Home Loan EMI: ઘણીવાર સ્થિતિ એવી આવી જાય કે લોનના હપ્તા ભરવાના ફાંફાં પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો ગભરાઈ જતા હોય છે. જો જીવનમાં ન કરે નારાયણ અને આવી સ્થિતિ આવી પણ જાય તો ગભરાયા વગર સમજદારીથી કામ લેવું જોઈએ. જાણો આ માહિતી.
દરેક વ્યક્તિનું એક સપનું હોય કે પોતાના ઘરનું ઘર હોય. આજકાલ મકાનો લેવા સામાન્ય વ્યક્તિનું કામ નથી. અમદાવાદ જેવા શહેરમાં 2 BHKનો ભાવ 50થી 60 લાખ અને 3 BHKનો ભાવ 80 લાખથી એક કરોડની આસપાસ છે. હવે આ રકમ બેન્ક લોન સિવાય તો શક્ય નથી. જેથી અમે તમને અહીં સૌથી સસ્તા વ્યાજ દરે કઈ લોન મળી શકે એની વિગતો તમને અહીં આપી રહ્યા છીએ.
લોન ગેરેન્ટર બનવું માત્ર એક પ્રક્રિયા નથી. તેની સાથે મોટી જવાબદારી હોય છે. જો લોન લેનાર કોઈ ગડબડ કરે કે ભવિષ્યમાં લોનના હપ્તા ન ભરે તો લોન ગેરેન્ટર કાયદાકીય રીતે ફસાઈ શકે છે.
CIBIL Score: કેન્દ્રીય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે લોન લેવા માટે RBI એ કોઈ ન્યૂનતમ ક્રેડિટ સ્કોર નક્કી કર્યો નથી. બેંક લોન માટે ન્યૂનતમ CIBIL સ્કોર જરૂરી નથી. જેમના માટે આ છે, તેઓ સંપૂર્ણ રિપોર્ટ વાંચો.
SBI Bank Loan Scam : દાહોદની પ્રતિષ્ઠિત એસબીઆઇ બેંકમાં લોન ગોટાળાનો ભાંડાફોડ: બેંક મેનેજર,એજન્ટ સહિત 18ની ધરપકડ.! ખાતા NPA થતા ઓડિટ રિપોર્ટમાં કૌભાંડ સામે આવ્યું
જો તમે બેંકમાંથી લોન લીધી છે અને તમે તેને ચૂકવી શકતા નથી તેમ છતાં પણ બેંકકર્મી તમારી સામે ગેરવર્તન કરી શકશે નહીં. લોનધારકોને પણ સરકારે કેટલાક અધિકારો આપ્યા છે.
Rule Change: ભારતીય રિઝર્વ બેંક (RBI) કોલેટરલ વિના આપવામાં આવતી વ્યક્તિગત લોન, જેમ કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ માટેના નિયમોને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. અસુરક્ષિત લોનમાં ડિફોલ્ટનું જોખમ વધી રહ્યું છે.
Foreclosure Loan: જો તમે સમય પહેલાં લોન બંધ કરવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે છે. RBI એ વ્યક્તિઓ અને નાના ઉદ્યોગો (MSE) ને વ્યવસાયિક લોન પર વસૂલવામાં આવતો આ ચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
Low Interest Rates Personel Loan : કટોકટીની જરૂરિયાતો માટે વ્યક્તિગત લોન ફાયદાકારક છે. વિવિધ બેંકોના વ્યાજ દરો અલગ-અલગ હોય છે, જેની સરખામણી કરવી મહત્વપૂર્ણ છે. યોગ્ય બેંક પસંદ કરીને, ક્રેડિટ સ્કોરમાં સુધારો કરીને અને છુપાયેલા શુલ્કને તપાસીને, તમે ઓછા વ્યાજે લોન મેળવી શકો છો
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે.
what is cibil score : સામાન્ય રીતે લોકોનો સિબિલ સ્કોર વધારે કે ઓછો હોય છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે, જેમનું સિબિલ સ્કોરનું મીટર ચાલુ જ થયુ નથી હોતું, તો વ્યક્તિએ પોતાનો સિબિલ સ્કોર કેવી રીતે વધારવો તે જાણી લો
Home Loan: દરેકનું સપનું હોય છે પોતાના સપનાનું ઘર બનાવવાનું. પણ હાલ જે પ્રકારે સતત મોંઘવારી વધી રહી છે એની સામે આવક સતત ઘટી રહી છે. આવી સ્થિતિમાં ઘર ખરીદવું એ હવે સામાન્ય માણસના બસ ની વાત નથી રહી. ત્યારે જાણો સસ્તામાં હોમ લોન કઈ રીતે લઈ શકાય તેની ટિપ્સ...
