हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Venezuela
Venezuela News
Cheapest petrol
અહીં 2, 3 રૂપિયે લીટર વેચાય છે પેટ્રોલ, સાવ પાણીના ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ
Cheap Petrol Price: કેટલેક ઠેકાણે પેટ્રોલ 2 રૂપિયા અને 3 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. તમને ખબર છે એવી જગ્યાઓ ક્યાં છે જ્યાં પેટ્રોલની કિંમત નામ માત્ર છે. ફટાફટ ખાસ જાણો.
Feb 4,2025, 9:00 AM IST
cheapest petrol in the world
આ દેશમાં પાણી સસ્તું છે પેટ્રોલ, તમને થશે કે એકવાર ત્યાંથી લઇ આવીએ!
ભારતમાં પેટ્રોલની કિંમત ક્યારેય 100 રૂપિયા ક્યારેક 110 રૂપિયા. આ રીતે સતત ભાવમાં વધઘટ થતી રહે છે. પણ અમે જે દેશમાં સસ્તા પેટ્રોલની વાત કરી રહ્યા છીએ તે દેશનું નામ છે વેનેજુએલા.
Jun 7,2024, 17:51 PM IST
Venezuela
અહીં સોના કરતા પણ મોંઘા વેચાય છે કોન્ડોમ, એક પેકેટનો ભાવ જાણી ચોંકી જશો
Jun 13,2022, 16:46 PM IST
Business
અહીં 10 લાખમાં મળે છે ખાલી એક ટામેટું! જાણો પાકિસ્તાનના PM ની ઉંઘ કેમ થઈ હરામ
આર્થિક કંગાળ દેશોની કહાની! શ્રીલંકામાં 100 ગ્રામ મરચાંની કિંમત 10 રૂપિયાથી વધીને 710 રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં દેશમાં એક કિલોગ્રામ બટાકાની કિંમત 200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
Jan 26,2022, 14:33 PM IST
Cheapest petrol
માત્ર 50 રૂપિયામાં Car ની ટેંક થઈ જશે ફૂલ! અહીં મળશે આટલું સસ્તુ Petrol-Diesel
દેશમાં પટ્રોલ-ડીઝલના ભાવથી હાહાકાર મચ્યો છે. અનેક મોટા શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થયો છે. આ જ રીતે ડીઝલના ભાવ પણ કઈ ઓછા નથી. ત્યાં બીજી તરફ દુનિયામાં પેટ્રોલિયમ સંપત્તિથી સમૃદ્ધ કેટલાક દેશોના ઈંધણના ભાવ સાંભળશો તો તમને માનવામાં પણ નહીં આવે. અહીં વેનેઝુએલા(Venezuela)ની વાત કરવામાં આવી છે, જ્યાં સાવ ઓછા રૂપિયામાં લોકો પોતાની કારનું ટેંક ફુલ કરાવી શકે છે.
Sep 12,2021, 14:31 PM IST
Venezuela
Venezuela: 10 લાખની નોટ જારી કરનાર પ્રથમ દેશ બન્યો વેનેજુએલા
દક્ષિણ અમેરિકી દેશ વેનેજુએલા (Venezuela) એ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાનો સામનો કરવા માટે 10 લાખ બોલિવરની નવી કરન્સી નોટ જારી કરી છે. આ પહેલા દુનિયાના કોઈપણ દેશે આટલી મોટી નોટ છાપી નથી.
Mar 6,2021, 19:45 PM IST
petrol-diesel
દુનિયાના કેટલાક દેશો એવા છે, જ્યાં પેટ્રોલ પાણીના ભાવે મળે છે
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ (Petrol) અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી દેશભરના લોકો નારાજ છે.
Mar 1,2021, 11:03 AM IST
વેનેઝુએલા
1 લાખ રૂપિયાની નોટ બહાર પાડવાની તૈયારીમાં આ દેશ
ક્યારેક તેલની મદદથી ખુબ સંપન્ન દેખાનાર દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં હવે લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. આ દેશની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.અહીં મોંઘવારીની સ્થિતિ એ છે કે લોકો બેગ અને કોથળામાં નોટો ભરીને લઈ જાય છે અને હાથમાં નાની પોલીથીનમાં ઘરનો સામાન ખરીદીને લાવે છે.
Oct 7,2020, 20:17 PM IST
વેનેઝુએલા
આ દેશના ચીફ જસ્ટિસને પકડવા માગે છે અમેરિકા, ધરપકડ પર 5 લાખ ડોલરનું ઇનામ
અમેરિકા (America) અને વેનેઝુએલા (Venezuela)ની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ વેનેઝુએલાના ચીફ જસ્ટિસ મોરેના પેરેઝ (Maikal Jose Moreno Perez) ઉપર 5 લાખ ડોલરનું ઇનામની જાહેરાત કરી છે. અમેરિકાનું કહેવું છે કે, જે પણ તેને પેરેઝ વિશે જાણકારી આપશે, તેને આ ઇનામની રકમ આપવામાં આવશે.
Jul 24,2020, 22:10 PM IST
પેટ્રોલ
દુનિયામાં અહીં મળે છે સૌથી સસ્તુ તેલ, એક રૂપિયાથી પણ ઓછામાં મળે છે પેટ્રોલ
દેશમાં હાલ પેટ્રોલ (Petrol price) અને ડીઝલ (Diesel price)ના ભાવ આકાશને આંબી રહ્યા છે. આ દરમિયાન આજે અમે તમને જણાવીશું કે ઘણા દેશ એવા પણ છે જ્યાં એક રૂપિયાથી પન ઓછી કિંમતમાં પેટ્રોલ મળે છે.
Dec 26,2019, 9:06 AM IST
Venezuela
આ દેશમાં ફક્ત 5 ટામેટાની કિંમત 5 લાખ રૂપિયા, લોકો કઈ રીતે ભોજન કરતા હશે?
ભારતમાં ડુંગળીનો ભાવ એક કિલોના 200 રૂપિયા પહોંચતા તો હાહાકાર મચી ગયો છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં હાલના સમયમાં માત્ર 5 ટામેટા ખરીદવા માટે લોકોએ 50 લાખ ચૂકવવા પડી રહ્યાં છે.
Dec 8,2019, 20:48 PM IST
દક્ષિણ આફ્રીકા
આ દેશમાં 3 લાખ રૂપિયે કિલો વેચાઇ રહ્યું છે મીટ
થોડા વર્ષો પહેલાં સુધી અમીર દેશોમાં સામેલ દક્ષિણ અમેરિકા મહાદ્વીપના ઉત્તરમાં સ્થિર વેનેજુએલા હાલમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. દેશમાં અરાજકતાના માહોલ વચ્ચે અહીંની જનતા ખાવા માટે ફાંફા મારી રહી છે. આ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે અને મોંઘવારી આકાશને આંબી રહી છે.
Jun 20,2019, 13:14 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
વેનેઝુએલા પાસેથી ખનીજ તેલ ખરીદવાનું બંધ કરે ભારતઃ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી
વેનેઝુએલા અત્યારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને અહીં એક બ્રેડની કિંમત પણ હજારો રૂપિયા થઈ ગઈ છે, વેનેઝુએલા ભારતને ખનિજ તેલની નિકાસ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે
Mar 12,2019, 18:32 PM IST
વેનેઝુએલા
અમેરિકાએ ભારત સહિતના આ દેશોને ધમકી આપતા જાણો શું કહ્યું...
ક્યુવેદોએ ગ્રેટર નોઇડામાં આયોજિત પેટ્રોટેક સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પ્રતિબંધોનો સામનો કરી રહેલો તેમનો દેશ મોટા પ્રમાણમાં ક્રુડ ઓઇલ ભારતને વેચવા માગે છે.
Feb 14,2019, 9:50 AM IST
વેનેજુએલા
અહીં બટાકા વેચાઇ રહ્યા છે 17 હજાર રૂપિયે કિલો, દૂધની કિંમત છે આટલી
તમે સામાન્ય રીતે બટાકા 10-20 રૂપિયે કિલો અને દૂધ 45-42 રૂપિયે પ્રતિ લીટરના ભાવે ખરીદતા હશો, પરંતુ એક જગ્યા એવી છે જ્યાં બટાકા 17 હજાર રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. તો દૂધ 5 હજાર રૂપિયે લીટરના વેચાઇ રહ્યું છે. તમને જાણીને આંચકો લાગી શકે છે, પરંતુ આ સત્ય છે.
Feb 13,2019, 16:28 PM IST
વેનેજુએલા
રેકોર્ડબ્રેક મોંઘવારી, સેંડવિચ વેચાઇ રહ્યું છે 20 લાખ બોલિવરમાં
સવારે એટીએમની બહાર લાંબી લાઇનો લાગી છે જ્યારે વિંડ્રોની સીમા 10 બોલિવર નક્કી કરવામાં આવી, જે દેશમાં એક કોફી ખરીદવા માટે પણ અપર્યાપ્ત છે
Aug 22,2018, 17:24 PM IST
વેનેઝુએલા
વેનેઝુએલા: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, અચાનક મંચ પર ડ્રોનથી થયો હુમલો
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર એક કાર્યક્રમ દરમિયાન જીવલેણ હુમલો થયો.
Aug 5,2018, 11:00 AM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો