સિબિલ સ્કોર

કોરોના વાયરસના લીધે બેંકોએ ઘટાડી દીધી ક્રેડિટ કાર્ડની લિમિટ, આ કારણથી ભર્યું પગલું

કોરોના વાયરસના લીધે ચાલી રહેલા લોકડાઉનના કારણે હવે બેંક ક્રેડિટ કાર્ડની લિમીટ પણ ઘટાડવા લાગી છે. જેથી લોકો ને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે બેંકોએ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો, એ પણ જણાવુ ખૂબ જરૂરી છે.

Apr 30, 2020, 03:34 PM IST

ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ટાળવાના નુકસાન, જાણો પેમેન્ટ માટે પૈસા ન હોય તો શું કરશો

ઘણીવાર Credit card વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને Credit card statement જોઇને આપના હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટ (Bank acccount) માં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂર રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી. સૌથી પહેલાં સમજો કે Credit card પેમેન્ટને ટાળવાના શું નુકસાન છે. 

May 10, 2019, 12:35 PM IST

જો મિનિમમ 18000 રૂપિયા મહિને પગાર છે, તો તમે ખરીદી શકો છો કાર

આજના જમાનામાં કાર લક્ઝરી નહી, જરૂરિયાત છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે કાર ખરીદવા માટે ખૂબ વધુ પગાર હોવો જોઇએ, તો એવું નથી. મિનિમમ 18000 રૂપિયા સેલરીવાળા લોકો કાર લોન લઇ શકે છે. જો તમારી નેટ મંથલી આવક 18000 થી વધુ છે, તો કાર લોન લેવા માટે એલિજિબલ છે. કાર લોન માટે મિનિમમ વ્યાજ દર 9.25% ટકા છે, અને બેંક તથા કેસના અનુસાર તેમાં અંતર આવી શકે છે.

Feb 20, 2019, 03:32 PM IST