ્થાએ ભારતના આયુષ મંત્રાલય સાથે કરાર કર્યો છે. WHO વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે   

Jun 12, 2019, 03:03 PM IST

8 વર્ષના બાળકે કર્યું યોગમાં નામ, બ્રિટને આપ્યું આટલું મોટું સન્માન

કેન્ટના સેન્ટ માઇકલ્સ પ્રીપેટરી સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રએ કહ્યું, મારૂ માનવું છે કે કોઈ બીજા કરતા મારી સાથે મુકાબલો કરી રહ્યું છે.
 

Jul 15, 2018, 02:51 PM IST

ગુજ્જુ ગર્લ જાનવી મહેતાએ પાણીમાં યોગા કરી બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

Zee 24 Kalak in conversation with Miss Yogini of World-2018 Janvi Mehta

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 21, 2018, 06:39 PM IST