વેનેઝુએલા

1 લાખ રૂપિયાની નોટ બહાર પાડવાની તૈયારીમાં આ દેશ, આવી ત્રણ નોટથી મળશે 1 કિલો ચોખા

ક્યારેક તેલની મદદથી ખુબ સંપન્ન દેખાનાર દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં હવે લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. આ દેશની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.અહીં મોંઘવારીની સ્થિતિ એ છે કે લોકો બેગ અને કોથળામાં નોટો ભરીને લઈ જાય છે અને હાથમાં નાની પોલીથીનમાં ઘરનો સામાન ખરીદીને લાવે છે. 

Oct 7, 2020, 08:17 PM IST

આ દેશના ચીફ જસ્ટિસને પકડવા માગે છે અમેરિકા, ધરપકડ પર 5 લાખ ડોલરનું ઇનામ

અમેરિકા (America) અને વેનેઝુએલા (Venezuela)ની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ વેનેઝુએલાના ચીફ જસ્ટિસ મોરેના પેરેઝ (Maikal Jose Moreno Perez) ઉપર 5 લાખ ડોલરનું ઇનામની જાહેરાત કરી છે. અમેરિકાનું કહેવું છે કે, જે પણ તેને પેરેઝ વિશે જાણકારી આપશે, તેને આ ઇનામની રકમ આપવામાં આવશે.

Jul 24, 2020, 10:10 PM IST

હાય હાય...આ દેશમાં ફક્ત 5 ટામેટાની કિંમત 5 લાખ રૂપિયા, લોકો કઈ રીતે ભોજન કરતા હશે?

ભારતમાં ડુંગળીનો ભાવ એક કિલોના 200 રૂપિયા પહોંચતા તો હાહાકાર મચી ગયો છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં હાલના સમયમાં માત્ર 5 ટામેટા ખરીદવા માટે લોકોએ 50 લાખ ચૂકવવા પડી રહ્યાં છે.

Dec 8, 2019, 08:46 PM IST

વેનેઝુએલા પાસેથી ખનીજ તેલ ખરીદવાનું બંધ કરે ભારતઃ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

વેનેઝુએલા અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને અહીં એક બ્રેડની કિંમત પણ હજારો રૂપિયા થઈ ગઈ છે, વેનેઝુએલા ભારતને ખનિજ તેલની નિકાસ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે 

Mar 12, 2019, 06:32 PM IST

અહીં બટાકા, દૂધના ભાવ સાંભળશો તો હોશ ઉડી જશે, કિલો ચોખા માટે થાય છે હત્યા

સામાન્ય રીતે તમે બટાકા 10થી 20 રૂપિયે કિલો ખરીદતા હશો. જ્યારે દૂધ માટે 45-50  રૂપિયા પ્રતિ લીટર આપતા હશો. પરંતુ એક જગ્યાએ એવી પણ છે જ્યાં બટાકા 17000 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. દૂધ 5000 રૂપિયે લીટર વેચાય છે. આ જાણીને આંચકો લાગે પરંતુ સાચી વાત છે. આ દેશ છે વેનેઝુએલા. વાત જાણે એમ છે કે વેનેઝુએલા લાંબા સમયથી આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો પાસે ખાવાનું ખાવાના પણ પૈસા નથી. ભૂખમરો એ હદે વકર્યો છે કે લોકો એક કિલો ચોખા માટે હત્યા કરી રહ્યાં છે. 

Feb 14, 2019, 07:00 AM IST

અમેરિકાએ ભારત સહિતના આ દેશોને આપી ધમકી, કહ્યું- જે વેનેજુએલા પાસેથી ક્રૂડ ખરીદશે તેની ખેર નથી

ક્યુવેદોએ ગ્રેટર નોઇડામાં આયોજિત પેટ્રોટેક સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પ્રતિબંધોનો સામનો કરી રહેલો તેમનો દેશ મોટા પ્રમાણમાં ક્રુડ ઓઇલ ભારતને વેચવા માગે છે.

Feb 13, 2019, 11:12 PM IST

આ દેશના રાષ્ટ્રપતિએ અમેરિકા સાથે તોડ્યો સંબંધ, કહ્યું-'ધિક્કાર છે તમારા પર, જતા રહો અહીંથી'

 વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકા સાથે રાજનયિક સંબંધો તોડવાની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. માદુરોએ આ જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિપક્ષના નેતા જુઆન ગુએડોના દક્ષિણ અમેરિકી દેશના 'વચગાળાના રાષ્ટ્રપતિ' તરીકે માન્યતા આપ્યા બાદ કરી છે. 

Jan 24, 2019, 03:22 PM IST

એક જગ્યા એવી જ્યાં એક પ્લેટ ભોજનની કિંમત એક કરોડ રૂપિયા, અબજોપતિ પણ રહે છે ભૂખ્યા

મોંઘવારીની થપાટ કેવી હોય છે તે જોવું હોય તો દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં પહોંચો.

Aug 25, 2018, 11:49 AM IST

વેનેઝુએલા: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, અચાનક મંચ પર ડ્રોનથી થયો હુમલો

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર એક કાર્યક્રમ દરમિયાન જીવલેણ હુમલો થયો.

Aug 5, 2018, 10:52 AM IST

PM મોદીના એક નિર્ણયથી 23 રૂપિયા 35 પૈસા સસ્તુ થશે પેટ્રોલ, ડીઝલ પર ઘટશે 21 રૂ.

ટ્રોલ ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે બુધવારે તેલ કંપનીઓએ મામૂલી ભાવ ઘટાડો કર્યો છે. પરંતુ તેનાથી સામાન્ય માણસોને કોઈ બહુ ફાયદો થશે નહીં.

May 30, 2018, 10:35 AM IST

30% ઘટી શકે છે પેટ્રોલ અને ડીઝલની કિંમત જો સરકાર લે 'આ' નિર્ણય

પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમત વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે

May 1, 2018, 11:55 AM IST