हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શબાના આઝમી
શબાના આઝમી News
શબાના આઝમી
એક્સિડન્ટ પછી શબાનાની હાલત થઈ આવી પણ શું થયું ડ્રાઇવરનું?
બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેમની કારનો એક્સિડન્ટ થયો હતો. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી.
Jan 20,2020, 10:18 AM IST
શબાના આઝમી
માથું, ગરદન, આંખ સહિત અનેક ભાગોમાં શબાનાને પહોંચી ઈજા, જાણો લેટેસ્ટ હેલ્થ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે થયેલા એક રોડ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) ઘાયલ થયા હતા. શબાના આઝમીની કાર મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ખાલાપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેના બાદ તેઓને સારવાર માટે મુંબઈના કમોઠે સ્થિત મહાત્મા ગાંધી મિશન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદમાં તેઓને મેડિકેર માટે અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તેઓના માથા, ગરદનની સર્વાઈકલ સ્પાઈન, ચહેરો તથા ડાબી આંખ પર ઈજા પહોંચી છે. પરંતુ મીડિયા રિપોર્ટસ અનુસાર, હવે તેમની તબિયત સ્થિર છે. તેમની હાલતમાં તેજીથી સુધાર આવી રહ્યો છે.
Jan 19,2020, 10:44 AM IST
શબાના આઝમી
Bollywood Breaking : અભિનેત્રી શબાના આઝમીની કારને થયો મોટો અકસ્માત
બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. શબાના આઝમીની કારને અકસ્માત થયો છે. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જંઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતં તેઓને ઈજા પહોંચી છે. પોલીસે માહિતી આપી છે કે, શબાનાને પૂણેની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવ્યા છે.
Jan 18,2020, 17:37 PM IST
મોદી સરકાર
શબાના આઝમીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું-'ટીકા કરનારાઓ રાષ્ટ્રવિરોધ
ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ શનિવારે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આજકાલ એવો માહોલ છે કે સરકારની ટીકા કરનારાને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે.
Jul 7,2019, 9:15 AM IST
સ્મિતા પાટિલ
B'day Special: ડેથ બાદ રિલીઝ થઇ હતી સ્મિતા પાટિલની આ ફિલ્મ
દેશના દિગ્ગજ આર્ટ કલાકારોમાં સ્મિતાનું નામ આજે પણ ગણવામાં આવે છે. તેમના સમયમાં સ્મિતાનું નામ શબાના આઝમીની ટક્કરમાં લેવામાં આવતું હતું.
Oct 17,2018, 10:31 AM IST
સંજૂ
એક અભિનેત્રીએ Tweet કરીને કહ્યું - 'સંજૂ' જોઈને રોઈ પડશે નીતુ કપૂર'
આ ફિલ્મ ત્રણ દિવસમાં કુલ 117.35 કરોડ રૂ.ની કમાણી કરવામાં સફળ સાબિત થઈ છે
Jul 2,2018, 13:50 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત