world yoga day

Gujarat યોગ સાધના-યોગ અભ્યાસમાં પણ દેશમાં અગ્રેસર બને તેવી આપણી નેમ: વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ‘હવે તો બસ એક જ વાત-યોગમય બને ગુજરાત’ થીમ સોંગનું લોંચીંગ પણ કર્યુ હતું.

Jun 21, 2021, 03:26 PM IST

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામ કરવાનો અંદાજ સૌથી અલગ છે. અને આ જ કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. 70 વર્ષની ઉંમરમાં પણ ઉર્જાથી ભરપૂર પ્રધાનમંત્રી મોદી કોઈપણ નવયુવાનથી વધારે કામ કરવાની ક્ષમતા રાખે છે... પ્રધાનમંત્રી મોદી આ ઉંમરે પણ 18 કલાક કામ કરે છે અને ક્યારેય રજા લેતાં નથી. પ્રધાનમંત્રી મોદી સાદગી ભરેલ અનુશાસિત જીવનશૈલીથી જ પોતાને આટલી ફિટ રાખે છે. જેમાં યોગનું સૌથી મોટું પ્રદાન છે.
 

Jun 21, 2021, 09:54 AM IST

World Yoga Day: ભાવનગરની રબર ગર્લ છે આંતરરાષ્ટ્રીય યોગ એમ્બેસેડર, યોગ ક્ષેત્રમાં દેશ-વિદેશમાં વગાડ્યો છે ડંકો

તેણે ચીન, મલેશિયા, સાઉથ કોરિયા જેવા વિવિધ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્ય કર્યું છે, 8 થી વધુ વખત ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનો ડંકો વગાડ્યો છે.

Jun 21, 2021, 08:11 AM IST

World Yoga Day: એક સમયે સાપ વીંછી જોડે રમવા ટેવાયેલા આ બાળકો આજે ભણે છે યોગના પાઠ

જે ભારતની છબી એક સમયે સાપ-સપેરા, વાદી-મદારીના દેશની હતી એ જ ભારત આજે વિશ્વ ગુરુ બનવા ભણી સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે

Jun 21, 2021, 07:40 AM IST

World Yoga Day: જમીન કે ગ્રાઉન્ડ પર નહી, પણ પાણીમાં યોગ કરે છે ૬૧ વર્ષિય યોગ સાધક

જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે હા... પાણીમાં યોગ (Yoga in Water). 

Jun 21, 2021, 07:08 AM IST

CM ના નિવાસસ્થાનેથી કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, ફેસબુક પેજ થશે જીવંત પ્રસારણ

ગુજરાત રાજય યોગ બોર્ડ (Gujarat State Yog Board) દ્રારા ૨૧ જુન–૨૦૨૦ થી ૨૧ જુન-૨૦૨૧ દરમિયાન ૨૧,૦૦૦ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે.

Jun 21, 2021, 06:57 AM IST

"હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત”, ૨૧મી જુને કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી

ગુજરાત રાજય યોગ બોર્ડ (Gujarat State Yog Board) ના ચેરમેન તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે.

Jun 18, 2021, 07:41 PM IST

રાજ્યમાં આ વર્ષે વિશ્વ યોગ દિવસ ' યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી'ની થીમ પર ઉજવાશે

દેશ તથા વિશ્વમાં કોરોના વાયરસના સંકટને કારણે આ વર્ષે આગામી 21 જૂને આવનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી  યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી'ની થીમ પર કરવામાં આવશે. 
 

Jun 10, 2020, 08:47 PM IST

ફીટનેસનું સ્તર વધારવા અમદાવાદમાં અનેક સ્થળે લોકોએ કરી યોગદિવસની ઉજવણી

ફીટનેસનુ સ્તર વધારીને તાણ દૂર કરવાના તથા  સ્વાસ્થ્યમાં સુધારા માટે યોગ કરવાનો કાર્યક્રમ અમદાવાદ વન મૉલ ખાતે તા.21 જૂનના રોજ યોજાયો હતો. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ઈન્ડીયા ટુરિઝમ, મુંબઈના નેજા હેઠળ ઈનક્રેડીબલ ઇન્ડિયાના હિસ્સા તરીકે અમદાવાદ વન મૉલના સંકુલમાં શ્રી ગોવિંદ દોરીયા દ્વારા યોગનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. 

Jun 22, 2019, 06:47 PM IST
Laughter yoga by kids of Surat PT5M42S

સુરતના બાળકો દ્વારા લાફ્ટર યોગ, મજેદાર છે વીડિયો

વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરતના બાળકો દ્વારા ખાસ લાફ્ટર યોગ કરવામાં આવ્યા હતા. આ યોગની બાળકોએ મન ભરીને મજા માણી હતી.

