हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શહિદ
શહિદ News
મહેસાણા
ખેરાલુના કુડા ગામનો જવાન કાશ્મીરમાં શહિદ, CM રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મહત્વનું છે, કે એક માસ પહેલા જ મૃતક જવાનના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહિદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Jul 18,2019, 21:01 PM IST
જમ્મુ કાશ્મીર
જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં ભાવનગરનો જવાન શહિદ, આવતીકાલે થશે અંતિમવિધિ
ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના કાનપર ગામના વતની અને ઇન્ડીયન આર્મીમાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટર ખાતે ફરજ બજાવતા જવાન શહીદ થતા નાનકડા એવા કાનપર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. શહીદ જવાન સમગ્ર પરિવાર સાથે જમ્મુ કાશ્મીર રહેતા હતા અને આવતીકાલે તેમના પાર્થિવ દેહને વતન કાનપર લાવવામાં આવશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
Jul 10,2019, 18:27 PM IST
Blast
જમ્મુ કાશ્મીરના પૂંછમાં બ્લાસ્ટ, 1 જવાન શહિદ 7 ઘાયલ
જમ્મુ કાશ્મીરના પૂંછમાં બ્લાસ્ટ, 1 જવાન શહિદ 7 ઘાયલ
May 22,2019, 15:30 PM IST
soldiers
મહારાષ્ટ્રમાં છેલ્લા 2 વર્ષનો સૌથી મોટો નકસલી હુમલો, જુઓ કેટલા સૌનિકો શહિદ થયા
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે, નક્સલીઓએ IED બ્લાસ્ટ કરતા 15 કમાન્ડો સહિત 16 શહીદ થયા છે, નક્સલીઓએ C60 કમાન્ડોની ટીમ પર કુરખેડા-કોચી રોડ પાસે છુપાઈને હુમલો કર્યો હતો, છેલ્લા 2 વર્ષમાં મહારાષ્ટ્રમાં નક્સલિઓનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે
May 1,2019, 16:40 PM IST
જીતુ વાઘાણી
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લખ્યુ આર્મી ચીફ પોસ્ટકાર્ડ
પુલવામા શહીદ થયેલા સૈનિકો માટે ગુજરાત ભાજપ દ્વારા આજે રાજ્યભરમા શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા પોસ્ટ કાર્ડ લખવાનો ભાજપના કાર્યકર્તાઓ તથા આમ જનતાને અપીલ કરવામા આવી આ પોસ્ટ કાર્ડ તેમણે આર્મી ચીફને લખવાનો અનુરોધ કર્યો. જેની શરૂઆત તેમણે પોતે કરી પોસ્ટ કાર્ડમાં લખાયેલા લખાણની જો વાત કરવામાં આવે તો તેમા લખવામાં આવ્યુ છે, કે અમે સૌ આપ અને સૈનિકોની સાથે છીએ અમને આપના પર ગર્વ છે, we are with you and soldiers. we proud of you. શહિદ સૈનિકોને શ્રધ્ધાજંલિ..
Feb 17,2019, 19:46 PM IST
શહિદ
મોરબી: સિરામીક ઉદ્યોગના વેપારી શહિદોના પરિવરાને કરશે મદદ, લાખોની સહાય
દેશની રક્ષા માટે જાન ગુમવનાર 44 જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશ દ્વારા ભંડોળ એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સોશ્યલ મીડિયાનું જે ગ્રુપ ઉદ્યોગકારો માટે બનાવવામાં આવ્યું છે. તેમાં મેસેજ મુકતાની સાથે જ એ કે બે નહિ પરંતુ ૩૦૦થી વધુ સિરામિક ઉદ્યોગકારો તરફથી ઓછામાં ઓછી 11000 અને વધુમાં વધુ અઢી લાખ સુધીની રકમ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લખાવવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં આ રકમ 75 લાખથી પણ વધી ગઈ છે.
Feb 16,2019, 18:48 PM IST
બંઘ
સુરત: 65 હજાર વેપારીઓએ દુકાન બંધ રાખી શહિદોને આપી શ્રદ્ધાંજલિ
જમ્મુ-કાશ્મીરમા પુલવામા થયેલા આતંકી હુમાલા પ્રકરણમા 44 જેટલા જવાનો શહીદ થઇ ગયા છે. પાકિસ્તાનની નાપાક હરકતને લઇને સમગ્ર દેશમા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાથોસાથ કેડલ માર્ચ રેલી કાઢી શહીદોોને શ્રધ્ધાજંલિ આપી હતી.
Feb 16,2019, 18:25 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા