શનિની પનોતી

29 સપ્ટેમ્બરથી બદલાઈ રહી છે શનિની ચાલ, આ રાશિઓની શરૂ થશે સાડાસાતી પનોતી

  • શનિની સીધી ચાલ કેટલીક રાશિઓના કરિયર, રૂપિયા-પૈસા અને પરિવારના હેતુથી બહુ જ મહત્વની માનવામાં આવે છે. 
  • આ પહેલા શનિ 11 મે, 2020 થી મકર રાશિમા વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યો હતો

Sep 26, 2020, 11:36 AM IST

આજે શનિ જયંતી : પક્ષીથી લઈને ઘઉં સુધીના આ ઉપાયો તમને શનિના પ્રકોપથી બચાવશે

દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાસને કારણે શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ અમાસ 22 મેના રોજ આવી રહી છે. ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ શનિદેવને મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. માનવામાં આવે છે કે, શનિ જ્યારે કોઈના પર નારાજ થાય છે, ત્યારે તેને એક સાથે અનેક કષ્ટ આપે છે. તેઓ ક્યારેક ક્યારેક મૃત્યુની સરખામણી જેવા કષ્ટ પણ પ્રદાન કરે છે. તેથી તેઓને પ્રસન્ન રાખવા બહુ જ જરૂરી છે. શનિ એ લોકોને સૌથી વધુ કષ્ટ આપે છે, જે બીજાને સતાવે છે. આવામાં આજે અમે તમને એવા ઉપાય બતાવવા જઈ રહ્યાં છે, જેઓને કરીને તમે ભગવાન શનિને પ્રસન્ન રાખી શકો છે. આ ઉપાય બહુ જ શુભ હોય છે. 

May 22, 2020, 03:15 PM IST

2020ની શરૂઆતમાં જ 3 રાશિઓને શનિદેવ પજવશે, મોટા ઉતાર-ચઢાવ આવશે

ગણતરીના દિવસોમાં 2020નું વર્ષ (New Year 2020) આવી જશે. દર વર્ષની જેમ આ વર્ષે નવા વર્ષમાં પણ તમારી રાશિમાં મોટા ઉતાર-ચઢાવ આવવાના છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, આ વર્ષે શનિની (Shanidev) ચાલ બદલાશે અને ઢૈયા, સાડાસાતી (Shanidev Sadhesati) નો પ્રભાવ અન્ય રાશિઓ પર ભારે પ્રભાવી રહેશે. આ વર્ષે શનિ ગ્રહ 24 જાન્યુઆરીના રોજ ધન રાશિમાંથી પોતાની સ્વરાશિ મકરમાં ગોચર કરશે. 11 મેથી 29 સપ્ટેમ્બર સુધી તે મકર રાશિમાં વક્રી રહેશે અને 27 ડિસેમ્બરના રોજ અસ્ત થશે. ધન અને મકર રાશિમાં પહેલા જ સાડા સાડીનો પ્રભાવ ચાલી રહ્યો હતો. હવે કુંભ રાશિ માટે સાડા સાતીનું પહેલુ ચરણ શરૂ થઈ જાય છે. 

Dec 25, 2019, 10:04 AM IST