Jun 21, 2019, 12:15 PM IST
World yoga day : Proper technique for doing bhujangasan by yoga expert PT7M5S

ભુજંગાસન કરવાની યોગ્ય રીત, ફટાફટ ઉતારશે પેટની ચરબી

ભુજંગાસન કરવાની યોગ્ય રીત, ફટાફટ ઉતારશે પેટની ચરબી

Jun 21, 2019, 12:10 PM IST
Leaders Pradipsinh Jadeja and Vijay Rupani on celebrating world yoga day PT3M13S

વિશ્વ યોગ દિવસે શું કહી ગયા પ્રદિપસિંહ જાડેજા અને વિજય રૂપાણી? જાણવા કરો ક્લિક

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, અને યોગા કરતા નજરે ચઢ્યા હતા. ત્યારે આ વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગને લઈને મોટી જાહેરાત કરી છે.

Jun 21, 2019, 12:05 PM IST
World yoga day : Proper technique for doing vrikshasana by yoga expert PT11M5S

વિશ્વ યોગ દિવસે જાણો પ્રાણાયામ કરવાની યોગ્ય ટેકનિક, તબિયતને કરશે તાજીમાજી

વિશ્વ યોગ દિવસે જાણો પ્રાણાયામ કરવાની યોગ્ય ટેકનિક, તબિયતને કરશે તાજીમાજી

Jun 21, 2019, 12:00 PM IST
Ahmedabad celebrate world yoga day with zeal PT3M30S

અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની જબરદસ્ત ઉજવણી, શું થયું? જાણવા કરો ક્લિક

અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની જબરદસ્ત ઉજવણી. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થયા. તો મોટી સંખ્યામાં યંગસ્ટર્સ પણ કાર્યક્રમમાં આવ્યા. નાના બાળકો પણ યોગા કરતા નજરે ચઢ્યા.

Jun 21, 2019, 11:40 AM IST
World yoga day : Proper technique for doing vrikshasana by yoga expert PT16M45S

વિશ્વ યોગ દિવસે જાણો વૃક્ષાસન કરવાની યોગ્ય ટેકનિક, હેલ્થને પહોંચાડશે જબરદસ્ત ફાયદો

વિશ્વ યોગ દિવસે જાણો વૃક્ષાસન કરવાની યોગ્ય ટેકનિક, હેલ્થને પહોંચાડશે જબરદસ્ત ફાયદો. યોગ અને વર્લ્ડ યોગ ડે એ બંને ભારતની વિશ્વને દેણ છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વર્લ્ડ યોગ ડે ઉજવાઈ રહ્યો છે.

Jun 21, 2019, 11:35 AM IST
International yog day celebration at Surat PT4M19S

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

સુરતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગા અને વર્લ્ડ યોગ ડે એ બંને ભારતની વિશ્વને દેણ છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વર્લ્ડ યોગ ડે ઉજવાઈ રહ્યો છે

Jun 21, 2019, 08:00 AM IST
Yoga Day Special: Yoga of your Benefits PT11M1S

યોગ ડે સ્પેશિયલ: તમારા ફાયદાનો યોગ

યોગ અનેક પ્રકારે શરીર અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગ તમારા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે જ તમારા સૌદર્યને પણ લાંબા સમય સુધી જાળવી રાખે છે

Jun 20, 2019, 08:35 AM IST

International Yoga Day 2019: સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ગુજરાતના 150 ખાસ સ્થળો પર ઉજવાશે વિશ્વ યોગ દિવસ

International Yoga Day 2019: વિશ્વ યોગ દિવસની 21 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવણી થવાની છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આ ઉજવણીનું ભવ્ય પ્લાનિંગ કરવામાં આવનાર છે. રાજ્યભરમાં આ ઉજવણી 'યોગ ફોર હાર્ટ કેર' થીમ પર ઉજવાશે. જેમાં રાજ્યભરમાં 50 હજારથી વધુ સ્થાનો ઉપર દોઢ કરોડથી વધુ લોકો જોડાશે. અમદાવાદમા રાજ્ય કક્ષાની ઉજવણી થશે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થશે. 

Jun 19, 2019, 03:58 PM IST

WHOની વિશેષ એપઃ ફોન પર શીખશો યોગાસન, ડાયાબિટીસ-હાઈપરટેન્શનથી પણ બચી શકશો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) હવે આયુર્વેદને એક નવું સ્વરૂપ આપવા જઈ રહી છે, જેના માટે સંસ્થાએ ભારતના આયુષ મંત્રાલય સાથે કરાર કર્યો છે. WHO વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ એક મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે   

Jun 12, 2019, 03:03 PM IST
PM Modi's Vrukshasan Animated Video PT2M2S

વડાપ્રધાન મોદી સાથે 'વૃક્ષાસન' નો કરો અભ્યાસ

21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર વૃક્ષાસન યોગનો એનિમેટેડ વીડિયો શેર કરીને લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો. ગઈકાલે પણ પ્રધાનમંત્રી મોદીએ તાડાસનનો વીડિયો શેર કર્યો હતો.પ્રધાનમંત્રી ટ્વીટ કરીને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અને યોગના ફાયદા અંગે માહિતી આપી રહ્યાં છે.

Jun 7, 2019, 02:15 PM IST