NBFC ને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે દ્વારા ચેતવણી આપવામાં આવી છે. હવે બેંકો નહીં કરી શકે બેફામ રીતે લોનની લ્હાણી, જાણો શું છે આખો મામલો...શું છે વધુ અપડેટ...
Loan Without Gaurantee: તમે બેરોજગાર છો કે ધંધો કરવા માગો છો તો આ એક બેસ્ટ સ્કીમ છે. લોકસભાની ચૂંટણી પહેલાં સરકારની આ સ્કીમ ભારે લોકપ્રિય થઈ રહી છે. આ યોજનાની સફળતા જોઈને કેન્દ્ર સરકારે આગળ વધારી છે. આ સ્કીમમાં રોજગાર શરૂ કરવા માટે સરકાર કોઈપણ ગેરંટી વગર લોન આપી રહી છે.
Agriculture Bank Loan: દેશના ખેડૂતોને બખ્ખાં થઈ ગયાં છે. સરકાર ખેડૂતોને કોઈ પણગેરંટી વગર 7% વ્યાજે લોન આપે છે. આ માટે સરકાર બજેટમાં લાખો રૂપિયાનુંબજેટ ફાળવે છે. ખેડૂતોને આ યોજનમાં મોટો લાભ મળી શકે છે.
Home Loan Interest Rate: શું તમે પણ પહેલીવાર ઘર ખરીદવા માટે હોમ લોન લઈ રહ્યાં છો? તો જાણો હોમ લોન એકદમ ઓછા વ્યાજે અને સરળતાથી કઈ રીતે મળી શકે તેની ટિપ્સ...
Retirement Planning : વૃદ્ધાવસ્થા માટે દરેક વ્યક્તિ પૈસા બચાવવા માંગે છે, પરંતુ આ શક્ય નથી. રોજિંદાના ખર્ચાઓ અને બાળકોના ભણતર પાછળ એટલો બધો ખર્ચ થાય છે કે આપણે તેના માટે પૈસા પણ ભેગા કરી શકતા નથી. SBIએ આવા લોકો માટે જ ખાસ સ્કીમ શરૂ કરી છે.
Government Empoyees Loan : સરકારી કર્મચારીઓને તેમની નોકરી દરમિયાન લોનની વિશેષ સુવિધા મળે છે. આમાં તેમની પાસેથી ન તો વ્યાજ વસૂલવામાં આવે છે અને ન તો આ પૈસા પરત કરવાની જરૂર છે. ઉપાડનો નિયમ પણ એટલો સરળ છે કે તમે અરજી આપતા જ તમારા ખાતામાં પૈસા પહોંચી જાય છે.
દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ હંમેશા પોતાના યૂઝર્સને યુનિક સર્વિસ આપવાની કોશિશ કરે છે. આ જ કડીમાં પેમેન્ટ એપ ગૂગલ પેએ સામાન્ય માણસોની નાની નાની જરૂરિયાતને પૂરી કરવા માટે સેશે લોનની શરૂઆત કરી છે.
Unregistered Flat Buying Guide: મોટાભાગના લોકોએ ઘર ખરીદવા માટે લોન લેવી જરૂરી છે. તેથી જ લોકો ખરીદતા પહેલા બેંક લોનની તપાસ કરે છે...
Education Loan For Study: વિદેશમાં ભણવા જવા માટે Education Loan લેતા પહેલા કેટલી બાબતો જાણી લેવાની ખાસ જરૂર છે. જો આ બાબતો અંગે તમારી પાસે જાણકારી નહીં હોય તો લોન લઈને તમે ભરાઈ જશો.ખાસ ધ્યાનમાં રાખો આ મુદ્દાઓ....
Bank Loan: આજના આર્થિક સમયમાં લોકોને પૈસાની જરૂર છે. પરંતુ કેટલીકવાર લોકો પાસેપૈસા હોતા નથી તેથી તેમને લોન લેવી પડે છે. આ સિવાય ઘણી વખત લોકો સંબંધીઓ પાસેથી પણ પૈસા ઉધાર માંગે છે. એવામાં, જાણો કે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા સારા છે કે બેંકમાંથી લોન લેવી વધુ સારી?