हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સફેદ રણ
સફેદ રણ News
nasa
કચ્છનો મંગળ ગ્રહ સાથે છે સીધો સંબંધ, NASA ની ટીમ સફેદ રણમાં કરશે રિસર્ચ
માતાના મઢમાં મંગળ ગ્રહ જેવી જમીન બાદ હવે સફેદ રણ (white run) માં મંગળનું કનેક્શન શોધવા નાસા કચ્છ પહોંચ્યુ છે. નાસા (NASA) ના વિજ્ઞાનીઓને મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ બાદ હવે કચ્છના સફેદ રણમાં જોવા મળતા ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. ફેબ્રુઆરીમાં એમિટી યુનિવર્સીટી, કચ્છ યુનિવર્સીટી અને નાસાનો સંયુક્ત પ્રોજેક્ટ અમલી થશે. જેમાં સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ બાદ જગવિખ્યાત સફેદરણ અને મંગળની જમીનના ‘સંબંધ’ ખુલશે. કચ્છના સફેદ રણમાં ચંદ્ર જેવા આભાસ બાદ હવે મંગળની અનુભૂતિ થશે. મંગળગ્રહ અને કચ્છના સફેદરણના સોલ્ટ ક્રિસ્ટલના ડીએનડી ટેસ્ટ થશે.
Feb 1,2022, 8:44 AM IST
કચ્છ
દિવાળી વેકેશન અંગે દ્વિધામાં છો ? આ તારીખથી માણી શકશો સફેદ રણની મજા
કચ્છના આકર્ષક સફેદ રણની મુલાકાત લઈને અહીં સોલ્ટ ડેઝર્ટમાં સૂર્યાસ્તની ભવ્યતાની મોજ માણી શકે છે. પ્રવાસીઓ નજીકમાં આવેલા કાળા ડુંગરની મુલાકાત પણ લઈ શકે છે. અહીં નજીકમાં પ્રવાસીઓને ગમી જાય તેવાં અન્ય ઐતિહાસિક સ્મારકો અને મુલાકાત લેવા જેવાં સ્થળો આવેલાં છે.
Oct 28,2020, 22:25 PM IST
Vice president M. Venkaiah Naidu
રણોત્સવઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કરાવ્યો રંગારંગ પ્રારંભ
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ(Venkaiah Naidu) કચ્છનાં ધોરડો(Dhordo) ખાતે સફેદ રણની(White Rann) મુલાકાત લીધી હતી. તેમણે કચ્છી ઊંટગાડીમાં સવાર થઈ રણની ચાંદની માણી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ ઉપરાષ્ટ્રપતિની સાથે ઊંટગાડીમાં બેઠા હતા.સફેદ રણની રોનક જોઈ નાયડુ ફિદા થઈ ગયા હતા.
Dec 15,2019, 23:10 PM IST
સફેદ રણ
પાકિસ્તાનના સિંધમાં પડેલા વરસાદથી ‘કચ્છનું સફેદ રણ પણ સમુદ્ધમાં ફેરવાયુ’
રાજ્યના અનેક જિલ્લાઓમાં મેધમહેર થઇ રહી છે. તેવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગત કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા વરસાદને પગલે કચ્છના સફેદ રણમાં ઘૂટણ સમા પાણી ભરાઇ ગયા છે. સફેદ રણમાં પાણી ભરવાને કારણે અદભૂત દ્રશ્યો સર્જાયા હતા.
Sep 4,2019, 21:48 PM IST
ભરૂચ
ભરૂચની નર્મદાને હવે ‘કચ્છનું સફેદ રણ’ કહેવું પડશે, નદી પર જામવા લાગ્યા સફે
161 કિલોમીટરમાં વહેતી અને ગુજરાતની જીવાદોરી કહેવાતી નર્મદા નદીની હાલત પહેલીવાર દયનીય બની છે. છેલ્લાં પાંચ વર્ષથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નિચાણવાસમાં પૂરતુ પામી ન છોડાતા આજે નર્મદા નદીના એવા હાલ થઈ ગયા છે, કે જોનાર પણ હચમચી ઉઠે. ભરૂચમાંથી વહેતી આ નદી હવે દરિયા જેવી બની ગઈ છે.
Apr 18,2019, 16:25 PM IST
માતાનો મઢ
આ સ્થળે અર્ધ શરીર સાથે સાત આંખો વાળી માતાની મૂર્તિ સ્વયંભૂ થઇ હતી પ્રગટ
કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાક ધર્મસ્થળ છે, અહિં બિરાજમાન દેશ દેવી દિન દયાળી માઁ આશાપુરાના દર્શને લાખો ભક્તો આવે છે. મંદિરમાં રહેલી માઁની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઇ હતી. મઢમાં માઁના સ્થાપત્ય અંગે અનેક દંત કથાઓ રહેલી છે. કહેવાય છે કે, કચ્છની ધનીયાણીમાઁ આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વર્ષ પહેલા થયું હતુ. અહિ વ્યાપાર માટે આવેલા એક વાણીયાને સ્વયંમ માતાજીએ સ્વપ્નમાં આવી અહિ મંદિરનું નિર્માણ કરવા કહ્યું હતું.
Jan 28,2019, 5:55 AM IST
સફેદ રણ
Photos: રણમાં આથમતા સૂરજનો નજારો જોવામાં ડૂબી ગયા રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગઈકાલે કચ્છ પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત ખાસ બની રહી હતી. ગઈકાલે સાંજે તેઓ કચ્છના સફેદ રણમાં પહોંચ્યા હતા અને સફેદ રણમાં આથમતા સૂરજ સાથે તસવીરો લીધી હતી. તો બીજી તરફ જવાનો સાથે પણ ફોટોસેશન કરાવ્યું હતું.
Dec 30,2018, 10:21 AM IST
રાષ્ટ્રપતિ
આજે રાષ્ટ્રપતિ સાંજે કચ્છના સફેદ રણમાં સૂર્ય આથમતો નિહાળશે
આજે ત્રણ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં રાષ્ટ્રપતિ કચ્છની મુલાકાતે, તો ઉપરાષ્ટ્રપતિ અને અમિત શાહ અમદાવાદમાં ABVPના અધિવેશનમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તા. ૨૯ અને ૩૧મી સુધી સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસે આવી રહ્યાં છે. અહીંથી તેઓ સાસણગીર અને સોમનાથ જશે.
Dec 29,2018, 11:51 AM IST
ટુરિસ્ટ
દિવાળીના વેકેશન માટે ગુજરાતનું આ સ્થળ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ
દિવાળી વેકેશનમાં કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, દિવાળીના પર્વ સાથેજ કચ્છમાં દેશ-વિદેશનાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યાં છે.
Nov 10,2018, 15:33 PM IST
ranostav
રણોત્સવ એક યાદગાર પ્રવાસ : એક ક્લિક પર જાણો તમામ જરૂરી વાતો
આમ તો કચ્છડો બારેમાસ કહેવાય છે પરંતુ અહીં યોજાતો રણોત્સવ અહીંનું આગવું નજરાણું છે. શિયાળામાં અહીં યોજાતા રણોત્સવમાં દુર દુરથી સહેલાણીઓ આવે છે અને ગુજરાતની માટીની મહેંક સાથે કુદરતી નજારાનો અદ્ભૂત આલ્હાદ માણે છે. ચાંદની રાતમાં આકાશનું સૌદર્ય માણવાનો મોકો આ ઉત્સવમાં મળે છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે શરૂ કરાયેલ રણોત્સવ આજથી શરૂ થઇ રહ્યો છે.
Nov 2,2018, 11:39 AM IST
Trending news
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી
gujarat
શું તમે પણ કરવાના છો અમદાવાદમાંથી ટ્રેન મુસાફરી? તો આ સમાચાર સાચવીને રાખજો! નવી યાદી